SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિક્રમની નવમી સદીના પ્રભાવક જૈન મહાત્મા કર્ણા(કૃષ્ણ)મુનિ [ લેખક–શ્રીયુત પંડિત લાલચંદ્ર ભગવાન ગાંધી, વડાદરા. ] ચીન પ્રાકૃત અપ્રસિદ્ધ વિશાલ સાહિત્ય તરફ હજી વિદ્વાનોનું જોયે તેવું લક્ષ્ય ખે ́ચાયું નથી–એથી અન્નુપયેાગી મહત્ત્વના આવસ્યક વિવિધ જ્ઞાનથી સમાજને વંચિત રહેવું પડે છે. ભાષાવિષયક કેટલાક બંધાયેલા પૂર્વગ્રહે! દુરાગ્રહો અને ઇતિહાસવિષયક અજ્ઞાન પણ એ સાહિત્યના પન-પાઠનથી ઘણે અંશે દૂર થવા સંભવ છે. કેટલાક સાક્ષરા ગુજરાત શબ્દને શુřાષ્ટ્ર શબ્દના અપભ્રંશ તરીકે પણ ઓળખાવતા હતા, પરંતુ પ્રાચીન પ્રાકૃત સાહિત્યમાં મુત્તા શબ્દ જોયા પછી એ વિચારને ફેરવવા લાગ્યા છે. આજે એવે સુખત્તા શબ્દના પ્રાચીન પ્રયેાગ, વિક્રમની દસમી સદીના પ્રારંભમાં વિ. સ. ૯૧૫માં રચા યેલા પ્રાકૃત ગ્રંથમાંથી દર્શાવતાં અમ્હને આનંદ થાય છે, જે ગ્રંથમાંથી પ્રસ્તુત કહ(કૃષ્ણ) મુનિ—મહાત્માને અહિ· પરિચય આપવામાં આવે છે. શ્રુતદેવીના સ્મરણુરૂપ મંગલાચરણવાળી ૧ વિમલગુણવાળી સુંદર જય-પતાકા જેવી ધર્માંદેશમાલા નામની પ્રાચીન પ્રાકૃત કૃતિ અતિસ ંક્ષિપ્ત-૧૦૪ ગાથાપ્રમાણની હાવા છતાં બહુ મહત્ત્વની છે; જેના પર હજારાક્ષેાકાવાળી વ્યાખ્યાઓ રચાયેલી છે. આ ધર્મોપદેશમાલા કર્મ-ક્ષય ઇચ્છતા જયસિંહરિએ રચી હતી, જેઓ પ્રસ્તુત જગપ્રસિદ્ધ કન્હ(કૃષ્ણ) મુનિના શિષ્ય હતા—તેમ તેના અન્તિમ ઉલ્લેખથી જણાય છે. આ મૂળ ગ્રં’થની અનેક નકલા પાટણ–જૈનભ’ડારમાં હેવાનું અમે તેની ગ્રંથ-સૂચીમાં સૂચવી ગયા છીએ, Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧ ] ૫૭૭૮ શ્લોકપ્રમાણની જયસિ'હરિએ(મૂલગ્રંથકારે) એની પહેલી વ્યાખ્યા વિ. સ. ૯૧૫માં રચી હતી; આ વિવરણુરૂપ વ્યાખ્યાની તાડપત્રોથી પાટણમાં જૈનસબના ભંડારમાં અને જેસલમેરમાં ખડાભંડારમાં તાડપત્રપર તપાગચ્છ—ઉપાશ્રયના જૈન-ભડારમાં સં. ૧૬૭૭માં કાગળ પર લખેલી હોવાનું અમે તેનાં સૂચિપત્રામાં સૂચવ્યું છે, (પાટણ -પ્રથસૂચી પૃ. ૩૪૮, જેસલમેરભાં. સૂચી પૃ. ૧૩,૫૩) લગભગ ચારસા વર્ષોં પહેલાં રચાયેલી શ્રૃત્કૃિપનિકા નામની પ્રાચીનજૈનગ્રંથ-સૂચી (જૈનસાહિત્ય-સ ંશોધક ભા ૧, અં. ૨માં પ્ર. પૃ. ૧૭૯–૧૮૦)માં આ જયસિંહરિની २ ૧૪ << ૧ सिज्झउ मज्झ वि सुयदेवी तुज्झ भरणाउ सुंदरा ज्झति । धम्मोपमाला विमलगुणा जयपडाय व्व ॥ " << ચ નયાયડન્દ્ર(જ) મુળિ-સીસજ્ઞલિ(સૌ) દૂરના રડ્યા । धम्मोपमाला कम्मक्खयमिच्छ्रमाणेण ॥ ܕܪ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy