________________
શ્રી જન સત્ય પ્રકાશ--વિશેષાંક
વિષે ૪
કરે તદાત' પણ આમાં સંવતમાં સે એક વર્ષને ફરક લાગે છે. વીર નિ. સં. ૫૮૫ ના બદલે ૬૮૫ હોય તે બરાબર સંબંધ બેસે તેમ છે. જજ જગમૂ રિએ કરેલી પ્રતિષ્ઠાને સમય વીર મિ. સ, ૬૭૦ લખ્યું છે તે પણ ૧૯પ કરવાથી સંબંધ મળે તેમ છે. વૃદ્ધદેવસૂરિ વીર વિ. સં. ની આઠમી શતાબ્દીના આચાર્ય થયા. ૧૮ પ્રથીતનસૂરિ
આ વૃદ્ધદેવસૂરિની પાટ થયા. તેમને વિશેષ પરિચય મળતું નથી. વીરવંશાવલીકારના લખવા પ્રમાણે તેમણે અજમેરમાં ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. તેમજ સુવર્ણ ગિરિમાં બે લાખના ખર્ચે દેશી ધનપતિએ જે યક્ષવસહી બનાવી હતી તેમાં વીરપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરી હતી. આમાં વિ. સ. ૫૫ લખે છે તે ખેટો છે. લગભગ વિનિ, સં. ની આઠમી શતાબ્દીના મધ્યકાળ જોઈએ.
૧૯ માનદેવસૂરિ
આ પ્રદ્યતનસુરિની પાટે થયા. નડેલનગરમાં ધનેશ્વર શેઠને ત્યાં ધારણી માતાથી તેમને જન્મ થયેલ હતું. તેમણે પ્રોતનસુરિ પાસે દીક્ષા લીધી હતી. મેગ્ય જોઈને ગુરૂએ તેમને આચાર્ય બનાવ્યા અને ત્યારથી માનદેવસૂરિ તરિકે ખ્યાત થયા. તેઓ મહાત્યાગી અને તપસ્વી હતા અને નિરંતર છ વિગય (વકૃતિ )ને ત્યાગ કરતા. તેમના તપ, ત્યાગ અને સંયમથી આકર્ષાઈ પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીએ તેમની સેવામાં રહેતી.
તેમના સમયમાં તક્ષશિલામાં પાંચસે જિનચૈત્યો હતાં અને ત્યાં મોટી સંખ્યામાં જને રહેતાં હતાં એક વખત ત્યાં ભયંકર મારીને રોગ ફાટી નીકળે. ત્યાંના શ્રીસંઘે દેવીના કહેવાથી, ત્યારે નાડોલમાં બિરાજતા માનદેવસૂરિની પાસે વીરચંદ નામક શ્રાવકને તક્ષશિલા પધારવા વિજ્ઞપ્તિ કરવા મોકલ્યા. સૂરિજીની સેવામાં દેવીઓને જોઈને તે વહેમાયે એટલે દેવીઓએ તેને યોગ્ય શિક્ષા આપી વિનય-વિવેક શિખવ્યું. તેણે સૂરિજીને પિતાના આગમનનું પ્રોજન જણાવ્યું એટલે સૂરિજએ તક્ષશિલા ન જતાં રોગની શાંતિ માટે
લઘુશાંતિસ્તોત્ર’ બનાવીને આપ્યું અને એ તંત્રના જાપથી મલા જળના છંટકાવથી ઉપદ્રવની શાંતિ થવાનું કહ્યું. શ્રાવકે તક્ષશિલા જઈ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શાંતિ થઇ ગઈ. દેવીઓએ તે શ્રાવકને કહ્યું હતું કે ત્રણ વર્ષ બાદ તક્ષશિલાને ભંગ થવાને છે તેથી ધણાખરા શ્રાવકો જિનમૂર્તિ આદિ લઇ તક્ષશિલાને ત્યાગ કરી ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયો અને તેમાં ઘણાં જિનમંદિરે નાશ પામ્યાં અને જિનમૂર્તિએ દટાઇ ગઇ. પ્રભાવચરિત્રકારના લખવા મુજબ ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂર્તિઓ મળી આવે છે. આ ઉલ્લેખ કપના કે અનુમાન નથી. તક્ષશિલાના ખેદકામ દરમ્યાન સંપ્રતિને સૂપ તથા નમૂર્તિએ હમણાં જ નીકળી છે. તક્ષશિલા જનનું ધમાક્ષેત્ર અને વિદ્યાક્ષેત્ર હતું, પરદેશી એના વારંવાર હુમલાથી પણ તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે. ભ. ઋષભદેવ ત્યાં પધાર્યા હતા તેના મરણરૂપે બાહુબલિએ તેમની ચરણપાદુકા બનાવી તેને પૂજી હતી. બાદમાં ચંદ્રપ્રભુનું ધર્મચક્રરૂપ
પરદેશી મેનિન
છે. *, પછ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org