________________
श्रीशान्तिमा (चू) लागणिनीप्रणीतं प्रश्नोत्तरमयं
चतुर्विंशतिजिनस्तवनम् ।
સંગ્રાહકઃ—શ્રીયુત સારાભાઇ મણિલાલ નવામ.
એક પ્રાચીન હસ્તષ્ઠિત પ્રતિ ઉપરથી ઉતારેલું અને સંસ્કૃત ભાષામાં રચાયેલું આ ચેવીજિન સ્તવન આજ સુધી કાના તરફથી પ્રસિદ્ધ થયું જાણમાં નથી. આની સૌથી પડેલી વિશેષતા એ છે આ એક વિદુષી જૈન સાધ્વીજીની કૃતિ છે, જેમનું નામ સાંતિમાલા કે ( આ સ્તવનના ૨૬મા શ્લોક પ્રમાણુ) શાંતિચૂલા છે.
આ આખુંય સ્તવન (ફક્ત ૨૬મા શાલિવક્રીડિત છંદને ોક બાદ કરતાં ) ઉપજાતિ છંદમાં ગૂંથવામાં આવ્યું છે. આના દરેક ક્લાકમાં એક એક સમસ્યા મૂકવામાં આવી છે, એ રીતે એક તરફથી જોતાં આ આખુ સ્તવન સમસ્યાથી ભરેલું લાગે છે. આ સમસ્યાના જે ઉકેલ છે તે દરેક શ્લોકના અંતે ક્ સમાં આપવામાં આવ્યા છે. એક તરફથી સામાન્ય સમસ્યાની દૃષ્ટિએ જોતાં આ તવનમાં કેવળ સમસ્યા જ ભરેલી જાય છે, જ્યારે બીજી તરફથી વત માન ચાવીશીના ચાવીશ તીકરાની દૃષ્ટિએ એનો ઉકેલ કરતાં એક એક ક્લેકમાં એક એક તીથંકરનું વણુ ન મળે છે. દરેક શ્લોકા અંતે કૌસમાં જે ઉકેલ આપ્યા છે તેમાં એક તરફથી સામાન્ય સમસ્યાઓને જવાબ છે અને બીજી તરફથી તે તે તીર્થંકર ભગવાનનું નામ છે. આ નાર: સીધેસીધું ન આપતાં તે તે ભગવાનના પિતા, માતા કે લાંછનને અનુલક્ષીને આપવામાં આવ્યું છે. વાચકેાની સરળતાની ખાતર એ દરેક ઉકેલ આગળ ૧ થી ૨૪ સુધીના અક આપ્યા છે, એથી જે ઉકેલમાં જે અંક હાય તે કૈલમાં તેટલામા તીર્થંકરનુ નામ સમજવું, નીચેની નોંધે પશુ આ અંક પ્રમાણે જ સમજવાની છે. બારીકીથી જોતાં આ સ્તવનના ૧૨ શ્રેકના ઉકેલમાં હકીકત દોષ માલૂમ પડયો છે; ૧૨મા શ્લોકમાં ૧૧મા શ્રેયાંસનાથ ભગવાનનું વર્ણન છે. એના કૅલમાં મનુ: લખ્યું છે પણ માનુ તે! ૧૫મા તીર્થંકર ભગવાનના પિતાનુ નામ છે.
આશા છે વિદ્વાનોને આ સ્તવન એક નવી વસ્તુ પૂરી પાડશે.
आनन्दवन्दारुसुपर्ष कोटीकोटीरसण्टङ्कित पादपद्मान् । देवांश्चतुर्विशतिमर्चयामि प्रश्नोत्तरस्मेरनवप्रसूनैः ॥ १ ॥ अब्धेरकारात् परतः क उतो ? जगन्ति सर्वाणि जितानि केम ? मध्ये मतः कस्त-दयोश्च वर्णः १ कः श्रीजिनो नाभिकुलावसंत ॥ २ ॥
(૨ઞાતિનાથ; )
*. *તૂ-સાભાર:1 ના ગમન | T:-DC[T:
For Private & Personal Use Only
Jain Education International
–સાહક
www.jainelibrary.org