________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
[ ૯૫ ]
પેાતાનુ પાછળનું આખુંય જીવન સાચા જૈનને છાજે તેવી ક્રિયાકરણીમાં વ્યતીત થયેલુ છે. એમણે પેાતાના આચરણુ દ્વારા અને નવનવા સર્જન દ્વારા જૈનધર્મનો પ્રભાવના સવિશેષ કરી છે અને તેથી તેએ પરમાત્ તરીકે ઓળખાય છે તે યાગ્ય છે.
એક લેખ જે વિક્રમ સ. ૧૨૨૧ની સાલતે છે તેમાં લખ્યું છે કે કુમારપાળે જાલે (મારવાડ)માં કુંવારવિહાર અગર કુવરવિહાર નામનુ સ્મેક મંભિધાવો બહુ ગચ્છના આચાર્ય દેવચંદ્રસુરિતે અર્પણ કર્યુ... અર્થાત્ એની દેખરેખ તેમને સાંપી. અરતુ. કુમારપાળે માત્ર મદિરા બધાવી તેોષ નથી માન્યા. ગરીમાને જ્યાં દવા અને અન્ન મળી શકે એવાં સ્થાને ઉભાં કરવા પાછળ તેમજ ઔષધશાળા અને ઉપાશ્રય બંધાવવા પાછળ પણ દ્રવ્ય રચ્યું છે.
સમ્રાટ અકબરની માફક એ જ્યારે ગાદીએ આવ્યા ત્યારે અનુભવી હેવા છતાં અક્ષર જ્ઞાન ઝાડ નહાતા ધરાવતા. કપી મંત્રીની હાયથી જ એમાં તે પ્રગતિ કરી શકયા. આમ છતાં અકબર માફક એને પણ પડિતા તે વાતની સાબતને ભારે શેખ હતા. તેથી એના દરબારમાં કવિ, 'ડિત કે સંત સરળતાથી પ્રવેશ પામતા. એના રાજ્યકાળમાં શ્રી હેમચંદ્ર સૂરિએ ચેગશાસ્ત્ર, ત્રિષશિલાકાપુરુષચરિત્ર, શબ્દાનુશાસન આદિ રહસ્યપૂર્ણ ગ્રંથા રચ્યા છે અને તેમના વિદ્વાન શિષ્ય રામચં વિખ્યાત નાટક બનાવ્યાં છે. શ્રીપાળ એ રાજવી કુમારપાળના રાજકવિ હતો અને સેાલાક એ દરબારને નામચીન સંગીતકાર હતા. રાજવીએ જુદા જુદા સ્થળે એકવીશ મેટા જ્ઞાનભંડારા કરાવ્યા અને જુની પ્રતા પરંથી ઉતારા કરવા સારુ લેખશાળા સ્થાપી. વિક્રમસંવત ૧૨૨૯માં પ્રસિદ્ધ આચાર્ય શ્રી. હેમચંદ્ર કાળધર્મ પામ્યા, ગુરુવિરહના આ ફટકાએ રાજવી કુમારપાળની તંદુરસ્તી જોખમાવો અને તે પોતે લગભગ છ માસની પથારી ભેગળી ગુરુદેવની પાછળ ઘેડા સમયમાં પલાકના પંથે સીધાવી ગયા !
Kumarpal belonged to that class of rulers whose best known representatives among the Jains are st morni, Amogha. varsh and havela. (ખારવેલ) He managed to Combine in him the benevolence of a monk with the wisdom of a statesman. He was just, impartial ond leborious. Pure and above reproach in his private life. Simple and frugal in his habits. Regid and strict in the observance of his religious lows. Kumarpal was model of Jain purity and piety.
દી perfect (કુમારપાળ એ જૈનધર્મના પ્રતિનિધિરૂપ સંપ્રતિ, એમેાધવ અને ખાએલ જેવા રાજાઓની કક્ષાના હતા. તેણે પોતાના જીવનમાં સાધુની ઉદારતા અને રાજનીતિજ્ઞના શાણુપણને એકમેળ સાધ્યેા હતેા. તે પરિશ્રમશીલ અને પક્ષપાતરહિત હતા. તેનુ ખાનગી જીવન નિર્માળ અને દોષરહિત હતું. એની ટેવે સાદી અને કરકસરવાળી હતી. તે પેાતાનાં ધાર્મિક વ્રતાના પાલનમાં સખ્ત અને અણનમ હતેા. કુમારપાળ જૈનધર્માની પવિત્રતા અને ભક્તિના સંપૂર્ણ આદરૂપ હતા.)
મૂળ લેખકની ઉપરની પ્રરિત મહારાજા કુમારપાળના જીવન-રહસ્યને પૂર્ણ પણે રજુ કરે છે. એટલે એમાં વિશેષ ઉમેરા ન કરતાં આ લેખ અહીં પર્યાપ્ત કરવામાં આવે છે. (સમાપ્ત)
For Private And Personal Use Only