________________
[૭૪]
શ્રી જિન સત્ય પ્રકાશ--વિશેષાંક
છે છતાં બીજા સાધનો અને સમયની ખામી છે. આ લેખ માટે મેં મુખ્યત્યા નિમ્ન ગ્રંથને ઉપગ કર્યો છે, તેની સાભાર નોંધ લઉં છું:
૧. ઉ. ધર્મસાગરજીત તપાગચ્છ પાવલી. (પદાવલી સમુચ્ચય ભા. ૧માંથી) ૨. જૈનસાહિત્ય સંશોધકમાં પ્રગટ થયેલ વીરવંશાવલી. 2. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરડમાં પ્રકાશિત તપગચ્છ પટ્ટાવલી.
આ સિવાય પ્રભાવક ચરિત્ર ભાષાંતર (પર્યાલોચના સહિત), પરિશિષ્ટ પર્વ, તપગચ્છ શ્રમણ વશવૃક્ષ, પટ્ટાવેલો સમુચ્ચય ભા. ૧, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ ચિંતામણિ, ચિાણિ (જૈન સાહિત્ય સંશોધકમાં પ્રકાશિત), વીરનિર્વાણુ અવત ર જેનકાલ ગણુના, જનસત્યપ્રકાશની પ્રથમ વર્ષની ફાઇલ, હીરસૌભા રવ, વિજયકત વગેરે ગ્રંથની મેં મદદ લીધી છે. જે સમયની અનુકૂળતા હતા તે આ વિષય માટે આથી વિશેષ લખી શકાત એ હું જાણું છું.
આ એક ઐતિહાસિક લેખ છે, અને ઇતિહાસનું ક્ષેત્ર જેટલું ખેડાય તેટલું તેમાં વધુ સત્ય મળે છે. વળી આ લેખ ઉતાવળમાં લખે છે એટલે એમાં ક્ષતિ રહેવાની સંભાવના છે. આવી કોઈ ક્ષતિ જેના જવામાં આવે તે મને અવશ્ય જણાવશે તે હુ મારી ભૂલ સુધારી લઈશ.
૧), વીરનિર્વાણુ સ
માં વર્ષની ફાઇલ
લીધી છે. જે
છેવટે-આવા લેખે માટે સહાય સહાયતા આપતા અને પ્રેરણા કરતા પૂ. ગુરૂ મહારાજશ્રી દર્શનવિજયજી મહારાજને આભાર માની આ લેખ સમાપ્ત કરું છું,
સત્સંગ जे आयओ परओ वा वि णच्चा, अलमप्पणो होति अलं परेसिं । तं जाइभूतं च सयावसेज्जा,
जे पाउकुज्जा अणुवीइ धम्मं ॥ પિતાની અંદર તેમજ બહાર–એમ બંને રીતે સત્યને જાણીને જેઓ પિતાને તેમજ બીજાને તારવાને સમર્થ છે, તેવા જગતના જ્યોતિરૂપ તથા ધર્મને સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનાર (મહાત્મા) ની સોબતમાં હંમેશ રહેવું. (૧૨-૧૯)
સૂત્રકૃતાંગસૂત્ર (મહાવીર સ્વામીને સંયમ ધર્મ ')
en Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org