SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાંદેર અંક ૪] બાલાપુર [૧૧] ૧૪ અઈનકમુનિસ્વાધ્યાય ૧૭૫૦ રાજસી - ૧૫ કલ્યાણમંદિર ટ ૧૭૫૫ ઋષિ રામજી. ૧૬ માધવાનલરાસ ૧૭૫૮ ૧૭ સ્થૂલભદ્ર નવરસ ૧૭૫૯ ૧૮ રત્નપાળ રાસ ૧૭૬૨ અમરવિજય ૧૯ ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવત ૧૭૭૬ ખંભાત ૨૦ આષાઢભૂતિ રાસ ૧૭૮૪ સૂખા ૨૧ કલ્યાણમદિર ૨૨ ભરત ચરિત્ર ૧૭૮૫ બગસરા ૨૩ ચંદ્રાંકી ૧૭૮૫ ગોધુંધ ૨૪ ક્ષમા છત્રીસી ૧૭૯૦ ૨૫ ચોવીસી (આનંદઘન) ૧૭૯૬ ૨૬ ચૌસરણુપયને ૧૭૯૬ નાજી જેરવર ૨૭ જીવવિચારપ્રકરણ ૧૮૦૧ મનરૂપસાગરજી ૨૮ શ્રીપાલરાસ ૧૮૦૩ ખુશાલવિજય ૨૯ અષ્ટ મહાભયહર પાર્શ્વનાથ સ્તવન ૧૮૧૫ ૩૦ જંબુસ્વામી રાસ ૧૮૩૧ તત્ત્વવિજય ૩૧ ચૈત્યવંદન ભાષ્ય ટઓ ૧૮૩૬ રવિવિજય ચિરાનગરે ૩૨ ચોવીસ જિન સ્તવન ૧૮૩૮ ૩૩ સંબધ સત્તરિ ૧૮૪૦ ૩૪ શ્રીપાલ રાસ નં. ૪ થી ૧૮૭૮ અહિપુર નગરે છાવણીમાં ૩૫ કલ્યાણમંદિર તથા ગૌતમરાસ ૧૮૮૩ ભાગચંદ ૩૬ દિવાળીકલ્પ બે ૧૮૮૫ ભીખાસ જાલના ૩૭ અષ્ટપ્રકારી પૂજા ૧૮૮૫ બુહનપુર ૩૮ તંદુલયાલીય ટ ૧૯૧૭ ૩૯ કલ્પસૂત્ર બે બાલાપુરથી કીસનચંદ શેઠની સુપુત્રી શ્રાવિકા ચંદન બહેને કેટલાંક હસ્તલિખિત પાનાં નાગપુર મને જેવા મોકલ્યાં હતાં, જેમાં કેટલાંક અતિમહત્વનાં અને ઇતિહાસ પગી પણ હતાં. તેમાંથી જેમાં લખ્યા સંવત છે તેને જ ઉલ્લેખ અહીં કરું છું. ૧ જીવવિચાર ટબ, પત્ર ૧૨, ૧૮૩૫ શ્રાવણ સુદી ૧૦ બુદ્ધનપુરે. ૨ વાસસ્થાનક પૂજા, સવિધિ, વિજ્યલ મીસરી કૃત, ૧૮૮૬ પોષ સુદ ૨ રવિવારે પાલિતાણામાં અમૃતકુશલના શિષ્ય જતનકુશલે આદિનાથપ્રસાદે લખી પત્ર ૧૧ અક્ષરો સુંદર છે. ૩ વૃદ્ધચાણિક્યનીતિ ટ, પત્ર ૪૬આરિ:–“ તિર્પણ- u grગ્ય વરિપત્યા ! વાણિજયરાઘસુ, વિરચિત ઢારવા | ૮ નવપદપૂજા ૧૮૯૪ માં પાલિતાણામાં લખાણી. For Private And Personal Use Only
SR No.521565
Book TitleJain_Satyaprakash 1940 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy