SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [૧૪] જ્ઞાનને પ્રકાશ પામી શકાય છે. તે માટે તે દેશધાતી કહેવાય છે. જ્યારે કેવલજ્ઞાનાવરણીય શેરથી આવરણ કરનાર હોવાથી તે સર્વઘાતી કહેવાય છે. જનન્તરાય આદિ આ પાંચ પ્રકૃત્તિઓ પણ એટલું જોર નથી કરતી તેથી જ તેને સત્વમાં પણ અમુક અંશે દાન, લાભ આદિ મેળવી શકાય છે. તે માટે તે દેશવાતિ છે. ચસુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય, અવધિ દર્શનાવરણય અને કેવલદર્શનાવરણીય, એ ચાર તથા નિદ્ર, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનહિં, એ પાંચ એમ દર્શનાવરણીયની નવ પ્રકૃત્તિઓ, આત્માના સામાન્ય ઉપગને પણ રોકનારી હાઈ પાપ પ્રકૃત્તિઓ છે. એમ પાપના ઓગણીસ ભેદ થયા તેમાં ચક્ષુ, અચશું, અવધિદર્શનાવરણીય દેશઘાતિ છે. જ્યારે કેવલદર્શનાવરણીય સર્વઘાતી છે. તેમનાં અનુક્રમે આ પ્રમાણે લક્ષણે છે બ્રિાદિનામિક્ઝાનિકોષscar #rળ # મતિझातावरणम् । ' શબ્દ નિરપેક્ષ પાંચ ઇન્દ્રિો અને છઠ્ઠા મનથી પેદા થનાર બોધને શકનાર કર્મ મતિજ્ઞાનાવરણીય કહેવાય છે. અભિલાષ નિરપેક્ષ એવું જે બોધને વિશેષણ ન અપાય તે લક્ષણ. શ્રતનાનાવરણીયમાં ચાલ્યું જાય છે. કારણ કે તે પણ ઇન્દ્રિયાનિન્દ્રય જન્ય બેધને આવરણ કરનાર છે. પરંતુ અભિલાષ એટલે શબ્દનિરપેક્ષ નથી. ફારપૂછાથagram છુફાન ! શબ્દ-વર્ણ દ્વારા વાચ્ય વાચક ભાવના વિચારથી ઉત્પન્ન થતું ગાન કૃતનાન છે. અને તેને રોકનાર કર્મ સુતજ્ઞાનાવરણીય કહેવાય છે. જિનિન્દ્રજિસમૂર્તવિપત્યિક્ષાનાવર િર્મ अवधिज्ञानावरणम् । પાંચ ઈન્દ્રિય અને મનની અપેક્ષા વગર રૂપી દ્રવ્યને વિષય કરનાર, પ્રત્યક્ષ શાનને રોકનાર કર્મને અવધિજ્ઞાનાવરણ કહ્યું છે. રૂપી દ્રવ્યને વિષય કરનાર મતિજ્ઞાન પણ છે. તેના આવારકમાં લક્ષણ ન ચાલ્યું જાય તે માટે લક્ષણમાં ઈન્દ્રિયનિન્દ્રિયનિરપેક્ષ એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. કેવલજ્ઞાનાવરણીયમાં લક્ષણ ન ચાલ્યું જાય, માટે મૂર્ત દ્રવ્યથી માત્ર મૂર્ત દ્રવ્ય સમજવું. કેવલજ્ઞાન માત્ર મૂર્ત દ્રવ્યને વિષય નથી કરતું, કિન્તુ મૂતીમૂર્તિને વિષય કરે છે. અહિં માત્ર શબદ સકલાર્થ વાચી હોવાથી મનયર્થવજ્ઞાનાવરણીયમાં પણ લક્ષણ જઈ શક્યું નથી. इन्द्रियानिन्द्रयनिरपेक्षसज्ञिपश्चरिद्रयमनोगतभावज्ञापकात्मप्रत्यक्षशानाsator" કર્મ મન:પર્યાવર ઈન્દ્રિય અનિદ્રિય નિરપેક્ષ, સંગ્નિ પંચેન્દ્રિયના મનોગત ભાવને જણાવનાર પ્રત્યક્ષ જ્ઞાનના આવરણના હેતુરૂપ કર્મ મન:પર્યજ્ઞાનાવરણ કહેવાય છે. અહિં પણ સંપત્તિ પંચેન્દ્રિય ભાવમાત્ર એમ માત્ર પદ સમજવું. નહિ તે આ Jain Education stational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521541
Book TitleJain Satyaprakash 1938 12 SrNo 41
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size903 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy