________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૩]
નિહનવવાદ
[૧૧]
પરમાણું સ્વરૂપ છે એમ કહેશે તે તે બરાબર નથી, કારણકે પરમાણુને માનવામાં કોઈ પ્રમાણે નથી. પ્રમાણે બે જ છે. એક પ્રત્યક્ષ અને બીજું અનુમાન. તેમાં એક પાગીઓને “તું પ્રત્યક્ષ અને બીજું સામાન્ય આત્માઓને થંતું પ્રત્યક્ષ. એ પ્રમાણે પ્રત્યક્ષ બે પ્રકા રનું છે. હવે યોગીઓ પરમાણુને જોવે છે માટે પરમાણુ યોગિપ્રત્યક્ષ સિદ્ધ છે. એટલે તે માનવે જોઈએ, એમ કહી પરમાણુ સિદ્ધ કરે છે તે બાળકને સમજાવવા જેવું છે. તેમાં કંઈ યુક્તિ નથી. કારણ કે અમે કહીશું કે પરમાણુ નથી અને યોગીઓ તે જોતા નથી તો તેને પ્રતિકાર યુક્તિ સિવાય થઈ શકશે નહિ. એટલે પરમાણુ યોગિપ્રત્યક્ષથી સિદ્ધ થઈ શક નથી. અને સામાન્ય આત્માઓના પ્રત્યક્ષથી પરમાણુ જોઈ શકાતે જ નથી એટલે તેથી પણ પરમાણુની સિદ્ધિ થઈ શકતી નથી, માટે પરમાણુ પ્રત્યક્ષસિદ્ધ નથી. અનુ માનું પ્રમાણ માટે વ્યાપ્તિ જોઈએ કે જ્યાં અમુક વસ્તુ હોય ત્યાં પરમાણુ હે જ જોઈએ, એ કઈ હેતુ પ્રત્યક્ષ નથી દેખાતે કે જે પરમાણુની સિદ્ધિ કરે. એટલે અનુમાનથી પણ પરમાણુની સિદ્ધિ થતી નથી. એ પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાન એમ બન્ને પ્રમાણુથી પ્રમાણસિદ્ધ નથી થતે માટે પરમાણું નથી. જ્યારે 'પરમાણુ નથી એટલે અવયવીરૂપ પદાર્થો પણ નથી, કારણકે અવયવી એટલે અવયંને સમુદાયથી બનેલ. અવયવ પરમાણુ છે તે જે નથી તે તેના સમુદાયરૂપ અવયવી પણ કેમ સંભવી શકે? માટે વિજ્ઞાનથી જુદે એવો નથી પરમાણુરૂપ પદાર્થો કે નથી અવયવીરૂપ પદાર્થ. એટલે વિજ્ઞાન એ એક જ છે પણ ઘટ પટ વગેરે કંઈ નથી.
ચાટ ઘટ પટ વગેરે પ્રમાણસિદ્ધ પદાર્થો છે-વિજ્ઞાનથી જુદા ઘટે પટ વગેરે પદાર્થો પ્રમાણથી સિદ્ધ નથી બૅતા માટે નથી એમ જે કહ્યું તે જ યથાર્થ નથી, કારણ કે પ્રત્યક્ષ અને અનુમાન બનને પ્રમાણથી ઘટ પટ વગેરે સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે. જે એકલા છૂટા પરમાણુનું આપણને પ્રત્યક્ષ થતું નથી પણ તેથી તે નથી એમ કહી શકાય નહિ. કારણ કે તે નથી દેખાતેં તેથી તે નથી એમ નથી, પરંતુ તે ઘણો જ નાને છે માટે નથી દેખાતે. પણે જે ઊંચે ચંગાવેલ પતંગને દેરે ન દેખાય તેથી દેશે ત્યાં નથી એમ ન કહેવાય, પરંતુ ધણ જે દુર હોવાથી નથી દેખાતે. એટલે એક પરમાણુ નથી દેખો પણ ઘણા પરમાણું ભેગે ધંઇને બનેલ ઘટ પટ વગેરે દેખાય છે માટે પરમાણુ પ્રત્યક્ષસિંહે છે. એને કેવંળ એકે પરમાણુનું પણું પ્રત્યક્ષ યોગીઓને તે છે જે માટે પરમાણુ માને જોઇએ. વળી જે પરમાણું ન હોય તે આ ઘંટ પટ વગેરે જે પ્રત્યક્ષ
ખાય છે તે શું છે એટલે કાર્ય ઉપરથી કરણનું અનુમાન થાય છે તે પ્રમાણે પરમાણ પણ ધરૂપ કાર્યના અનુમાનથી સિદ્ધ થાય છે તે આ પ્રમાણે–પરમાણુ વિદ્યમાન પદાર્થ છે, ઘટશપ કાર્યો દેખાતાં હોવાથી, જે પરમાણુ ન હોય તે ધટરૂપ કાર્યો પણ ન હોય. એ પ્રેમાણે અંનુમાનથી પણ પરમાણુ સિદ્ધ થાય છે માટે પરમાણું માનવો જોઈએ. આ પ્રમાણે પ્રત્યેક્ષ અને અનુમાન એમ બંને પ્રમાણેથી પરમાણુ સિદ્ધ ચંયો એટલે તે પર મોથી બનેલા ઉંટ પેટ વગર મેં અવયવીરૂપ કાર્યો તે પ્રસિદ્ધ જ છે માટે એકલું વિજ્ઞાન જે ન માનતા તેનાથી જુદા એવા પટ પટ વગેરે પદાર્થો પણ માનવા જોઈએ.
બૌ પૈટ પટ વગેરે સંવ સિંધ્યા છે-તમારા કહેવા મૂળ આશય-આ દેખાતા થઇ પટ વગેરે છે તે પરથી પરમાણુ વગેરેને સિદ્ધ કરવાને છે. પરંતુ આ બટ
For Private And Personal Use Only