________________
સાચો વીર
[ સંયમની વેદી પર આત્મસમર્પણની અમર કથા]
એ એક રાજકુમાર હતો. શું એનું રૂપ, શો એનો પ્રભાવ, શે એને પ્રતાપ! એની
ચાલમાં કેશરીની મર્દાનગી ભરી હતી. બાલ વયમાં રમત ગમતમાં શરે એ બાળક યુવાન અવસ્થામાં આવતાં તે મહાન યોહા તરીકે ખ્યાતી પામે. એનું શરીર કસાયેલા લડવૈયા જેવું હતું. એનું મોટું ભવ્ય અને પ્રતાપશાલી હતું. એને જોઈ વિરમણીઓ હૃદયથી પૂજતી. કુમાર હસતો ત્યારે તેના કળી જેવા ઉજજવલ દાંત ક્ષણભર જોનારને આકર્ષતા, એના હાસ્યમાં કંઈકે અકથ્ય ભાવે સમાયા હતા!
એના બાપને એ આંખની કીકી સમો એકને એક જ હતે. એક બહેન હતી પણ એ તે રાજસણી બની હતી, સાસરે જ રહેતી હતી. પિતાનું ઘર એકમાત્ર એનાથી જ ભરેલું લાગતું.
કેટલીક વાર એકાદ સામાન્ય દેખાતા નિમિત્તથી મનુષ્યના જીવનમાં અચાનક અણધાર્યો ફેરફાર આવી જાય છે. આ રાજકુમારના જીવનમાં પણ અચાનક ફેરફાર થવાનું કારણ બન્યું. એક વાર એક સમર્થ ધર્મગુરૂ ત્યાં આવ્યા અને હૃદયભેદક મનહર વાણુથી સંસારની અસારતા વર્ણવી. એમની શૈલી એવી તે મેહક અને હૃદયંગમ હતી કે ભલભલે પીગળી જાય ! ગમે તેવું કઠણ હૃદય પણ પાણી પાણી થઈ જાય ! એમના ઉપદેશથી મેટા મોટા રાજાઓ રાજ્ય ત્યાગ કરી સાધુ થતા. યુવાન રાજકુમારે બધું મમત્વ મૂકી-રાજપાટ છાડી દીક્ષા લેવા તૈયાર થતા. મોટા મોટા ધનદે મોટી મહેલાતા અને યુવાન પત્નીઓને મેહ છોડી સાધુપણું સ્વીકારવા આગળ થતા. એવા તે કાંઈક યુવાને નરનારીઓએ એ સમર્થ સૂરિપુંગવને ઉપદેશથી સંસાર છોડે હતા. એ આચાર્યશ્રીનું નામ હતું ધર્મષસૂરિ.
એ ધર્મ સરિની વૈરાગ્યમય દેશના સુણી એ યુવાન રાજકુમાર રાજ્યને મેહ ઉતરી ગયો. તેની સંસારની વાસનાઓ દટાઈ ગઈ. એને બાહ્ય શત્રુઓ કરતાં અંતર શત્રુઓ વધારે ભયંકર લાગવા લાગ્યા. એમને જીતવાનાં શસ્ત્રો-જુદાં જ હતાં. તેમાં સામાન્ય શએ તો કામ લાગે તેમ હતાં જ નહિ, એને માટે તે તપ, સંયમ, બ્રહ્મચર્ય અને ત્યાગનાં અમોધ શસ્ત્રની જરૂર હતી.
એ જરૂરિયાત પૂરી પાડવા સંયમ સિવાય બીજો કોઈ માર્ગ હતો. જેને સંસાર ભોગવવાના અનેક કેડ હતા એ બધાય કોડ જેમ મેરલી સાંભળી નાગરાજ થંભી જાય તેમ આ અરિજીની વાણી સાંભળી થંભી ગયા. અને કોઈ પણ ઉપાયે માબાપને
સમજાવી તેણે સાધુપણું સ્વીકારવાને નિશ્ચય કર્યો. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org