SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ-પરંપરા [૭૩] આપે છે. એક વીર નિ, સં. ૮૯૯, બીજો ૯૮૦ ને અને ત્રીજે ૦૯૩ને. આ વખતે અન્તિમ કાલિકાચાર્ય થયા. વીર નિ. સં. ૯૮૦ માં દેવદ્ધિગણિ ક્ષમાશમણે વલભીપુરમાં આગમો પુસ્તકારૂઢ કરાવ્યાં. તેઓ આર્યસુતીની પરંપરામાં થયા. યુગપ્રધાન પદાવલી પ્રમાણે તેઓ ર૭ માં યુગપ્રધાન થયા. તેમણે “સિતાને અથવા પુરતોષિક્ષાત્ માતા એટલે વિચ્છેદ ન જાય તે માટે આપેમેને પુસતકોમાં લખાવ્યા. દિગંબરે આને અર્થ એ કરે છે કે તેમણે આગ લા-એટલે કે નવા બનાવ્યા. પણ એ વાત કેવળ ભ્રમ છે. અહીં તે સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિચ્છેઃ ન થાય તે માટે પુસ્તકારૂઢ કર્યા. આ બ્રમનું મૂળ “લખ્યા નો અર્થ “રચા ” કર્યો એ છે. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં ગંધર્વ વાદવેતાલ શાંતિસૂરિ થયા જેમણે આગમસંકલનામાં તેમને સારી મદદ કરી હતી. આ સમય વીર નિ. સં. ૮૮૦ થી ૯૯૩ને છે. સમુદ્રસૂારેજીએ દિગબરાચાર્યને જતી નામહૂદ તીર્થને બચાવ્યું હતું. ર૭ મતદેવસૂરિ (બીજા) આમને વિશેષ પરિચય નથી મળતું. તેઓ વીર નિ. સં. ૧૦૦ ના આચાર્ય છે અને શ્રીહરિભદ્રસૂરિજીના મિત્ર હતા. આ માટે લખ્યું છે કે : विद्यासमुद्रहरिभद्रमुनीन्द्रमित्रं सरिर्बभूव पुनरेव हि मानदेवः । मांधात्पपातमपि योऽनघमुरिमलेभेऽम्बिकामुखगिरा तपसोज्जयते ।। વીર નિ. સં. ૧૦૦માં સત્યમિત્ર નામના પૂર્વધર અને યુગપ્રધાન થયા. અને પૂર્વજ્ઞાનને વિદ થયે. વાસેનસૂરિથી મત્યમિત્ર સુધીમાં છ યુગ પ્રધાને થયા: ૧. નાગહસ્તી, ૨. રેવમિત્ર બ્રહ્મઠ પ, , નાગાર્જુન, ૪. ભૂતદિન ૫. કાલિકાચાર્ય અને ૬ સત્યમિત્ર. યુગપ્રધાન યંત્ર પ્રમાણે સત્યમિત્ર આઠમા યુગ પ્રધાન થયા. ઉપસંહાર આ રીતે પ્રભુ વીરના નિર્વાણ પછીના ૧૦૦૦ વર્ષના પટ્ટપરંપરાના આચાર્યોને સંક્ષિપ્ત પરિચય મેં આયે છે. સમય માટે મતભેદ રહેવાને જ. અનેક ગ્રંથકારોએ એ મતભેદ ચાલુ રાખે છે. એટલે હું પણ તે માર્ગને અનુસર્યો છું. આ સિવાય તે તે વખતના મહાન આચાર્યોના ટ્રેક પરિચય પણ મેં આપ્યા છે. અને મહત્ત્વના પ્રસંગની નેંધ પશુ લીધી છે. આ વિષય ઉપર પુષ્કળ લખી શકાય એમ છે. કેટલાંક સાધનો ઉપલબ્ધ થયાં - ૨૦ હરિભદ્રસૂર બહુ જ વિખ્યાત આચાર્ય થયા. તેઓ “ યાકિનીમહત્તરાધર્મસૂન' તરીકે ખ્યાત છે. તેમણે ૧૪૪૪ ગ્રંથ બતાવ્યા છે, તેમાં મુખ્ય-દશવૈકાલિકસૂવ, આવશ્યક, ન્યાયપ્રવેશ, દયાનશતક આદિની વૃત્તિઓ, અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, વદર્શન સમય, સમરાઈકહા વગેરે છે પ્રસિદ્ધ છે. તેમના સમય-નિર્ણય માટે વિદ્વાનોમાં જુદા જુદા મતે પ્રવર્તે છે. વિશેષ પરિચય માટે પ્રભાવકચરિત્ર, ચતુવિંશતિ પ્રબંધ, હરિભદ્રસૂરિ સમયનિર્ણય વગેરે જેવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy