SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮િ૨]. શ્રી જૈન સત્ય પ્રકાશવિશેષાંક [વર્ષ ૪ નિર્વાણુ સંવત્ ઔર જેન કાલ–ગણના” નામક પુસ્તકમાં લંબાણથી જુદા જુદા ગ્રંથના આધારે ટાંકી મંતવ્ય સિદ્ધ કરવામાં પ્રબળ પ્રયાસ તેઓએ સેવ્યા છે. જો કે પાટલીપુત્રી વાચના જેટલું વિસ્તારથી વર્ણન આ સંબંધમાં મળતું નથી છતાં આનું મહત્ત્વ ઓછુ નથી જ, આચાર્ય મલય મરિજી નદીટીમાં, ઇતિષ કરંડક ટીકામ, ભદ્રેશ્વરની કથાવલીમાં અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિરવિત એગશાસ્ત્રી વૃત્તિમાં માધુરી વાચના સબંધી મહત્વપૂર્ણ ઉલ્લેખો દષ્ટિગોચર થાય છે. આચાર્ય આંદલજીના સમયમાં પણ દુષ્કાળના કારણથી આગમ શ્રત અવ્યવસ્થિત થઈ ગયું હતું. કેટલાયે વૃતધર સ્થવિરો પરક પ્રયાણ કરી ગયા હતા. વિદ્યમાન શ્રમણગણમાં પણ પઠન પાઠનની પ્રવૃત્તિ મંદ થઈ ચૂકી હતી. આધારભૂત કૃતધર તરિકે નામ લેવાનું હોય છે. એ સમયે–એ પ્રદેશમાં–માત્ર શ્રી કંદિલસૂરિ હતા. દુર્ભિક્ષની અવ્યવસ્થા સુધરતાં જ ઉકત સંતની છાયામાં મથુરામાં . બમણુસંધ એકત્ર થયો અને આગમને વ્યવસ્થિત કરવાની આવશ્યક કાર્યમાં લાગી ગયો. જેમને જે જે સૂત્ર અથવા તે એને અમુક ભાગ યાદ હતું તે લખી લેવામાં આવ્યા. એ સંગ્રહ પરથી આગમને વ્યવસ્થિત કરી પૂજ્ય શ્રી અંદલાચા સાધુઓને વાચના આપી. તેથી જ આ માધુરી વાચનાનું બીજું નામ ‘ કંદિલી વાચના ” પણ કહેવાય છે. સામાન્ય માન્યતા એવી છે કે આગમ શાસ્ત્ર, શ્રી દેવગિણિ ક્ષમાશમણુના સમયમાં, શ્રી વિપરાતું ૮૮૦ વર્ષે પુસ્તકારૂઢ થયા. એ પહેલાં તમામ આરામ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને મુખપાઠ હતા. અર્થાત્ સ્કૃતિના બળ પર એ જ્ઞાન નભતું, આ માન્યતા પs; બાધા “વર્ટાદિ ઉfમ નથ... ની છે પણ એ એકાંતરૂપે સ્વીકારી લેવાની જરૂર નથી. એ સાથે અનુગદ્વાર સૂત્રમાં કહેવાયું છે કે “પત્ર પુસ્તક પર લખાયેલું જ્ઞાન દ્રવ્ય કૃત' ગણાય.” હવે જે શ્રી દેશગિણિ પૂર્વે શ્રત લખાયેલું હોત જ નહીં તે ઉપર્યુક્ત ઉલ્લેખનું કારણ ન જ રહેત. એય બીજા કે લાક પાડો પરથી સહજ અનુમાની શકાય તેમ છે કે શ્રી દેવહંગણિ ક્ષમાબમણુના સમય પૂર્વે પણ જૈનશાસ્ત્ર લખવાની પતિ શરૂ થઈ ચૂકી હતી. અલબત, એટલું કહી શકાય કે એ કાળમાં મોટા ભાગની સ્મરણશક્તિ અતિ સતેજ હોવાથી સર્વ કાંઇ લેપબદ્ધ કરવાની આવશ્યકતા નહતી. (૩) વલભી વાચના જે સમયમાં મથુરામાં આર્ય સ્કંદિલજીની આગેવાની હેઠળ આગમવાચના થઈ, એ લગભગના કાળમાં વલભીનગરીમાં શ્રી નાગાર્જુનસૂરિની દેરવણીથી શ્રમણુસંધ એકઠા મ. આજની માફક એ કાળે નહોતાં સમાચારપત્રો કે નહોતાં તાર યા પત્રવ્યવહારનાં સાધનો કે જેથી ભારતવર્ષના એક ખૂણે થતી કાર્યવાહીને હેવાલ ઝટ બીજા ખૂણે પહોંચી જાય. વળી પાદવિહારી શ્રમણ નિયત સમયમાં એકાદા નિર્ણત સ્થળે એકત્ર થાય એ વાત પણ સુલભ નહોતી. આજના જેવી શાંતિ ન તે સર્વત્ર પવતી હતી કે ન તે આજની માફક વિહારની સાનુકુળતા હતી. આ કારણોને લઈ વલભીના શ્રમણૂવર્ગને મથુરામાં બનતા બના ની ઝાંખી સરખી નહાતી. બાકી જે દુભિક્ષે, અને જે અભ્યાસી જ્ઞાતાઓના કાળધર્મ, શેષ સચવાઈ રહેલ જ્ઞાનકુંજને સંગ્રહીત કરવાની ફરજનું ભાન શ્રી દિલસૂરિને કરાવ્યું તે જ કારણે છે. નાગાર્જુનને પ્રેરણા દીધી. આ વાયનામાં અગ્રપણે આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy