SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક], પાદચિહ્નો [ ૯ ] ૧૦૭૮-વીરાચાર્યજીએ આરાધનાપતાકા બનાવી. દુર્લભરાજને સ્વર્ગવાસ. ભીમદે વની ગાદી. ૧૦૦૦-બુદ્ધિસાગરસૂરિજીએ જાબાલીપુરમાં વ્યાકરણ રચ્યું. જિનેશ્વરસૂરિજીએ હરિભદ્ર સૂરિજીનાં અષ્ટકે ઉપર ટીકા રચી. રાજકુમાર મહીપાલકુમાર દ્રોણાચાર્યજીના ઉપદેશથી દીક્ષા લઈ સુરાચાર્ય તરીકે ખ્યાત થયા. ૧૦૮૮-વર્ધમાનસૂરિજીનો સ્વર્ગવાસ થયો. આબુ ઉપર વિમલ મંત્રીશ્વરે મંદિર બંધાવ્યાં. અભયદેવસૂરિજીનું આચાર્યપદ થયું. ૧૦૯૦-સુરાચાર્યજીએ દ્વિસંધાન કાવ્ય બનાવ્યું. ૧૦૫–ધનેશ્વરસૂરિજીએ “સુરસુંદરીકથા” બનાવી. ૧૯૬–વાદિવેતાલ શાંતિસૂરિજીનું સ્વર્ગગમન થયું. ૧૧૧૭-ચક્રેશ્વરસૂરિએ ૪૧૫ રાજકુમારોને પ્રતિબંધ આપે. ૧૧૨૦-ભીમદેવને સ્વર્ગવાસ, કર્ણદેવની ગાદી. ૧૧૨૩-કવિ સાધારણે અપભ્રંશ ભાષામાં વિલાસવતી કથા રચી. ૧૧૨૯-ધર્મોપદેશમાલા વિવરણ પ્રાકૃતમાં રચાયું. ૧૧૨૭-૩૭-નિબુયવંશના અભયદેવસૂરિના શિષ્ય ચંદ્રપ્રભમહત્તરે પ્રાકૃતમાં વિજયચંદ્ર ચરિત્ર બનાવ્યું. ૧૧૩૫ (૩૯)-નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિજીનો સ્વર્ગવાસ થયો. ૧૧૭૯-વડગચ્છીય નેમિચંદ્રસૂરિજીએ પ્રાકૃત મહાવીરચરિયું રચ્યું. ગુણચંદ્રસૂરિજીએ મહાવીરચરિયું રચ્યું. શાલિભદ્રસૂરિજીએ સંગ્રહણીવૃત્તિ રચી. ૧૧૪૦-વર્ધમાનસૂરિજીએ પ્રાકૃતમાં મનેરમાચરિત્ર રચ્યું. ૧૧૪૪-શ્રી જિનવલભસૂરિએ છ કલ્યાણકની પ્રરૂપણ કરી. ૧૧૪૨-દક્ષિણના એલીપુરના રાજા શ્રીપાળે અંતરીક્ષજીનું મંદિર બંધાવ્યું અને તેની માલધારી અભયદેવસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. મુક્તાગિરિમાં શામળીયા પાર્ષ નાથની પ્રતિષ્ઠા કરાવી. શ્રીપુરગામ વસાવ્યું. ૧૧૪૦-પાવરાયને પુત્ર શંકરનાયક થયો. ૧૧૪૫-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીને ધંધુકામાં જન્મ થયો. ૧૧૪૯-ચંદ્રપ્રભસૂરિજીએ પૌમિકગચ્છ સ્થા. દર્શનશુદ્ધિ તથા પ્રમેયરત્નાશ બનાવ્યા. ૧૧૫૦–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની દીક્ષા. ૧૧૫૦-કર્ણદેવનો સ્વર્ગવાસ. સિદ્ધરાજની ગાદી. ૧૧૫ર-સિદ્ધરાજે સિદ્ધપુર વસાવી શિવાલય અને સુવિધિનાથનું જિનમંદિર બંધાવ્યું. ૧૧૬૦ લગભગ-માલધારી અભયદેવસૂરિના ઉપદેશથી સિદ્ધરાજે પર્યુષણ તથા અગિયારસે અમારીની ઉદ્દઘાષણ કરી. ૧૧૬૬-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની આચાર્ય પદવી થઈ. ૧૧૬૭–જિનવલભસૂરીજીનું આચાર્યપદ અને સ્વર્ગગમન. ૧૧૬૯-જિનદત્તસૂરિજીનું આચાર્યપદ, For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy