________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું
પરીખને લેખ, શ્રી કેશરવિજયજીના યોગશાસ્ત્ર ભાષાંતરની પ્રસ્તાવનામાં “શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય એ નામનો મારો લેખ, સ્વ. મનસુખલાલ કિરતચંદને તે આચાર્યપરનો લેખ પ્ર૦ જેનાપતાયા” અને “જેનયુગ” .”
જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ૦ ૩૨૬ ટિપ્પણી. સયાજી બાલજ્ઞાનમાળા પુષ્પ ૧૩૮મું હેમચંદ્રાચાર્ય (લે. પ. બેચરદાસ જીવરાજ દેસી) હેમચંદ્રાચાર્ય (લે. ધૂમકેતુ) આ લેખ પુસ્તક આકારે બહાર પડેલ છેઃ
ગુજરાતની અસ્મિતાને આ દ્રષ્ટા હેમચંદ્રાચાર્ય (શ્રી હૈમસારસ્વત સત્રને પ્રસંગે તા ૮-૪-૩૯ ને દિને પાટણમાં પ્રમુખસ્થાનેથી કનૈયાલાલ મુનશીએ કરેલ ભાષણ. આ જેન’માં છપાએલ છે.)
મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ’ (લે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ) જૈન’માં પ્રકાશિત.
હેમચંદ્રાચાર્ય તથા યોગશાસ્ત્ર” (3. પીટર્સને પુનાની ડેક્કન કોલેજમાં આપેલ અંગ્રેજી ભાષણ) આને અનુવાદ જૈન ધર્મ પ્રકાશમાં છપાયે છે.
“સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેમાંના ઐતિહાસિક ૩૫ શ્લેક અર્થ સહિત.” (લે. મૌક્તિક.) જેનધર્મ પ્રકાશમાં પ્રકાશિત.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની કૃતિઓ' (લે. મોક્તિક) જૈનધર્મ પ્રકાશમાં પ્રકાશિત.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય” (લે. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ) શ્રી જેનસત્ય પ્રકાશમાં પ્રકાશિત.
“કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિત્તે” લે. મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી) શ્રી જૈન સત્ય પ્રકાશમાં પ્રકાશિત.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય (લે. ૫. ઈશ્વરલાલ જેન)
આ સિવાય પણ અનેક લેખો લખાયેલા છે અને બીજા નવા નવા લખાતા જાય છે. આ ઉપરથી જૈન-જૈનેતર આલમમાં શ્રી હેમચંદ્રાચાર્ય પ્રત્યે કેટલું બહુમાન હતું તે જણાઈ આવે છે.
ઉપસંહાર આ બધી હકીકતો ઉપરથી સહજ ખ્યાલ આવી શકે છે કે શ્રી હેમચંદ્રાચાર્યનું જીવન કેટલું ઓજસપૂર્ણ અને તેમણે રચેલ સર્વતોમુખી સાહિત્ય કેટલું સમૃદ્ધ હતું. જે એ મહાપુરુષે આટલે સમૃદ્ધ સાહિત્ય વારસો ભાવી પ્રજાને સમર્પણ ન કર્યો હોત તો જૈનધર્મના સાહિત્યગૌરવમાં અને ગુજરાતની અસ્મિતામાં બહુ મોટી ખામી આવત. સાહિત્યની આટલી સેવા કરવા ઉપરાંત તેમણે સિદ્ધરાજ અને કુમારપાલ જેવા ભૂપેન્દ્રોને પ્રતિબોધ્યા, “કલિકાલ સર્વજ્ઞ” બિરૂદની સાર્થકતા કરી અને અહિંસાને વિજયવાવટા ફરકાવી જૈનધર્મની અનુપમ પ્રભાવના કરી.
આ મહાપુરુષના જીવનને સામે રાખી સૌ આત્મસાધન કરે એ જ શુભ ભાવના!
For Private And Personal Use Only