________________
અકે ૧-૨ || ગુરૂ પરંપરા
[ પ ] આર્ય સુહસ્તિ વીર. નિ. સં. ૨૮૧માં સ્વર્ગવાસી થયા અને તે પછી બે જ વર્ષે વીર વિ. સં. ૨૪૩માં સંપતિને સ્વર્ગવાસ થયો. સુધર્માસ્વામીથી લઇને આર્યસુહસ્તિ સુધી નિગ્રન્થગછ કહેવાય. સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ
આ બને આચાર્યો એક જ ગુરના શિષ્ય અને વ્યાઘાપત્ય ગોત્રના છે. બન્નેએ ઉદયગિરિ, ખડગિરિની ગુફામાં કરડવાર સુમિત્રને જાપ કર્યો હતે તેથી નિર્ચથગછનું બીજું નામ કટિકગ પડયું. ૧૦આ અછત પરિચય હીરસેભાગ્ય (સર્ગ ૪ થક ૪૪)માં આ પ્રમાણે છે :
प्रीति सृजंति पुरुषोत्तमानां दुग्धाम्बुराशेरिव पद्मवामा । ह्रदाजिनं बिभ्रत आविरासीत् तत्मूरियुग्मादिह कोटिकाख्यः ॥
આ સૂરિમહારાજે જયાં જાપ કર્યો હતો તે સ્થાને મહામેધવાહન રાજ ખારવેલે ૧૧ એક સ્થાન બનાવી ત્યાં શિલાલેખ કોતરાવ્યો હતે.
સુસ્થિતિસૂરિ વીર વિ. સં. ૩૭રમાં સ્વર્ગવાસી થયા. આ સમયે આર્ય ખટાચાર્ય વિદ્યમાન હતા.૬૨
૧૦ માર્યા મહાગિરિજીના બીજા શિષ્પ બલ અને બલિસ્સહ થયા. તેમાં બલિસ્સહન શિખ્ય મારંવાતિ વાયક થયા. તેમણે તત્વાર્થાધિગમસૂત્ર, પ્રશમરતિ, શ્રાવપ્રજ્ઞપ્તિ આદિ પાંચ પ્રકરણ રચ્યાં હતાં. તેમના શિષ્ય શ્યામાચાર્યજી થયા. તેમનું બીજું નામ કાલિદાચાર્ય હતું અને તેમણે ઈદ્રને નિગદનું સ્વરૂપ સમજાવ્યું હતું. તેમણે પન્નવણા સૂત્ર રચ્યું હતું. તેઓ વીરનિ. સં૦ ૩૭૬ માં સ્વર્ગે ગયા. તેમના શિષ્ય સાંડિલ્પ થયા, જેમણે જીત મર્યાદા
૧૧ મહામેધવાહન રાજા ખારવેલ, મહારાજ મેડાને વંરાજ હતે. નંદરાજ ગષભદેવની જે સુવર્ણ પ્રતિમા લઈ ગયો હતો તેને તે પુષ્યમિત્રના સમયમાં તેને હમ છે કલિંગમાં પાછી વાઓ હતા અને તેની કુમારગિરિ પર્વત ઉપર આર્ય સુસ્થિતસૂરિ પરે પ્રતિષ્ઠા કરાવી હતી. તેના વખતમાં બારદુકાળી પડવાથી આગમજ્ઞાન નષ્ટ થતુંજેમાં દુકાળ ઉતર્યા પછી તે વખતના પ્રસિદ્ધ આચાર્યો-આર્ય સુસ્થિતસૂરિ, સુપ્રતિબદ્ધસૂરિ, બક્ષિસૃહ, બેધલિંગ, દેવાચાર્ય, ધર્મસેનાચાર્ય, નક્ષાત્રાચાર્ય, ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વગેરે કુલ પાંચસો સાધુઓ; આર્યા પણ વગેરે સાત સારીએ, કલિંગરાજ, મિલુજ, સીવંદ, ચૂક, સેલક વગેરે બાવકે; કલિંક મહારાણી પૂર્ણમિત્રા આદિ સાતસે શ્રાવિકાઓ : એમ ચરૂર્વિધ સંઘ ભેગા મળી પૂર્વ ધાએ આગમાન સંરહ્યું. આ રીતે આ રાજ દ્વાદશાંગીને સંરક્ષક બન્ય.
ખારવેલ વીર નિ સં૦ ૩૩૦ માં સ્વર્ગે ગયા પછી તેને પુત્ર વકરાય પણ જનધમાં થયે. તે વીર નિ સં૦ ૩૬૨ માં સ્વર્ગે ગયે. તેને પુત્ર વિદુરરાય પણ જૈનધર્મ હતો. “હિમવંત પેશાવલી ના લેખ પ્રમાણે તે વીર નિ૦ ૦ ૩૭૨ માં સ્વર્ગે ગયે. ખાલને હાથીગુફાને લેખ પ્રગટ થઈ ગયો છે.
૧૨ આર્ય ખપૂટાચાર્યના સમય માટે મતભેદ છે. ‘વીરવંશાવલી’ અને ‘ તપાગચ્છપટ્ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org