________________
અંક ૫]
પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન
[ ૩૫ ]
लोकालोकवतिसकलद्रव्यपर्यायप्रदर्शकप्रत्यक्षज्ञानावरणसाधनं कर्म केवलज्ञानावरणम्।
કાલોકમાં રહેલા સકલ દ્રવ્ય પર્યાને બતાવનાર, પ્રત્યક્ષ જ્ઞાનના આવરણનું સાધન કમ કેવલજ્ઞાનાવરણ કહેવાય છે.
सामग्रीसमवधानासमवधाने सति दानसामर्थ्याभाषप्रयोजक कर्म दानान्तराय:।
સામગ્રીના સમવધાનમાં અથવા અસમવધાનમાં દાન સામર્થના અભાવને પ્રેરનારું કમ દાનાન્તરાય કહેવાય છે. સામગ્રી ન હોવાથી નથી આપતે એમ કેઈ ન સમજ લે એટલા માટે લક્ષણમાં “સામસાઇલન એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. અને સામગ્રીના અભાવ વાળામાં દાનાન્તરાય નથી એમ કેઈ ન સમજે તે માટે કામવષાન નામનું બીજું વિશેષણ મૂકયું છે. सम्यग्याचितेऽपि दातृसकाशादलाभप्रयोजकं कर्म लाभान्तरायः।
ભલી પ્રકારે યાચના કરે છેતે પણ દાતારથી લાભના અભાવને પ્રેરણા કરનારું કર્મ લાભારાય કહેવાય છે. લાભને અભાવ સર્વને અનિષ્ટ છે માટે આ પાપપ્રકૃતિ છે. એવી રીતે ઉપરની પ્રકૃતિમાં પણ સમજવું.
કોઈ એમ ન સમજે કે માગનારને યાચતાં નહોતું આવડતું માટે ન મળ્યું. તેટલા માટે લક્ષણમાં
એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. વિશે પણ વિશેષ્ય આદિનું પદત્ય પાપના લક્ષણની જેમ સર્વત્ર સમજી લેવું.
अनुपहतांगस्यापि ससामग्रीकस्यापि भोगासामर्थ्यहेतुः कर्म भोगान्तराय।
સકલ અંગોપાંગ સહિત, સકલ સામગ્રી સહિત, એવા પુરૂષમાં પણ ભાગના અસામર્થ્યનું કારણ કમ ભેગાન્તરાય કહેવાય છે. આ લક્ષણમાં અંગોપાંગની ખામી અથવા સામગ્રીને અભાવ હેતુ રૂપે નથી એમ બતલાવવા બે વિશેષણે મૂક્યાં છે. આથી સિદ્ધ થાય છે કે કેવલ ભોગાન્તરાય કર્મ જ ભેગની અસમર્થતામાં પ્રેરક છે.
સકલ અંગોપાંગ સહિત, સકલ સામગ્રી સહિત, એવા પુરૂષમાં પણ ઉપભેગના અસામર્થ્યનું કારણ કર્મ ઉપભેગાન્તરય કહેવાય છે. પદ પ્રયોજન ઉપર પ્રમાણે સમજવું.
पकशो भोग्यं भोगो यथा कुसुमादयः। अनेकशी भोग्यमुपभोगो यथा वनितादय:।
એકવાર ભેગવવામાં આવનારી વસ્તુઓ ભેગ કહેવાય છે, જેમ કુસુમ વગેરે અને અનેક વખત ભાગવામાં આવતી વસ્તુઓ ઉપભેગ કહેવાય છે, જેમ બી વગેરે.
पीनांगस्यापि कार्यकाले सामर्थ्य विरहप्रयोजकं कर्म वीर्यान्तरायः।
પુષ્ટ એવા પણ મનુષ્યને કાર્ય વખતે શકિતના અભાવને કરનારૂં કર્મ વીર્યન્તરાય કહેવાય છે. નિર્બળ હોવાથી વીર્ય-શક્તિ નથી એમ કોઈ ન માને તેટલા માટે જાન
ત્તિ પદ મૂક્યું છે. વળી કાર્ય ન હોય તે વીર્યવાળા પણ તેનો પ્રયોગ કરતા નથી તેટલા માટે કાર્ય પદ મૂક્યું છે.
चक्षुषा सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म चक्षुर्दर्शनावरणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org