________________
શ્રી નમસ્કાર મહામંત્ર-માહાભ્ય
લેખક:-શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી
બી.એ., એલ.એલ.બી., રિટાયર્ડ મે. . જજ,
[ ક્રમાંક ૪-૪૭ થી ચાલુ ]
આ લેખમાળાને જે હસ્તે આ અંકમાં આપવામાં આવે છે તે આ અગાણ છપાઇ ગયેલ હપ્તાની પહેલાં અપાવે જોઇતો હતો, એટલે કે કમાં ૪૬-૪૭ માં સંયુક્ત અંતમાં જે હપ્ત છપાયે છે તે આ હપ્તા પછી છપાવે હતા, પરંતુ સરતચાથી આ હસા આગળ પાછળ છપાયા છે, તે માટે અમે ક્ષમા માગીએ છીએ.
આખા લેખનું સળંગ અનુસંધાન મળી રહે તે માટે આ અંકમાં છપાયેલ હસો માં ૪જ ના હપ્તા પળનો ગણુ અને કમાંક ૪૬-૪૭ માં સંયુક્ત અંકમાં છપાયેલ હપ્તા આ અંકમાંના હપ્તા પછી આગળને સમજો.
૦થસ્થાપક
સિદ્ધ ભગવતેની ઊર્ધ્વ ગતિ અને સ્થિતિ સિદ્ધ ભગવાન અહિં શરીરને ત્યાગ કરીને લોકાગ્ર સુધી જાય છે તે આપણે ઉપર જોયું. ત્યાં આગળ તેમની ગતિ અટકે છે. તેમ થવાનું કારણ એ છે કે ત્યાંથી આગળ ફક્ત આકાશ જ છે અને ધર્માસ્તિકાયાદિને બિલકુલ અભાવ છે. આ લેકાગ્ર
જ્યાં સિદ્ધ ભગવાનો રહેલા છે તે સિદ્ધ-શીલા પૃથ્વી-જેને ઈષત પ્રાગભાર અથવા સીતા એ નામ પણ આપેલું છે–ત્યાંથી એક જન ઉચે છે, અને સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધથી બાર ભોજન ઉંચે છે. આ સિદ્ધશિલા પૃથ્વી નિર્મલ જળના અણઆ જેવા રંગવાળી, બરફ, ગાયનું દૂધ અને મોતીના હારના જેવી સફેદ અને ચત્તા છત્રના આકારવાળી હોય છે, એનું માપ એક કેડ બેંતાલીસ લાખ તીસ હજાર બસે ઓગણપચાસ (૧૪૨૩૦૨૪૮) જન છે; મધ્ય ભાગમાં આઠ જન જાડી છે અને ચારે બાજુના છેડામાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી પાતળી છે. સિદ્ધશિલા પૃથ્વીની ઉપરના એક એજનમાં છેલ્લે ગાઉ આવે તે છેલ્લા માઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હોય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩ ૩૩ ધનુષ હોય છે, કારણ કે મનુષ્ય દેહનું ઉત્કૃષ્ટમાન પ૦૦ વિનુષ હોય છે, અને ઉપર કહ્યું તેમ યોગને નિરોધ કરતા આત્મપદેશે ત્રીજા ભાગના શરીરને છોડે એટલે આત્મપ્રદેશની અવગાહના પ૦૦-૧૬ = ૩૩૩ ધનુષ રહે. એ જ પ્રમાણે સિદ્ધની જઘન્ય અવગાહન ૧ હાથ અને ૮ અંગુઠાની હેય. અવગાહનાની સ્થિતિ, કાળ કરતી વખતે શરીરની જેવી હોય તે પ્રકારની રહે છે, ચત્તા હેય, ઉંધા હોય, પાસાભેર હેય, બેઠેલા હેય-જે જીવ
૧ જુઓ આ. ગા, ૯૬૦ થી ર૬૩. ૨ ઓ મા. ગા, ૯૬૬ થી ૯૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org