________________
[ ૧૪૨
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
આમઈ સહસ્ત્રાર દેવલોકઈ જિનમંદિર હે છસહસ પ્રમાણ કિં; દસ લાખ અસીઈ સહસ જિનમંદિર હો તિહાં ગુણખણિ કિં. પ્રા. (૮) નવમઈ આનદેવકે બેસે દેહરાં છે બિંબ છત્તીસ હજાર ; દસમઈ પ્રાણુત દેવકે એ જ પાઠ જાણે નિરધાર કિં; પ્રા. (૯) આરણ અગ્યારમે દેવલોકૅ અય્યત સરગે છે જાણે અવિશેષ કિં; દેહસે દેઢ પ્રાસાદ જિનબિંબ હે સત્તાવીસ સોંસ કિ. પ્રા. (૧૦) હેલે ત્રિણિ ગ્રંયકે શત એક હે પ્રાસાદ ઈગ્યાર કિં; તેર સાહસ નઈ ત્રિણ સઈ વીસ બિંબ હે જિનના મનોહાર કિ. પ્રા. (૧૧) માહિત્ય ત્રિણી વેકે શત એક હે સાત જિનના ગેહ કિં; બાર સહસઈ આઠ સઈ જિનબિંબ હો ઓલીસ અખેહ કિં. પ્રા(૧૨) ઉપલે ત્રિણ ગ્રંવેપકિ સત એક હો પ્રસાદ અહિ કિ બાર સહસ જિનબિંબનાં પાય પ્રણમું હે મનિ આણુ નેહ કિં. પ્રા(૧૩) મેટા પાંચ પ્રાસાદ કિં પંચાનુત્તર વિમાન મઝારિ ;િ છસંઈ જિનબિંબ તિહાં ભલા એક સર્વ હૈ રયણમય સાર. પ્રા. (1) એવું ઊર્ધ્વલોકમાં ચીરાસી હે લાખ પ્રાસાદ કિં; સત્તાણુ સહસ ત્રેવીસ હે અતિ ઉંચા હે કરૈ ગયગુરૂં વાકકિં. પ્રા. (૧૫) એક કોડી બાવન કેડી ચેરણું હે વલી લાખ હોય કિં; સહસ ચુમાલીસ સાત સઈ જિનબિંબ હે સાઠિશાશ્વતાં જય કિ. પ્રા. (૧૬) ત્રિભુવનમાં હવે સાંભ આઠ કેડી હે સતાવન લાખ કિં; બેસે ચેરાસી પ્રાસાદ તેહ શાશતા હે ઈમ આગમ ભાખ કિ. પ્રા. (૧) જિનબિંબ પનર સઈ કોડી બહેતાલીસ હ કોડી મહાર કિં; અઠાવન લાખ ઉપરિ છતીસ હે સહસ અઈસી સાર કિં. પ્રા. (૧૮) ચઉ કુંડલ ચઉ રૂચકમાં નદીસરમાં હે જિન ભવન બાવન દિ; એ સાડી ભાખ્યાં ચઉ વારમાં ત્રિશું કારણ છે શિશભવન કિં. પ્રા. (૧૯) ઉધાંગુલ ભાનથી અધઊર્ધ્વ હે સાત હાથ માન કિં; તિયંગમા નિત્ય બિંબનું પણ ઘણું સઈ હે રિમાણ પ્રધાન કિ. પ્રા. (ર)
ઢાળ જેથી (કુમતી કાં પ્રતિમા ઉથાપી, એ દેશી.) અતીત અનામત વર્તમાન ચઉવીસી જિનમેહ, વિહરમાન જિનવિસ સંપ્રતિ પ્રિય ઉઠી પ્રણમું તેહ. પ્રાણી તે વેદો જિનરાય જિમ સુખ સંપતિ થાય છે. પ્રા. (૧) એ આંકણી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org