________________
અંક ૧૦-૧૧]
શાશ્વત તીથમા સ્તવન
[૫
]
સુરનર રચીયા તીરથ બહુલાં શત્રુંજય ગીરનારિ; અષ્ટાપદ અબુદગિરિમાંહિ સમેતશિખરે સાર છે. પ્રા. (૨) નાગદ્રહ રાઉલી પાસ કરહેઈ માંગર; ધૃતકોણે દીવ ઘધે કલિકુંડ પંચાસર ઠેર રે. પ્રા(૩) સંખેસર ને થંભણ પાસ સેરિસે વરકા, ચેચલી ફલવૃદ્ધી ગેડી પાસ પાહણ વિહાર જાણે છે. પ્રા. (૪) અંતરીક અઝાહરે પાસ દ્રણ કલારે દાદ; વિજયચિંતામણી સમચિંતામણું ભજઈ તછ ઉન્માદો રે પ્રા. (૫) ઉંબરવાડી સુરયમંડ સહસફ જિન પાસ; ભીડભંજનને કાપરહેડ પૂરે અમીઝરે આસ રે. પ્રા(૬) “ભણવાડી વીર સા રે નંદીપુરને નાણે; જીવીતસ્વામી જીપીઇ ધામી વસતપુરે ટાણે રે. પ્રા. (૭) રાણપુરે નહુલાઈ માંહિ ઉદયપુરિ અધિકરા; તારંગે શ્રી અજીતજિસર ટાલી ભવના ફેરા રે. પ્રા. (૮). તીરથમાલા એ સુરતીમાંહિ ભાષી શ્રુત આધાર; સત્તરસે પંચોતેર (૧૭૭૫) વરસે દિવાલી દિવસે સાર છે. પ્રા. (૮) તપગચ્છનાયક વંછિતદાયક શ્રીવિજયદ્ધિસૂરિરાજે; ભાવધરીને ભણીયા જિનવર સંધ સકલ સુખ કાજે રે. પ્ર. (૧૦)
ફશ
ઇમ નમિયા નરવર નમીય સુરવર દિનર વર વિજજાહરા, ભઈ ભત્તિ જુત્તિ જહાસત્તિ શુઆ સાસય જિવરા; તપગચ્છભૂષણ વિગતદૂષણ હંસવિજય બુધસર, સીસ ધીવિજયે સદા સુજયે ભવિયણ પંકજ દિનકરૂં.
(૧)
ઇતિ શ્રીશાશ્વતતીર્થમાલાસંપૂર્ણ
નોંધ–આ ત્રણે લોકમાં, રહેલા શાસ્વત જિનબિંબ તથા વર્તમાન તીર્થોના નામ થી
હાલમાં આપ્યાં છે. આ સ્તવન સુરતમાં સંવત ૧૭૭૫ના દિવાળી દિવસે ધીરવિજ્યજીએ શ્રી વિજયઋદ્ધિસૂરિના રાજ્યમાં રચ્યું છે. આની નકલ લુણાવાડા દેરફળી જૈન ભંડારમાંથી જૂના પાના ઉપરથી કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org