________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૭]
મૂર્તિ પૂજાનું સહજપણું
છે કે સ્મૃતિ પૂજામાંની તેને સાંત્વન મળે છે. પણ પેલા મુરલીમ થાય તેવા શબ્દોમાં તે તેને જવાબ આપી શકતા નથી. આપ કંઈક ખુલાસા કરશે ?’
kr
www.kobatirth.org
ઉ~તમા તેમ જ તમારા મુસ્લીમ મિત્ર બેઉ પ્રત્યે મારી સહાનુભૂતિ છે. આ બાબતમાં મે... ‘ યંગ ઈંડિયા 'માં કરેલાં લખાણ વાંચવા હું તમને સૂચવું છું. તેનાથી તમને સંતાષ થાય તેા પછી તમારા મુસ્લીમ મિત્ર પણ ભલે તે વાંચે. તમારા મિત્રને તમારા પ્રત્યે સાચે પ્રેમ હશે તેા મૂર્તિપૂજા સામેના પેાતાના અણુગમા પર તે વિજય મેળવશે. જે મૈત્રી વિચાર તેમજ વનમાં એક જ સરખાપણું જળવાવાના આગ્રહ રાખે છે તેની કિંમત નથી. મિત્રાએ એકબીજાના જીવન અને વિચાર કદી જુદાં પડતાં હેાય તે પણ તે નભાવી લેવાં જોઈએ, સિવાય કે જ્યાં એવા ભેદ ધરમૂળના હાય. સભવ છે કે તમારા મિત્ર એમ માનતા હાય કે તમે મૂર્તિપૂજક છે તેથી તમારી જોડે સબંધ રાખવામાં પાપ છે. મૂતિ - પૂજાભાવની ઘેલછા ખૂરી છે. મૂર્તિપૂજા ખૂરી નથી. મૂર્તિ પૂજાની ઘેલછામાં પડેલા માણુસ પેાતાના મૂર્તિ પૂજાભાવને ગગનગામી કરી મૂકે છે અને તેની આગળ બીજું બધું ક્ષુદ્ર ગણે છે. સામાન્યભાવે મૂર્તિપૂજા કરનારા બધે તેમ પથ્થરમાં પણ ઈશ્વરને જુએ છે, અને તેથી ઈશ્વર જોડે પેાતાનું આત્માનુસંધાન કરવામાં મૂર્તિની મદદ લે છે. દરેક હિંદુ બાળક જાણે છે કે કાશીના પ્રખ્યાત મદિરમાં પથ્થર એ કાશીવિશ્વનાથ નથી, પણ એ માને છે કે વિશ્વના નાથ એ પથ્થરમાં વિશેષભાવે વસી રહ્યો છે. ”
66
આ બધા ઉપરથી જવી જોઈ એ. જે વસ્તુ સથા અશકય છે તેને એમ ઈચ્છીએ.
આવે। કલ્પનાવિહાર નિષિદ્ધ નથી, બલ્કે નરવા છે. હરકાઈ જીકસેલરની દુકાને વેચાતી ગીતાની દરેક પ્રત ગીતા જ છે; પણ એ આવૃત્તિની જે નકલ મારી પાસે છે અને જે હું વાપરું છું તે નકલ પ્રત્યે જે પાવિત્ર્યની ભાવના મારામાં વસે છે તે પેલા દુકાનદારના કબાટમાં પડેલી ગીતાની નકલ પ્રત્યે મારા મનમાં નથી. બુદ્ધિ અને તર્ક તે મને એમ કહે છે કે મારી નકલમાં ખીજી કાઈ પણ નકલના કરતાં કશું વિશેષ પાવિત્ર્ય રહેલું નથી. પાવિત્ર્ય તે। મારી ભાવનામાં વસે છે. પણ એવી એ ભાવનામાંથી વિલક્ષણ સ્થૂળ પરિણામે નીપજે છે. માણસના જીવનમાં એ કૈંક પલટા કરી નાખે છે. મારા અભિપ્રાય એવા છે કે આપણે કમુલ કરીએ કે ન કરીએ તા પણ જો મેં આરંભમાં દાર્યો તેવા સૂક્ષ્મ ભેદ બાજુએ મૂકીએ તે આપણે બધા જ મૂર્તિપૂજા અથવા તેા મૂર્તિના પૂજારી છીએ. કાઈ પુસ્તક, ક્રાઇ મકાન, કાઈ ચિત્ર કે કોઈ કાતરકામ બધાં જ પ્રતીકરૂપ છે, જેમાં ઈશ્વર વસે છે. પણ તે બધાં સ્વયં ઈશ્વર નથી. છે એમ કહેનાર ભૂલ કરે. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિ અને તેની મનુષ્ય સ્વભાવ આધ્યાત્મિક રંગ
[ ૨૫૩ ]
મિત્રના મનની ખાતરી મૂર્તિ પૂજા વિષે ‘હરિજન’માં
For Private And Personal Use Only
ઉપયોગિતા વિશેની બધી શકાએ દૂર થઈ સાથે સંકળાયેલી છે, જેનું ઉન્મૂલન કરવું આપીને સૌ પેાતાના આત્માનું શ્રેય સાધે