________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન સાહિત્યમાં નાલંદા
અનુવાદ– મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી નાલન્દા રાજગૃહને એક પાડો અને ભ૦ મહાવીર દેવની પુનિત ચાતુમસ ભૂમિ હતું. તે કેટલું પુરાણું છે અને તેની ગૌરવ ગાથાને ઈતિહાસ શું છે તે સંબંધી ઇ. સ. ૧૯૩૩ને જાન્યુઆરીના રંગ માસિકના પુરાતત્ત્વ અંકમાં બીમાન ડો. હીરાનન્દ શાસ્ત્રી એમ. એ. પો. લી. (એપિગ્રાફસ્ટ ટુ ધિ ગવનમેંટ ઓફ ઇન્ડીયા) તેમણે એક ઐતિહાસિક લેખ લખેલ છે અને સાથે સાથે એ લેખમાં તાત્કાલિક જેનધર્મ ઉપર સારે પ્રકાશ પાડ્યો છે
શાસ્ત્રીજી કહે છે કે ઇસ્વી સનના ઓચ્છામાં ઓછા ૫૦૦ વર્ષ પૂર્વે ભ૦ મહાવીર તથા બુદ્ધના સમયમાં આપણને નાલન્દાનું વર્ણન મળે છે. જેનેના સૂત્રતાંગ સત્ર તથા બૌના નિકાસમાં તે સબધે સ્પષ્ટ વર્ણન છે. આ પ્રસિદ્ધ સ્થાનની સાથે માનવ-જગતના બે મહાન ધર્મ નાયકેને જીવન સંબન્ધ પણ પૂર્ણ રીતે જોડાયેલ છે, શ્રીમાન તારાનાથ આને “નાલેન્દ્ર તરીકે ઓળખાવે છે. તે તેની ઉચ્ચારણ વિષયક ભૂલ છે. ના રાજાનું નામ ઉપરના ગ્રન્થ સિવાય તામ્રપત્ર તથા અન્યાન્ય શિલાલેખમાં
( ૧૯૦મા પૃષ્ઠનું અનુસંધાન) વડે જ જનાર ( કુંભાર )ની જાતિવાળે તે રત્નપુરમાં આજસુધી તે પથા. (ત્યાંની) પ્રજા કુંભારનાં ( બનાવેલાં ) પાત્રો બીજ રથાનથી લાવે છે ત્યાં તે જ પ્રકારે નાગમૂતિથી યુક્ત શ્રી ધર્મનાથ (પ્રભુની પ્રતિમાને આજ પણ સમ્યગદષ્ટિ માત્રા મનુષ્ય અનેક પ્રકારની વિધિ, પ્રભાવ અને પ્રભાવનાપૂર્વક પૂજે છે. આજે પણ બીજા સિદ્ધા નવાળા (જેતરો ) ધર્મરાજ એ પ્રકારે કહીને વર્ષાકાળમાં કેાઈ વખતે વરસાદ ન વરસતાં દૂધના હજારો ઘડાવડે ભગવાનને રનાન કરાવે છે; અને તે જ ક્ષણે વિશેષ પ્રકારની મેઘવૃષ્ટિ થાય છે, કંદર્પ (નામની ) શાસનદેવી સાથે કિનર (નાના) શાસન યક્ષ શ્રી ધર્મનાથ (પ્રભુ )ની ચરણકમળની સેવાના ભમરા સમાન રસિયા ( સેવકે નાં અહીં અનર્થને નાશ અને અર્થની પ્રાપ્તિ કરાવે છે.
એ પ્રકારે શ્રી જિનપ્રભસૂરિએ રત્નપુર નામના નગરના રનવા, કચ્છ સાંભળ્યા પ્રમાણે બનાવ્યો. ૨
૬ કંદપ શ્રી. ધર્મનાથપ્રભુની શાસનદેવી છે. તેનું બીજું નામ પન્ના . તેને વી. ગૌર, ચાર ભુજ અને મત્સ્યનું વાહન હોય છે. જમણું ને હાથમાં કમળ અને અંકુશ હોય છે; તથા ડાબા બે હાથમાં પદ્મ અને અભય હોય છે.
છે કિનર શ્રી ધર્મનાથ પ્રભુનો શાસનયક્ષ છે. તેને વણ રાત, ત્રણ મુખ, છ ભુજ અને કાચબાનું વાહન છે. જમણું કશું હાથમાં બીજોરુ, ગદા અને અભય હોય છે; તથા ડાબે ત્રણ હાથમાં નકુલ, પદ્મ અને અક્ષમાળા હોય છે.
For Private And Personal Use Only