SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : પણુ કેઈ રીતે અસત પણ છે. એ જ હેતુથી તે સત્ પશુ ન કહી શકાય અને અસત પણ કહી શકાય નહીં. ત્યારે સંવે અનેકાન્તતા માનવાનું સિદ્ધ થઈ ગયું. સજ્જને ! નાયિકા તમ(અંધકાર)ને “તઅભાવસ્વરૂપ” કહે છે, અને મીમાંસ તથા વેદાંતિકે ઘણા જોરશોર પૂર્વક તેનું ખંડન કરીને તેને અભાવસ્વરૂપ કહે છે. હવે વિચારવાની વાત છે કે આજ સુધી તેને કોઈ પણ નિર્ણય થશે નહીં કે કાણુ ઠીક કહે છે, કેણ રમઠીક કહે છે. ત્યારે તે બેની લડાઈમાં ત્રીજાનું કામ થઈ ગયું. અર્થાત જેન સિદ્ધાંત સિદ્ધ થઈ ગયો. કેમકે તે લેકા (જૈન) કહે છે કે વસ્તુ અનેકાન્ત છે એટલે કે કઈ પ્રકારથી ભાવસ્વરૂપ કહી શકાય છે અને કઈ પ્રકારથી અલાવ સ્વરૂપ ૫૭ કહી શકાય છે. તેવી જ રીતે કેઈ આત્માને “જ્ઞાન સ્વરૂપ કહે છે અને કઈ “જ્ઞાનાધાર સ્વરૂપ” કહે છે ત્યારે તે બસ ! કહેવું જ શું? અનેકાન્તવાદ જ સિદ્ધ થઈ ગયો. વળી તેવી જ રીતે કોઈ જ્ઞાનને એ સ્વરૂપ માને છે અને કોઈ વળી ‘ગુણ સ્વરૂપ માને છે તેવી જ રીતે કોઈ જગતને ભાવ સ્વરૂપ” કહે છે તે કઈ “શૂન્ય સ્વરૂપ માને છે, ત્યારે તે અનેકાંતવાદ અનાયાસે સિદ્ધ થઈ ગયો.” [૨] શ્રી. કણિભૂષણ બાબૂ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના દર્શનશાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત થિભૂષણબાઇ એમ, એ.એ મ્યાઠાના વિષયમાં કાઢેલા ઉદ્દગાર– “સૈનધર્મે ઘાવ ફાવા નો વિજ્ઞાતિ પ્રાપામાન હો રહા હૈ. उनको तथारूपमें न समझनेके कारण ही कतिपय लोगोंने उस सिद्धान्तका उपहास किया है; वह केवल अज्ञानताका ही प्रभाव है। कईएक महाशय उनमें दोष तथा भिन्न भिन्न अर्थका आरोपण करना भी नहीं चुके है। मैं तो यहां तक कहनेका साहस करता हूं कि इस दोषसे विद्वान शंकरचार्य मैसे भी मुक्त नहीं है। उन्होंने भी स्यावाद धर्म प्रति अन्याय ही किया है। साधारण विद्वानकी ऐसी भूल किसी तरह भी क्षम्य मान ली जाय, परन्तु मुझे स्पष्ट कहने की आज्ञा मिले तो कहूंगा कि भारतवर्षके ऐसे विद्वानोंका यह अन्याय हमेंशांके लिये अक्षम्य गिनना चाहिये x x x उनका जैनधर्म प्रति यह अनादरसूचक शब्दप्रयोग केवल जैनग्रन्थोंके अनभ्यासका ही परिणाम है। स्यावाद यानि जैनधर्म वस्तुतः सत्यस्वरूपका ही प्रेरक है। मैं एक बात खास जोर देकर कहना चाहता हूं कि समस्त विश्वको अथवा उनके किसी एक अंशको यथार्थ रूपसे समझनेके लिये एक ही दृष्टिकोण संपूर्ण नहीं माना કાતા–વિવિધ દૃષ્ટિકર્સે તે સંપૂર્ણ સત્યના પ્રાણ હોતા હૈ !” [3] સાક્ષર થી. આનંદશંકર ધ્રુવ કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ અને ગુજરાતના સમર્થ વિદ્વાન શ્રી. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પિતાને એક વખતના વ્યાખ્યાનમાં સ્યાદ્વાદ સંબંધમાં કહ્યું હતું કે— " स्यावादका सिद्धान्त पकोकरण दृष्टिबिन्दुको हमारे सामने उपस्थित करता है। शंकराचार्यने नी आक्षेप स्यावाद पर किये है उनका मूल रहस्य के For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy