SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી (ગતાંકથી ચાલુ) પાપ તાવ અનંતનાની પરમેયકારી પશ્મ પ્રભુ મહાવીર મહારાજાએ એવું તવ પાપ નામનું કહ્યું છે. આ પાપ નામના ચેથા તત્ત્વથી જ જગતમાં દુઃખનું સત્વ (અસ્તિત્વ) છે. એટલા જ માટે લાક્ષણિક જ તેનું લક્ષણ પણ તેવું જ બાંધે છે– दुःखात्यत्तिप्रयोजकं कर्म पापम् । દુઃખની ઉત્પત્તિના કારણરૂપ જે કર્મ હોય તેનું નામ પાપ તત્વ કહેવાય છે. આ લક્ષણમાં જે કેવલ “જર્મ srv[ એવું લક્ષણ કરીએ તે પુણ્યરૂપ કર્મમાં લક્ષ ગુની અતિવ્યપ્તિ જાય, માટે સુરરિકાનાં એ વિશેષણ મૂકયું છે. જે મુ સ્તિક એટલું જ કહીએ તે વિષ કટકાદિમાં અતિવ્યાપ્તિ થાય માટે કર્ક એ વિશેષ્ય પદ મૂક્યું છે. આથી સ્પષ્ટ છે કે પાપ તત્ત્વથી જ દુઃખ ઉત્પન્ન થાય છે. માટે જે દુઃખને ખપ ન હોય તે પાપને સમૂલ નાશ કરે જ જોઈએ. પાપના સંપૂર્ણ નાશને લાયક ક્રિયા આવતાં એક પણ શુભાશુભ કર્મ રહી શકતું નથી. અને તેમ થતાં અનંત ચતુષ્ટયને પામી આત્મા શાશ્વત સુખનું ધામ બને છે. પ્રભુએ તે પાપના ખાસી ભેદ બતાવ્યા છે તે નીચે મુજબ સમજવા માત, શ્રત, અવધિ, અને પર્યવ અને કેવલજ્ઞાનાવરણીય નામની પાંચ પાપ વકૃતિઓ, તથા દાન, લાભ, ભગ, ઉપભોગ અને વીર્ય એ પાંચને અંતશય કરનારી પાંચ પ્રકૃતિઓ એમ દશ પ્રકૃતિ, જ્ઞાનના અભાવથી પ્રાણીઓને જે દુઃખ થાય છે, તે દુઓને ઉત્પન્ન કરે છે. મતિ, ભૂત, અવધિ અને મન:પર્યવની આવારક પ્રવૃત્તિઓ એટલા જોરશોરથી આવરણ કરી શકતી નથી, તેથી તેમની હયાતીમાં પણ કેટલેક ( ૩૧૨મા પાનાનું અનુસંધાન ). હું ગૌતમ, ત્યાર પછી તે શેઠ સંસારથી વિરક્ત બની ચારિત્ર અંગીકાર કરી વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી, સમાધિપૂર્વક મરણ પામી પ્રાણુત નામના દશમા દેવલોકમાં દેવ થયો. ત્યાંથી અવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી મિક્ષ પદને પામશે. ઉપસંહાર આત્માના જ્ઞાન દર્શન ચારિત્રદિ ગુણોને ખીલવવામાં નિમિત્તરૂપ પિષદશમાં નામના પર્વની સુરદત્ત શેઠે જેવી રીતે આરાધના કરી તેવી રીતે દરેક આત્માથી જી ત્રિકરણ ને આરાધના કરે એ જ શુભેચ્છા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521541
Book TitleJain Satyaprakash 1938 12 SrNo 41
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size903 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy