SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] શી જૈન સત્ય પ્રકાર ચક્ષથી ઉત્પન્ન થનારા સામાન્ય બોધને રેકનાર કર્મ ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. तद्भिन्नेन्द्रियेण मनसा च सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म अचक्षु. ईशनावरणम्। ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિય અને મન વડે ઉત્પન્ન થતા સામાન્ય જ્ઞાનને રોકનાર કર્મને અચક્ષુદર્શનાવરણ કહ્યું છે. પૂર્વોકત દર્શનાવરણયના વ્યવચ્છેદના માટે સમિતિ પદ સમજવું. મૂર્ત વિચારક્ષપણામાથાર્થuળાવરણ, જર્મ ગણિયા મૂર્ત દ્રવ્યને વિથ કરનાર પ્રત્યક્ષરૂપ સામાન્ય અર્થના ગ્રહણમાં આવરણનું હેતુ રૂપ કર્મ અવધિદર્શનાવરણ કહેવાય છે. અહિં પણ પૂર્વની માફક માત્ર સમજવું. समस्तलोकालोकपतिमूर्तामूर्तद्रव्यविषयकगुणभूतविशेषसामान्यरूपप्रत्यक्षप्रतिरोधकं कर्म केवलदर्शनावरणम् । સકલ લેક અને અલકમાં રહેલ મૂર્ત અને અમૂર્ત દ્રવ્યને વિષય કરનાર તથા વિશેષ ધર્મોને ગૌણ કરનાર અને સામાન્ય ધર્મોને પ્રધાનપણે જેનાર પ્રત્યક્ષ જ્ઞાનને રેકનાર કર્મ કેવલદર્શનાવરણ કહેવાય. चैतन्याधिस्पष्टतापादकं सुखप्रबोधयोग्यावस्थाजनकं कर्म निद्रा । ચતન્યને દબાવનાર સુખથી જગાવવા લાયક અવસ્થાને ઉત્પન્ન કરનાર કી નિદ્રા કહેવાય છે. चैतन्याधिस्पष्टतापादकं दुःखप्रबोध्यावस्थाहेतुः कर्म निद्रानिद्रा। ચૈિતન્યને આક્રમણ કરનાર દુઃખથી જગાડવા લાયક અવસ્થાનું હેતુભૂત કર્મ નિદ્રાનિદ્રા કહેવાય છે. उपविष्टस्योस्थितस्य वा चैतन्याधिस्पष्टतापादक कर्म प्रचला । બેઠેલા તથા ઉભેલાના ચૈતન્યની અસ્પિષ્ટતાનું પેદા કરનાર કર્મ પ્રચલા કહેવાય છે. चंक्रममाणस्य चैतन्याधिस्पष्टतापादक कर्म प्रचलाप्रचला। ચાલતા પ્રાણીના ચૈતન્યને ગુમ કરનાર કર્મ પ્રચલાપ્રચલા કહેવાય છે. जागृदयस्थाध्यवसितार्थसाधनविषयस्वापावस्थाप्रयोजकं कर्म स्स्याનડિ . જાગતી વખતે વિચારેલા અર્થ સાધનને વિષવ કરનાર નિદ્રા અવસ્થાનું પ્રેરક કર્મ હત્યાનદ્ધિ કહેવાય. યક્ષદર્શનાવરણીયથી લઈ કેવલદર્શનાવરણીય સુધીની ચાર અને નિદ્રાથી ભાંડી સ્થાનદ્ધિ સુધીની પાંચ નિદ્રાએ એ મલી દર્શનાવરણીયની નવ પ્રકૃત્તિઓ થઈ અને પૂર્વોક્ત જ્ઞાનાવરણીયની પાંચ અને અંતરાયની પાંચ એમ દશ સર્વે મળી ૧ પ્રકૃતિઓ, પાપમાં દાખલ થઈ શકે એ વાત તેના લક્ષણોથી જ સ્પષ્ટ થાય છે. (અપૂર્ણ) in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521541
Book TitleJain Satyaprakash 1938 12 SrNo 41
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size903 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy