________________
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ : સંધ છે. ભકતામર સ્તોત્ર આદિના કર્તા આ બીજા માનતુંગસૂરિજી હોય તેમ અનુમાન છે. આ માનતું મરિ તે ગુણાકરસરિજીના ગુરૂ છે. અહીં તે પ્રથમ માનતુંગસૂરિજી સાથે સંબંધ હોઈ એ જ મુખ્યતયા વર્ણવેલ છે. તેમના સમયમાં અને તેમની પછી ધણી મહત્ત્વની ઘટનાઓ બની ગઇ જેની ટૂંક હકીકત આ પ્રમાણે છે:
વીર નિ, સં. ૮૨૬ પછી એક વર્ષ બાદ એટલે વીર નિ. સં. ૮૨૭ થી ૮૪૦ની વચમાં યુગપ્રધાન દિલસૂરિજી અને નાગાર્જુનસૂરિજીની પ્રમુખતામાં મથુરા અને વલભીમાં વયના થઈ. “પ્રભાવ ચરિત્ર” સ્કંદિલાચાર્ય માટે લખે છે કે :
पारिजातोऽपारिजातो जैनशासननंदने । सर्वश्रुतानुयोगार्हः कन्दुकन्दलनाम्बुदः ॥१॥ विद्याधरवराम्नाये चिन्तामणिरिवेष्टदः ।
आसीच्छीस्कन्दिलाचार्यः पादलिप्तप्रभोः कुले ॥२॥ વિચારશ્રેણી ” માં મેરૂતુંગરિજી લખે છે : gorીસા સિન્નિનથનમન્નિयाई अक्कमिउं विक्कमकालाओ तओ वलभीभंगो समुप्पन्नो। यत: विक्रमात ११४ वर्षेः बज्रस्वामी, तदनु २३९ वर्षेः स्कन्दिल:, २२ वर्षः वलभीभंग gવું રૂછવા આ માન્યતાનુસાર વિ. સં. ૨૩૮માં અર્થાત્ વીરનિ. સં. ૮૨૩માં સ્કંદિલાચાર્ય થયા, અને ૮૨૬ પછી લગભગ વાચનાનો ઉલ્લેખ મળે છે એટલે વીરનિ. સં. ની નવમી સદીમાં વાચનાનો પ્રસંગ બને. આ જ સમયે વલભીમાં નાગાર્જુનરિએ અગમ વચના કરી હતી. આચાર્ય હેમચન્દ્ર સૂરિજી લખે છે કે: બિનવાને જ સુષમાજીवशाच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुनस्कन्दिलाचार्यप्रभृतिभि: કુત્તરવુ અત્ત અર્થાતુ નાગાર્જુન અને સ્કેન્દિલાચાર્ય સમકાલીન હતા. તે વખતે દુષ્કાળ આદિને અંગે જિનવચનને હ્રાસ થતે તે તેને અટકાવવા ઋદિલાસાયે મથુરામાં અને નાગાર્જુને વલભીમાં વાચના કરી. હિમવન થેરાલીકાના મત મુજબ વિ. સ. ૧૫૩માં આર્ય સ્કંદિલચા મથુરામાં વાચના કરી અને વિક્રમ સં. ૨૦૨માં મથુરામાં તેમને સ્વર્ગવાસ થશે. આ રીતે આ સમય બાબત મતભેદ છે. તેમની સાથે મદદમાં મધુમિત્રાચાર્ય વગેરે ૧૨૫ સ્થવિરો હતા.
આ વાચના પછી વીરનિ. સં. ૮૪૫મે વ.ભીને પ્રથમ ભંગ થશે વીરનિ. સ. ૮૮૪માં મલવાદીભૂરિએ બૌદોને જીત્યા હતા.
વીરનિ. સ. ૮૮રમાં ચૈત્યવાસીએ થયા. “ વીરવંશાવલી’ના મતે ૮૮૬માં થયા. મુ. કલ્યાણુવિજયજીના મતે ૮૮૨માં ચયવાસની રપના નહેતી થઇ પણ ત્યારે તે પૂર જેસમાં હતે.
મલવારીસરિગૃહસ્થપણુમાં તેમનું મલ નામ હતું. તેમની માતાનું નામ દલ. ભદેવી હતું. તેમને જિનયશ અને યક્ષ નામના બે મેટા ભાઈ હતા. તેના મામા જિનાનંદસૂરિ નામે જૈન આચાર્ય હતા. તેમને ભરૂચમાં બુહાનદ નામક દ્વાચાર્યે વાદમાં હરાવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org