SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વપ ૬ अकबर प्रतिबोधक दादा श्री जिनचंदमुरिजी पादुका कारिता । सा नेमिदास सुत भाइदासेन प्रतिष्ठिता बृहत्खरतरगच्छे भट्टारक श्री जिनलाभसूरिभिः "। સંવત ૧૮૨૮ વૈશાખ સુદિ ૧૨ ને દહાડે તે જ દેવગૃહમાં વર્ધમાન સ્વામી આદ ૮૨ બિંબની પ્રતિષ્ઠા કરી. તમામ ખર્ચ ભાઈદાસે કર્યું હતું. ઉપરની પ્રતિષ્ઠા વખતે મસ્તયોગી જ્ઞાનસારછ પણ ત્યાં હાજર હતા. તેમણે સહસ્ત્રફણુ પાર્શ્વનાથનું રતવન બનાવી ત્યાં જ વહતે લખ્યું તેને બ્લેક “એ. જે. કા. સંગ્રહમાં આપેલ છે.” આ મંદિર હાલ પણું ગોપીપુરામાં આવેલ છે. તેના વંશજોમાં મોતીચંદ ભગુભાઈ હાલ વિદ્યમાન છે. પ્રતિષ્ઠા પછી શ્રી જિનલાભસૂરિએ અમદાવાદ, ગિરનાર, ભૂજ થઈ સંવત ૧૮૩૪નું ચતુર્માસ ગુઢા નગરમાં કર્યું અને ત્યાં જ આ વદ ૧૦ના દહાડે તેમના સ્વર્ગવાસ થયા. તે સમયે આચાર્યશ્રીનું સ્થાન મહત્વપૂર્ણ હતું. તેઓની વકતૃત્વશકિત અપૂર્વ હતી. એમ “શરમાવો” ગ્રંથે પરથી સ્પષ્ટ માલુમ પડે છે. બી જિનલાભસૂરિના અન્ય પ્રતિમા લેખે સંવત ૧૮૧૦-૨૧ (શ્રી નાહરછનો સંગ્રહ ભા. ૧) ર૭–૨૭ને મળે છે. ૨૧ સિવાય ૩ અન્ય લેખે મારા સંગ્રહમાં . જિનલાભસૂરિના અન્ય ગીતે એતિહાસિક કાગ્ય સંગ્રહમાં મળે છે. બને ગતામાં જે પહેલું ૧૬ ગાથાનું છે તેમાં રચનારનું નામ આપેલ નથી. ભાષા પણ અર્ધ મારવાડી છે. બીજુ ૯ ગાથાવાળું ગીત પાઠક રૂપચંદને બનાવેલું છે. તે ગીતમાં બીલાડાના સંધની વિનતિનું વર્ણન છે. આ ગીતે ૧ પત્રમાં સામાન્યપણે સુવાચ્ય અક્ષરોથી લખેલ છે. આવી રીતે પાંચ ગીત તથા ૨ વાધ્યાયે બધાં મળીને ૬ર ગાથામાં છે. તે મળ કૃતિઓ આપણે હવે પછી જોઈશું. [ અપૂર્ણ ] નિહનવવાદ લેખક–મુનિરાજ શ્રી ધુરંધરવિજ્યજી બીજા નિનવ તિષ્યગુણાચાર્ય આત્મવાદઃ અને સ્યાદ્વાદીની ચર્ચા (ગતાંકથી ચાલુ) ગત સભામાં બેદ્ધિને સ્યાદ્વાદીએ સર્વ પદાર્થો સર્વથા ક્ષણિક છે એ સંભવતું નથી, એમ સાબિત કરી આપ્યું હતું અને જે પદાર્થોને સર્વથા ક્ષણિક માનવામાં આવે તે ઘણું દોષે કર્યો અને કેવી રીતે આવે છે તે વિષય તે સમયે મુલતવી રાખ્યા હતા. આજે સ્યાદાદી તે દેને સારી રીતે સ્પષ્ટ કરી સમજાવે છે. સ્વાહાદી-સર્વથા ક્ષણિકવાદમાં આવતા પાંચ દાનું સ્પષ્ટીકરણ aggrરાતમા–મવારકૃતિમત્તાના उपेक्ष्य साक्षात्क्षणभङ्गमिच्छ-नहो महासाहसिकः परस्ते॥ સર્વ પદાર્થો સર્વથા ક્ષણિક માનવામાં આવે તો ઘણું દે આવે છે. તે વિષય આપણે એક દષ્ટાંતપુર્વક સમજીશું: જેમકે-આત્માને ક્ષણિક માનવામાં આવે તો નીચે પ્રમાણે For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy