________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ २८४ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष
ववाले की पराजय । इस प्रकार वाद जय करते पत्तन पहुंचे ।
५२ - ६६ - नागपुर गमन, अर्णोराज का स्वागत करना, गुणचन्द्र दिगम्बर से निर्ग्रन्थता विषयक शास्त्रार्थ, जयपत्र प्राप्ति ।
६७-७८ - नड्डूलपुर में महार्थकोश का अध्ययन, पत्तन पहुंचना, वहां श्री रामचन्द्र को व्याख्यान देना आरंभ।
७१ - ३५८ - वीरभद्रादि की कथा ।
३५९ - ३१ - संघदूत, आचार्यपद के लिये अभ्यर्थना ।
चतुर्थ प्रस्ताव :- १ - १२ - सिद्धराज के मन्त्री आशु [भू ?] द्वारा आचार्य पद का नंदीउत्सव सं. ११७४ तपोमास शुक्ल १० को सूरिपद । देवसूरि नाम करण ।
१३-१६ - देवसूरिजी के कुटम्बियों की दीक्षा ।
१७-४४ - नागपुर के लिये प्रस्थान, मार्ग में आबू के विमालवसही की यात्रा, नागपुर जाते समय [ देवी का ] स्त्रीरूपसे प्रगट होकर वहां जानेक निषेध करना । तुम्हारे गुरु की आयु ८ मास ही शेष है कहना, अम्बिका का तिरोधान ।
४५-५५ - गुरु के पास प्रत्यावर्तन और वहीं गुरु के पास ठहरना, श्रीदेवसूरि द्वारा उपदेश, शील-भंजन सुंदरी कथा |
इस प्रकार चतुर्थ प्रस्ताव के ५५ श्लोक इस ग्रन्थ के उपलब्ध हैं । यदि इस ग्रन्थ की दूसरी पूर्ण प्रति कहीं से प्राप्त हो जाय तो साहित्य में एक उत्तम वस्तु प्राप्त हो जाय और श्रीवादीदेवसूरि जैसे प्रकाण्ड विद्वान का सम्पूर्ण प्राचीन चरित्र मिल जाय । आशा है विद्वान इस ओर अवश्य ध्यान देंगे और कहीं इस ग्रन्थ की प्रति देखने में आवे तो मुझे उसकी सूचना भेजकर अनुग्रहीत करेंगे ।
‘કયાણ’માં જૈનધમ સબંધી લેખા
ગેારખપુરથી પ્રસિદ્ધ થતા હિન્દી ભાષાના ‘કલ્યાણ’ માસિકને દરવર્ષે એક દળદાર વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ વર્ષને વિશેષાંક ‘સાધનાંક' તરીકે પ્રસિદ્ધ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આમાં હિંદુ, બૌધ અને જૈનધર્મી સંબંધી અનેક લેખે આપવામાં આવવાના છે.
આ અંગે ‘કલ્યાણુ’ના ગયા ફેબ્રુઆરી માસમાં જુદાજુદા વિષયે ની સૂચિ આપવામાં આવી છે. તેમાં જૈનધર્મી સબધી “ ઉપાસક, ગૃહસ્થ તથા મુનિએની સાધના, સિદ્ધશિલા, २त्नत्रय, १४ गुणस्थान, १४ भार्गला आहे उर्भ, नवतत्त्व, मंत्र, प, ध्यान, यतिधर्म આદિ વિયેનાં નામ આપવામાં આવેલ છે. સાથેસાથે એ પણ જણાવવામાં આવ્યું છે - એક જ વિષયના એક કરતાં વધુ લેખે પણ આપી શકાશે.
‘કલ્યાણ’ માસિકની લગભગ ૫૩ હજાર નકલ નીકળે છે. આપણા પૂછ્યું મુનિમહારાજો તથા અન્ય નવિદ્વાને આ વિશેષાંકમાં અનેક સુંદર લેખા મલે એમ ઈચ્છીએ.
લેખા મેકલવાનું ઠેકાણું ---ગીતાપ્રેસ, ગારખપુર એ પ્રમાણે કરવું.
For Private And Personal Use Only