________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ? ]
રયાદ્નાદની સર્વવ્યાપકતા
[ ૨૪૯ ]
.
साथ विल्कुल संबंध नहीं है । यह तो एक मानी हुई बात है कि विविध affarge frरीक्षण किये बिना कोई भी व पूर्णरीत्या हम ज्ञात नहीं कर सकते, और इसी लीप स्याद्वाद, उपयोगी व सार्थक है। महावीर के सिद्धान्त में बतलाये हुए स्याद्वादको लोग संशयवाद कहते है मगर में इस बातको स्वीकार नहीं करता। स्याद्वाद संशयवाद नहीं है मगर वह हमें एक दृष्टिबिन्दु देता है। विश्वनिरीक्षण के लिये हमें पाठ पढाता है ॥ ,,
[૪] મહામહોપાધ્ય પાત ગગાનાથ ઝ
મહામપાધ્યાય પંડિત ગંગાનાથ ઝા 31. A, 1. Lt. જણાવે છે --
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાદાદના વિષયમાં
"जबसे मैंने शंकराचार्य द्वारा जैन सिद्धांत पर खंडन को पढ़ा है तबसे मुझे विश्वास हुआ कि इस सिद्धांत में बहुत कुछ है, जिसको वेदान्तके आचार्यने नहीं समझा, और जो कुछ अभी तक में जैनधर्मको जान सका है उससे मेरा यह विश्वास दृढ हुआ है कि यदि वह जैनधर्मको उसके असली ग्रंथोसे देखनेका कष्ट उठाते तो उनको जैनधर्म से विरोध करनेकी कोइ भी बात नही मिलती ।
[પ] કાકા કાલેલકર
અધ્યાપક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ‘પુર્વંગ' નામના પુસ્તક|| ૫ ૨૪૩માં સાદાર સબંધમાં લખે છે કે
“એક જ સત્ય અનેક રૂપમાં પ્રગટ થાય છે. એક એક હતી, એક એક જમાના અને એક એક દેશ સત્યના એક એક અંશનું ગ્રહણ કરી શકે છે. અને તેથી પરસ્પર વિધી દેખાતી છતાં બધી દષ્ટિએ સરખી જ સાચી ાય છે. એ જૈનેના સ્વાદાદનું તત્ત્વ હિંદુસ્તાનના આખા કતિહાસમાં બટાએલું આપણે જોઈએ છીએ.”
પુનઃ એ જ મહારાયે તા. ૪-૧-૨૬ ના નવયન’ના અંકમાં ‘ભગવાન મહાવીરની કૈવલ્યભૂમિ'' નાના લેખ લખેલ છે, તેમાં જણાવ્યું છે કે – “જૈન તત્વજ્ઞાનમાં સ્યાદાતા ખરાખર શે! અર્થ છે તે જાણવાને દાતા હું કરી શકતા નથી, પણ હું માનું છું કે ‘યાદાદ’ માનવ સ્મૃદ્ધિનું એકાંગીપણું જ સૂચિત કરે છે. અમુક ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દીસે છૅ, બીજી દષ્ટિએ તે બીજી રીતે દેખાય છે. જન્માંધી જેમ હાથીને હુદી જુદી રીતે તપાસે તેવી આપણી આ દુનિયામાં સ્થિતિ છે.”
[૬] શ્રી મહાોરપ્રસાદ ત્રિવેદી
હિંદી ભાષાના સર્વશ્રેષ્ઠ લેખક અને રધર વિદ્વાન દ્વિવેદીએ ‘સરસ્વતી’ માસિકમાં પ્રાચીન જૈન લેખ સ`ગ્ન'ની
For Private And Personal Use Only
પંડિત શ્રી મહાવીરપ્રસાદજી સમાલાચના કરતાં લખ્યું છે કે
"प्राचीन ढर्रेके हिंदु धर्मावलंबी बडे बडे शास्त्री तक अब भी नहीं जानते कि जैनियोंका स्याद्वाद किस विडिओका नाम है ? धन्यवाद है जर्मनी और फ्रान्स इंग्लैंड के कुछ विद्यानुरागी विशेषज्ञोंको जिनकी कृपा से इस