SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ તે જ નગરમાં એક કુંભાર પિતાના શિલ્પમાં વિદ્વાન હતા. તેનો પુત્ર યુવાવસ્થા પ્રાપ્ત કરીને ક્રીડામાં ખરાબ રીતે વ્યસની થવાથી, સૌન્દર્ય વડે શોભતાં મંદિરમાં ઘેરથી આવીને સ્વછંદપણે જુગાર વગેરે તે તે ક્રીડા પ્રકારોથી રમતો હતો. ત્યાં એક નાગકુમાર (દેવ) ક્રીડા ગમતી હોવાથી મનુષ્ય શરીર ધારણ કરીને કુંભાર પુત્રની સાથે હંમેશાં રમવા લાગતો. તેને પિતા, પુત્રને કુળ પરંપરાથી આવેલા કુંભાર કામને ન કરવાથી હંમેશાં ખરાબ શબ્દ વડે ઠપકે દેત. (પણ) તેનું વચન તે માનતા નહિ, તેથી તેના પિતાએ (તેને) ખૂબ મારીને બળજબરીથી પોતાનાં કામ-માટી ખેરવી, અને (ઘેર ) લાવવી વગેરે કરાવવાની શરૂઆત કરી. પછી જેઈ આવી વચ્ચે વચ્ચે તે મંદિરમાં જઈ પહેલાંની માફક જ તે નાગકુમારની સાથે રમવા લાગતો. નાગદેવતાએ પૂછયું શું કારણ છે કે પહેલાંની માફક હમેશાં રમવા નથી આવતો ? તેણે કહ્યું–પિતા મારા પર કાપ કરે છે. પોતાનું કામ કર્યા વિના કેવી રીતે જઠર–પેટનો ખાડો પૂરી શકાય ? તે સાંભળીને કર્ણકુમારે વચન ઉચાર્ય-જે એમ હોય તે ક્રીડા (કર્યા પછી જમીન ઉપર આળેટીને હું સર્પ થઈશ, મારું પૂછડું ચાટી ખોદવાની લોટાના સાધન વડે ચાર આગળ પ્રમાણ કાપીને તારે લેવું. તે સુંદર સુવર્ણ વાળું થશે. તે સનાવડે તારા કુટુંનું ભરણપોષણ થશે, એમ મિત્રતાથી તેણે કહ્યું છે તે હંમેશાં તેમ કરવા લાગ્યો. પિતાને તે સોનું દેતો પણ તેનું રહસ્ય તે જાણતો નહિ. કઈ વખતે અત્યંત આગ્રહ કરીને પિતાએ પૂછ્યું તે ભયથી જે પ્રકારે બતું હતું તે તેણે કહ્યું, પછી હાસ્યપૂવક આશ્ચર્યાન્વિત થયેલા પિતાએ કહ્યું––હે મૂર્ખ ! તું ચાર આંગળ પ્રમાણ માત્ર જ કેમ કાપે છે ? અત્યંત (પૂછડું) કાપતાં ઘણું વધારે સેનું) થાય. તેણે કહ્યું, પિતા ! એવા દેવતા મિત્રને વચનનું ઉલ્લંઘન થાય માટે એનાથી વધારે કાપવાનો ઉત્સાહ નથી થતો. તેથી તેભના ભથી વ્યાકુળ મનવાળા થયેલા તેના પિતા, કીડા માટે પુત્ર તે મંદિરમાં ગયે તે તેની પાછળ છુપાતે ગયે. જે ક્રીડા કરીને જમીન ઉપર આળોટીને તે સર્ષપણાને પ્રાપ્ત થયો તેવો જ કુંભારે દરમાં પ્રવેશતા તે ( સર્પ નું અડધું શરીર કાકાળીથી કાપી નાંખ્યું. ત્યાર પછી કેપના આટોપવાળા તે નાગકુમાર (કહ્યું) કે પાપિઠ ! રહસ્થભેદ કરે (છૂપી વાત બેલે) છે – એમ (કહી) અત્યંતપણે તિરસ્કાર કરીને, તે બાળકને દાંતના જડબા વડે દંશ દઈને મારી નાંખ્યો અને તેના) પિતાને પણ મારી નાંખ્યો.) અત્યંત રોષથી કે મોરનાં બધાંય કુળો કાળના કાળિયારૂપ થઈ ગયાં. ત્યાર પછીથી કોઈ પણ ચાકડા ( હતુએ પાનું ૧૯૧) આસપાસ અનંતનાથ પ્રભુ અને ધર્મનાથ પ્રભુની મૂતિઓ છે. મંદિરની વચ્ચે શ્રી ધર્મનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકની સ્થાપના અને ચરણચિહ્નો છે. અગ્નિખૂણાના જિનાલયમાં શ્રી ધમનાથ તથા મહાવીર સ્વામીનાં પગલાં, રૂત્ય ખૂણાના જિનાલયમાં બી ધર્મનાથના વ્યવન કલ્યાણકની સ્થાપના. પગલાં, વાયવ્ય ખૂણાવાળા જિનાલયમાં જન્મ કહ્યાણકની સ્થાપના અને ઈશાન ખૂણા જિનાલયમાં દીક્ષા કલ્યાણની સ્થાપના છે. શ્રી ખભવ પ્રભુના નાના મંદિરમાં મૂળનાયકની પ્રાય: પિણ બે હાથ જેવડી મૂર્તિ છે. બધી મળીને આઠ પ્રતિમાઓ છે. તેમાં છ મૂતિઓ તો મહારાજા સંપ્રતિને સમયની કહેવાય છે. આ For Private And Personal Use Only
SR No.521554
Book TitleJain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy