SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ ૫ જીવવિચાર अन्तः-श्रीमजीवविचाराभिधप्रकरणे विनिर्मितः स्वबुद्धिकः । श्रीजीवविजयविदुषा, स्वल्पमतीनां विबोधकृते ॥ આ સિવાય પણ ત્યાંના જ્ઞાનમંદિરમાં અનેક હસ્તલિખિત પત્રો વિદ્યમાન છે તેમાં લખ્યા સવંત આ નથી માટે તેની નોંધ લીધી નથી. અત્રે મારે અફસ સાથે લખવું પડે છે કે પહેલાં ત્યાં ઘણય હસ્ત લિખિત પાનાં હતાં પણ આશાતના ન થાય એ હેતુથી પાણીમાં પધરાવી દીધાં. જે તે પાનાંઓ આજ વિદ્યમાન હેત તે બીજી કેટલીક જાણવા યોગ્ય વાતે મળી શક્ત. અત્યારે ત્યાં જેટલી પ્રતિઓ છે તેની પણ વ્યવસ્થાની પૂણું આવશ્યક્તા છે. આવાં પાનાંઓમાંથી ઘણી વખત મહત્ત્વની સામગ્રી મળી આવે છે. બે દિગંબર જૈન મંદિર બાલાપુરમાં બે દિગંબર જૈન મંદિરે દુરવસ્થામાં વિદ્યમાન છે. જેવી રીતે અન્ય ગામમાં દિગંબર જૈન મંદિરમાં-શ્વેતાંબર જૈન મૂર્તિઓ મળે છે તેમ બાલાપુરના મંદિરમાં પણ મળી આવે છે. તેને લેખ આ પ્રમાણે છે ૨ આ વાતની પુષ્ટિ માટે નીચેના પ્રતિમાલેખે પુરાવારૂપ છે. (१) संवत १४३८ वर्षे ज्येष्ठ वदि ४ शनी श्रीआंचलिकेन काठा पत्नि वील्हणदे पुत्र लखमसिंहश्रावकेन श्रीपार्श्वनाथविबं कारितं प्रतिष्ठितं શામઃT (અમરાવતી જિલ્લાના નાંદગાંવના દિગંબર જૈન મંદિરમાં) (२) संवत १५२१ वर्षे माघ शुदि १३ प्राग्वाट ज्ञा० केल्हा भा० कोल्हणदे पुत्र कोलाकेन भा० कुतिगादे जात्रांदे पुत्र राजा ज्येष्ठ भ्रा० सूरा, पेथा, નારા માઢવિયુનેન શ્રી પાર્શ્વનાથર્વવં ર૦ ૪૦ તVi૦ થીમિકા (અમરાવતી જિલ્લાના નાંદગાંવના દિગંબર જૈન મંદિરમાં) (३) संवत १५१७ वर्षे फाल्गुण शुदि ३ शुक्रे श्री श्रीमाल ज्ञातीय श्रे० गोवाल सु० श्रे० नागसी भा० चमह श्रे० रत्नाकेन भा० गुरी सु. श्रे० सींघरादिकुटुम्बयुतेन पितृमातृश्रेयसे श्रीसुमतिनाथर्विवं श्रीपूर्णिमापक्षे श्रीगुणसमुद्रરિણાં રેં ગુજરાણુપર શાસિત પ્રતિષિત ર વિધિના | (નાગપુર જિલ્લાના કેડાલી ગામના પલ્લીવાલ દિગંબર જૈન મંદિરમાં) (४) संवत १५५१ वर्षे वैशाख शुदि १३ गुरौ बरहडाआ गोत्रे क्रकेश (? उकेश ) ज्ञातीय सा० शिवा भार्या सिंगार सुत देपति भा० देहलणदे सुत रावणे तसश्रयर्थयी श्रीसुमतिनाथबिंब कारित प्रतिष्ठितं या श्रीहेमविमलमूरिभिः નાજુએ (શ્રી કામતાપ્રસાદ જૈનને પ્રતિમા લેખ સંગ્રહ, પૃ. ૫) _(4) संवत १६४० वर्षे पोस वदि २ सोमवार दिने श्रीतपागच्छनायक श्री ५ श्री. श्रीहीरविजयसूरिभिः श्रीआदिनाथबिंबं प्रतिष्ठितं, सा० श्राविका सा० भागिणि सुत सा० मेघजीकेन कारितं । ઉપરના ચોથા નંબરના લેખને છોડીને બાકી બધા લેખે મારા સંગ્રહમાંથી આપ્યા છે. આ સિવાય પણ દિ. મંદિરના પ્રતિમાલેખે બહાર પડે તે . મૂતિઓ મળી આવવા સંભવ છે. For Private And Personal Use Only
SR No.521565
Book TitleJain_Satyaprakash 1940 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy