SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક | શ્રી હેમચન્દ્રાચાર્ય [ ૧૦૫ ] માને છે . પીટર્સન પિતાના વ્યાખ્યાનમાં હેમચંદ્રાચાર્યને ભરતભૂમીના કહીનૂર’, ‘જ્ઞાનને સાગર તરીકે સંબોધે છે. ડો. આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ જણાવે છે કે- ઈ. સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષો “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રના તેજથી દેદીપ્યમાન છે. તેઓ ધર્મ અને તત્ત્વજ્ઞાનના બેશક સારા વિદ્વાન હતા.” જર્મન કેલર ડૉ બુહલર વગેરેને પણ હેમચંદ્રાચાર્ય પ્રત્યે બહુ માન હતું. આ પ્રમાણે હેમચંદ્રાચાર્યે હૈયુગ એટલે સુવર્ણ યુગ પ્રવર્તાવ્યો હતો. હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ સંબંધી પ્રાચીન ઇતિહાસક સાધને હેમચંદ્રાચાર્ય અને કુમારપાલના એતિહાસિક સંબંધમાં અનેક જૈન વિદ્વાનોએ વિવિધ પ્રન્થ લખ્યા છે, જે નીચે પ્રમાણે ટાંકવામાં આવે છે– ૧-૨ હેમચંદ્રાચાર્યકૃત દયાશ્રય મહાકાવ્ય (સંસ્કૃત પ્રાકૃત) ૩ મંત્રી યશપાળ (સં. ૧૨૩૨) કૃત મહારાજય નાટક ૪ સેમપ્રભાચાર્યકૃત (સં. ૧૨૪૧-અજયપાલના સમયમાં) કુમાર–પ્રતિબંધ ૫ પ્રભાચંદ્રાચાર્યકૃત (સં. ૧૩૩૪) પ્રભાવકચરિત્ર ૬ મેરૂતુંગસૂરીશ્વરકૃત (સં. ૧૩૬૧) પ્રબંધચિંતામણિ ૭ રત્નશેખરસૂરીશ્વરકૃત (સં. ૧૪૦૫)ચતુર્વિશતિપ્રબંધ ૮ જયસિંહરિકૃત (સં. ૧૪૨૨) કુમારપાલચરિત્ર ૯ સમતિલકસૂરિકૃત (સં. ૧૪૨૪) કુમારપાલચરિત્ર ૧૦ ચારિત્રસુંદરકૃત કુમારપાલચરિત્ર ૧૧ હરિશ્ચંદ્રકૃત કુમારપાલચરિત્ર (પ્રાકૃત) ૧૨ જિનમંડનકૃત કુમારપાલપ્રબંધ ૧૩ દેવપ્રભગણિકૃત કુમારપાલ રાસ ૧૪ હીરકુશલકૃત કુમારપાલ રાસ ૧૫ શ્રાવક રૂષભદાસકૃત કુમારપાલ રાસ ૧૬ જિનહર્ષકૃત કુમારપાલ રાસ આ ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોમાં વર્ણન મળી શકે છે. હેમચંદ્રાચાર્ય સંબંધમાં લખાયેલા લેખો – હેમચંદ્ર માટેના લેખઃ-જર્મન કેલર ડૉ. બુલરકૃત Buller das Lebendes Hemchandra? Wier 1889. જિનવિજયની કુમારપાલચરિત્તની પ્રસ્તાવના તથા તેમના સંપાદિત સમપ્રભસૂરિકૃત કુમારપાલપ્રતિબંધની પ્રસ્તાવના, પં. શિવદત્ત શર્માને લેખ નામે “શ્રી હેમચંદ્રાચાર્ય હિન્દીમાં નાગરી પ્ર પત્રિકા ભાગ ૬, ૪ અને ભાગ ૭, ૧; ૫. હરગોવિન્દદાસનો લેખ “શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય અને તેમના પ્રઢ પાંડિત્યનો પરિચય –જેનશાસન સન ૧૯૧૧ ને ત્રણ અંક, મધપૂડો એ નામના ગ્રંથમાં હેમાચાર્ય” નામને રા. નરહરિ ૧ આ પુસ્તક મૂળ જર્મન ભાષામાં લખાયું છે. તેનું અંગ્રેજી તથા ગુજરાતી ભાષાંતર પણ પ્રગટ થયેલ છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy