________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ૨૩૬]
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકારા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ ૬
સંવત ૧૨૮૯ મા વર્ષે મત્રીમાં ચંદ્રમા
જેવા૨૪(વસ્તુપાલ-તેજપાલ)એ
ભગ વખતે આ મૂર્તિને નુકશાન થયું નહિ હોય. હીરવિજયસૂરીશ્વરજીની વિદ્યમાનતા સુધી તે તે મૂર્તિ અતિ હશે પણ પાછળથી તેને નુકશાન થતાં ચૂનાનું પ્લાસ્તર કર્યું હોય. અથવા તેને નવા જ પ્રકારે બનાવી હોય, કેમકે પહેલાં બે હાથ જોડેલા હતા જ્યારે અત્યારે અને હાથમાં પૂજાની સામગ્રી છે.
૨૪-મંત્રી વસ્તુપાળ-તેજપાળની આબાલગોપાળ પ્રસિદ્ધ, મહામાત્ય તરીકેની બુદ્ધિમત્તા, સા. અને ધાર્મિક કાર્યો માટેની ઉદારતા આજે જૈન ગ્રંથામાં જ નહિં પણ જૈનેતર પ્રથામાં પણ સુવર્ણાક્ષરે આલેખાયેલી છે, પુતિ કવિ શ્રી સામદેવે રચેલી ‘કાર્તિકૌમુદી' તેમજ જૈનાચાર્યાએ રચેલા ‘વસ્તુપાળ- તેજપાળ ચરિત્ર', ‘વસ ́તવિલાસ’,‘સુકૃતસ’કીર્તન’, ‘પ્રબંધચિ’તામણિ’, ‘પ્રબંધકારા' વગેરે ગ્રંથાથી તેમનાં યજ્ઞાસ્વી કાચની નોંધ મળે છે. વસ્તુપાળ તે એક વિદ્વાન કવિ પણ હતા તેમ તેમનાં રચેલા નરનારાયણાનન્દ કાવ્ય ઉપરથી નણી શકાય છે. તેથી તે “સરસ્વતીદેવીના ધર્મપુત્ર” તરીકે ઓળખાતા. જ્યારે તેજપાળ શૂરવીર ચોદ્ધા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા.
આ બંને ભાઈઓ હતા. તેમના પૂર્વજોમાંના પ્રાગ્માર્ટ ચંડપ બારમા સૈકામાં અહિલપુર પાટણમાં રહેતા અને ચૌલુક્ય રાજાના મંત્રી હતા. તેમના પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતા. તેમને ગુરૂ ( સુર ) અને સેમ (સામસિદ્ધ) નામના બે પુત્રા હતા. તેમાં સામસિ' સિદ્ધરાજના મંત્રી હતા. આ સેામિસંહને આસરાજ નામે પુત્ર હતા. આ આસરાજે કુટુંબ સહિત પાટણ ઈંડી ‘સુહાલક’માં વાસ કર્યાં હતા. અહીં તેએ વ્યાપારાદિ કાર્ય કરતા. તેમને ચાર પુત્ર અને સાત પુત્રીએ હતી. તે પુત્રાનાં નામ કૃગિ, મલ્લદેવ, વસ્તુપાલ અને તેજપાળ હતાં. ગિ, રાજકારભારમાં કુશળ અને શરવીર હતા પણ નાની વયમાં જ સ્વર્ગવાસી થયેા. મલ્લદેવ પણ તેવા જ કુશળ અને શૂરવીર હતા.
For Private And Personal Use Only
વસ્તુપાળને એ પત્ની હતી: લલતાદેવી અને વેજલદેવી. તેમાં ગુણુની ભંડાર લલિતાદેવીને જયસિહ નામના પુત્ર હતા. તે પણ રાજકારભારમાં કુશળ હતા. તેજપાળને પણ અનુપમાદેવી અને સુહલાદેવી નામે બે પત્નીએ હતી. આ અનુપમા દેવીથી લૂસિ (લાવણ્યસદ્ધ) તે સુહડાદેવીથી સુદ્ધિસહુ નામે પુત્રા હતા. વસ્તુપાળ અને તેજપાળ પિતાના મરણ પછી સુ હાલક’માંથી નીકળી ‘મંડલ' ગામમાં રહેવાને આવ્યા હતા. કુમારપાળ સ. (સ. ૧૨૦૦થી ૧૨૨૯) ના પુત્ર અજ્યપાળ (સં. ૧૨૨૯થી ૧૨૩૪)ના પુત્ર મૂળરાજ (સ. ૧૨૩૨થી ૧૨૩૪) (બીજા)ના પુત્ર ભીમદેવ (બીજા) (સ. ૧૨૩૪થી ૧૨૯૮) ગુજરાતની ગાદી પર હતા ત્યારે ધાળકામાં મહામડળેશ્વર સાલકી અણ્ણીરાજ (સ. ૧૦૭૦)ના પુત્ર લવણુપ્રસાદ (સ. ૧૨૦) રાજ્ય કરતા હતા. તેઓ ગુજરાતના રાજાના સામત હતા અને તેથી યુવરાજ વીરધવલ (સ. ૧૨૩૩થી ૧૨૩૮) પિતા લવણુપ્રસાદની ગાદીએ આવતાં ભામદેવ પાસે વસ્તુપાળ-તેજપાળ અને ભાઇઓની રાજ્ય રક્ષણ અને વિસ્તાર માટે યાચના કરી. ભામદેવે તેમને મહામંત્રી બનાવી ત્યાં માલ્યા. તેમાં ધોળકા અને ખંભાતના અધિકાર મંત્રી વસ્તુપાળને અને આખા રાજ્યનું મહામંત્રીપદ તેજપાળને આપ્યું હતું. તેમના રાજ્યકાળમાં પ્રજા બરાબર ન્યાય મેળવી સુખી રહેતી.