________________
મહારાજા કુમારપાળ
કુમારપાળ જન થાય છે એમ જણાય છે. કારણ કે હેમચન્દ્રસૂરિ ૪૮મે લેક નીચે પ્રમાણે રચી ગયા છે
युष्मान् भो अभिवादये भवजयी भो एधि जैनश्च भो, युष्मानप्यभिवादये सुकृतवान् भुयः कुमार भव । आयुष्मांश्च कुमारपाल चिरमित्याशसितोऽत्रार्हतेश्चैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनोलैर्नृपः ॥
શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થ ભા. ૪ પૃ. ૧૭ પર શ્રી હેમચન્દ્રસૂરીશ્વરનું દ્વાશ્રય કાવ્ય-લેખ)
૩ . સાહિત્ય વસલ સ્વીકારે છે કે – “ સૌથી પ્રથમ તેની જૈન દીક્ષાને ઉલલેખ યશપાલના મહરાજ પરાજયમાં આવે છે. જ્યાં તેણે સં ૧૨૧૬માં જૈન ધર્મની રીતસરની દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. આ નાટક સં. ૧૨૩૨માં એટલે કુમાર પાછાના મૃત્યુ પછી ત્રણ વર્ષે રચાયેલું છે. ”
(તા. ર૮-૮-૩૭ના ગુજરાતીમાં પ્રકાશિત સાહિત્ય મંદિરના સંપાને લેખ)
સોમનાથ પાટણ, અણહિલ્લ પાટણ અને થરાદ (પાલણપુર એજન્સી) એમ ત્રણ સ્થળે જુદા જુદા ત્રણ કુમારવિહાર સમજાય છે.”
જિનપ્રભસૂરિ (શ્રી જિનમંડન ગણિ)ના જણાવ્યા મુજબ કુમારપાળે સં. ૧૨૧ ના માગસર સુદ ૬ના દિવસે દીક્ષા લીધેલી.”
(તા. ૧૨-૯-૩૭ના ગુજરાતી સાહિત્ય મન્દિરના સોપાને લેખ) ઉપરના છુટા છવાયા ફકરાઓ પરથી એક રીતે સાક્ષરોના મતે પણ ગુ. કુમારપાળ જૈન હતું એમ નક્કી થાય છે.
પરમાતા કુમારપાળ સં. ૧૨૧૬માં કુમારપાળ જૈન બને એટલે ત્યારથી તે પરમહંત તરીકે ઓળખાય છે. ગુ. કુમારપાળના કેટલાક જીવન પ્રસંગે પરથી પણ આ વસ્તુ પુરવાર થાય છે જેમકે
૧. “સર્વત્ર પ્રસરેલી પોતાની શક્તિથી ચૌદ વર્ષ સુકી મારિનું નિવારણ કરીને તથા કીર્તિસ્તંભ જેવા ૧૪૦૦ વિહાર બંધાવીને જેન કુમારપાળ રાજાએ પોતાના પાપને ક્ષય કર્યો ” (પ્રબંધ ચિંતામણિ પુ. ૧૯૮) કુમારપાળે જૈન ધર્મને પૂર્ણતયા (જાવકના ૧૨ વત ગ્રહણ પૂર્વક) સરકાર સં', ૧ર૧૬ માં કર્યો એમ જિનમંડનના પ્રબંધમાં છે.
(સા. જિનવિજયજી સંપાદિત પ્ર. લે, લે. સં. ભા. ૧, અવકન ૫. ૨૦) ૨. . સાહિત્યવત્સલના તા. ર૯-૮-૧૭ના લેખમાં “સ્વતંત્ર કોઈ મારવિહારની રચના સંભવતી નમી. ” “ખરું રેતાં શ્રી સોમેશ્વર પ્રાસાદની કુમારપાળ તથી થએલા અતિહાસિક રચનાની પ્રતિસ્પર્ધામાં કુમારપાળે કમારવિહાર રહેવાની માન્યતા અનુસાર લાગે.” આ પ્રમાણે જાહેર કર્યું હતું, પરંતુ પાછળ તેમણે તે પોતાની ભૂલ સુધારી લીધી છે.
અને ઉપર પ્રમાણે ત્રણ કુમારવિહાર એટલે કુમારપાળે ત્રણ મંદિર બનાવ્યાં હતાં એમ સપ્રમાણ Jain Educaloitettir. For Private & Personal Use Only
www.jainelibrary.org