________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનપ્રભસૂરિવિરચિત વિવિધતીર્થકલ્પાન્તર્ગત
શ્રી અબ્દકલ્પ =[ વિશિષ્ટ ટિપ્પણીઓ યુક્ત અનુવાદ ]====== અનુવાદક—શ્રીયુત પ. અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ
(ગતાંકથી પૂર્ણ ) નિર્મળ બુદ્ધિવાળા દંડનાયક પવિમળશાહે અહીં પિત્તલની પ્રતિમાવાળું જ નહષભદેવનું મંદિર બનાવ્યું. (૩૬)
માતા અંબાનું આરાધન કરી, પુત્ર, સંપત્તિની ઇચ્છા વિનાના તેણે વિમળશાહે) ચંપક વૃક્ષની પાસે તીર્થસ્થાપનાની અભ્યર્થના કરીને પુષ્પમાળાઓના હાર વડે સુંદર અને બળદ જેવા મુખવાળી મુખયક્ષ)ને જોઈને ત્યાં શ્રીમાતાના મંદિર પાસેની ભૂમિ દંડનાયકે લીધી. (૩9-૮)
૧૫-આ વિમળશાહ ગુજરાતમાં અણહિલપુર પાટણની ગાદીએ થયેલા સૈલુકય ભીમદેવને મંત્રી હતા. વિમળશાહના પૂર્વજો મારવાડના હતા. આજે ભીનમાલના નામે ઓળ. ખડતા શ્રીમાલ નગરમાં નાના નામને કેટયાધીશ રહેતું હતું. લક્ષ્મી ઓછી થતાં તે ગૂજ. રાતના ગાંભૂ ગામમાં જ રહેવા લાગ્યા. ત્યાં તેમને ઉદય થયો. તેમને લહર લહધર) નામને શુરવીર અને બુદ્ધિશાળી પુત્ર થશે. વનરાજે લહરનાં શૌર્ય અને બુદ્ધિની પ્રશંસા સાંભળી તેને પિતાને સેનાપતિ બનાવ્યું. તેની સેવાથી પ્રસન્ન થઈ તેને સંડસ્થલ ગામ ભેટ આપ્યું હતું. તેના પુત્ર ની મહત્તમ મૂળરાજને મંત્રી બન્ય. આ વીર મહત્તમને નેત્ર અને વિમલ એમ બે પુત્રો થયા રાજખટપટ અને સંસારને પ્રપંજાબ સમજતાં વીર મહત્તમે
[ ૨૩૧માં પાનાનું અનુસંધાન ] हीज राखी छै सु थे जमाखातर राख विगज वैवार आछी तरहसु करजी थारी भांत भांत सु पीठ रहसो बदेह साखी खेचल मा करजो दी. मुहत्ता गुमानसिंघ हुकम सं. १९०९ मीती मागसर वदी ५ रज दफतर
श्री हजररे खाम दफतर सही । गांव नौरङ्गदेसर फतेचंदजीको मं. १९०७ पो. व. १२
म. ३०० मोतीका चौकड़ाकी शाह फतेचंद को खजानची लालचंदसे दराया सं. १९०१ मिगसर बदी ९।
इम लेख की प्रस्तुत सामग्री हमें शाहजी के वंशधरी से प्राप्त हुई है। अतः हम उनको हार्दिक धन्यवाद देते हैं। इनके अलावा मैं अपने पूज्य पिताजी श्री फूलचंदजी बांठिया श्री समैगजजी नाहटा तथा भवरलालजी नाइटा को धन्यवाद देना हु जिन्होंने मुझे यह लेख लिखने का प्रोत्साहन જયા હૈ !
For Private And Personal Use Only