________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬]
શ્રીઅબુદકલ્પ
[ ૨૩૩]
ધંધુક૧૭ રાજાની ઉપર કેધિત થયેલા ગુર્જરેશ્વર ૧૮(ભીમદેવને ભકિતથી પ્રસા.
દીક્ષા લીધી હતી. તેથી ભીમદેવ રાજાએ તે વખતમાં વંશપરંપરાથી મળતા મહામંત્રીપદે તેને અને સેનાપતિપદે વિમલને નિયુક્ત કર્યો હતો. પાછળથી તે મંત્રીપદે નિયુકત થયે હત વિમળ મંત્રી માટે પ્રબંધકાર તરેહ તરેહની વિગત આપે છે તેમાં ભીમરાજાથી રીસાઈને ચંદ્રાવતી ચાલ્યા જવાની વાત કેવી રીતે ઉતરી આવી હશે તે જાણી શકાતું નથી; ખરી રીતે તે ભીમદેવથી રીસાઇને નહિ પણ વિમળવસતિના લેખમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે તે તેને દંડનાયક કરીને ભીમદેવે ચંદ્રાવતી મેલ્યો હતે, એમ જણાય છે.
આ વિમલ અપુત્ર મરણ પામે એવા પ્રબંધકારના ઉલ્લેખો મળે છે. પણ વિમલવસિહિમાંના અંબાજીની મૂર્તિ પર સં. ૧૩૯૪ના લેખમાં “મ. વિમસ્રાવ” એટલે વિમલને વંશ જ અભય સીહના પુત્ર જગશીલ, લખમસીહ અને કુરસીહ થયા; તથા જગસાહનો પુત્ર ભાણ થયા. તે સર્વેએ અંબાજીની મૂર્તિ આ મંદિરમાં સ્થાપન કરી એમ મળે છે, છતાં વિમલ પછીની વંશાવલિ મળતી ન હોવાથી તેમ પણ બનવા સંભવ છે. १४-अथान्यदा तं निशि दण्डनायकं समादिदेश प्रयता किलाम्बिका ।
इहाचले त्वं कुरु सघ सुन्दरं युगादि निरपायसंश्रयः॥ श्रीविक्रमादित्यनृपाद व्यतीतेऽष्टाशीतियाते शरदा सहने । વિશ્વ વિડથ નિર્લિ વિમા રે || (૨૦૦૮)
-વિમલવસતિની પ્રશસ્તિ લે. ૧૦-૧૧ આ પ્રશસ્તિગત ઋષભદેવનું મંદિર બંધાવતાં પહેલાં વિમલશાહને કેટકેટલી કસોટીએમાંથી પસાર થવું પડયું છે એને ઈતિહાસ માંચક છે. તે માટે વિમલપ્રબંધ અને વિમલચરિત્ર વગેરે ગ્રંથ વાંચવા જોઈએ. અહીં તે ટૂંકમાં જ લખી શકાય કે- “વિમલશાહ પાછલા વખતમાં ચંદ્રાવતીમાં રહેતાં પિતાના પાપના પ્રાયશ્ચિત સ્વરૂપે શ્રી ધર્મઘોષસૂરિએ આબૂતીર્થને ઉદ્ધાર કરવાની ભલામણ કરી. આ ભલામણ અનુસાર મહારાજા ભીમદેવ, મોટાભાઈ નેટ અને રાજા ધાંધુકની આજ્ઞા લઈ આબુ ઉપર મંદિર બંધાવવા માટેની જગા પસંદ કરી. બ્રાહ્મણે એ જૈન પરના દ્વેષથી હિંદુઓના તીર્થમાં જેને પિસવા દેવાની મનાઈ કરી. પણ કથાઓના ઉલેખ પ્રમાણે વિમલે ત્રણ ઉપવાસ કરી અંબિકાની આરાધનાથી નિર્દિષ્ટ જગ્યામાં ચંપકવૃક્ષ નીચે શ્રી આદીશ્વરની મૂર્તિ (લે તેને મુનિસુવ્રત સ્વામીની માને છે) કાઢી બતાવતાં, પહેલાં પણ આ જેનેનું તીર્થ હતું એવું સાબીત કરી બતાવવાથી પસંદ કરેલી જગા બ્રાહ્મણોની માંગણીથી સોનામહોરથી માપીને લીધી.
૧૭-આબુ પરના પરમાર વંશીય રાજાઓમાંને ધંધુક ધરણું વરાહના પુત્ર મહીપાળને પુત્ર હતા. ધંધુકની પત્નીનું નામ અમૃતદેવી હતું અને તેને પૂર્ણપાલ નામને પુત્ર અને લાહિની નામની કન્યા હતી. (આ તે જ લાહિની છે કે જે પતિ વિદગ્ધરાજના મરણ પછી વસંત ગઢમાં ભાઈ પાસે આવીને રહી. . અને ત્યાં સં. ૧૯૯૯માં સૂર્યમંદિર અને સરસ્વતી, વાવીને ઉદ્ધાર કરાવ્યો. આજે પણ તે વાવડી લાહિની વાવડી’ તરીકે પ્રસિદ્ધ છે.) સં. ૧૧૧૭ને ભીનમાલના એક લેખમાં ધંધુકને પુત્રનું નામ કૃષ્ણરાજ લખેલું મળે છે. તેથી કદાચ આ બીજો પુત્ર હોય એમ લાગે છે.
For Private And Personal Use Only