SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા [૫૫] વર્ષ સુધી ર્વત ઉપર ગેરમા ૭૬ વર્ષની ઉ3) સંધ ઉપર મહાન ઉપકારારી શ્રી ભદ્રબાહુ સ્વામી ૭૫ વર્ષની ઉંમરે વીર નિ સં૦ ૧૭૦ માં કુમારગિરિ પર્વત ઉપર સ્વર્ગે ગયા. તેમણે ૪૫ વર્ષની વયે દીક્ષા લઈ, ૧૭ વર્ષ સુધી ગુરૂસેવા કરી ૧૪ વર્ષ યુગપ્રધાનપદ ભગવ્યું હતું. તેમના વખતમાં જિનશાસનનું મહત્ત્વ વધારનારે એક પ્રસંગ બન્યા હતા તે આ પ્રમાણે છે : પોતાના ગુરૂભાઈ શ્રી સંભૂતિવિજયસૂરિના શિષ્ય થુલીભદ્રજી તેમની પાસે 'વાનને અભ્યાસ કરવા ઇચ્છતા હતા, પણ ભદ્રબાહુવામી તે વખતે નેપાલમાં યાનમાં રહેતા હોવાથી તેમને વાચા આપવાને અવકાશ ન હતું. શ્રીસ ઘને આ વાતની જાણ થતાં તેણે બે ગીતાર્યો દ્વારા તેમને કહેવરાવ્યું કે “આપ સાધુઓને વાચના આપે.' પ્રથમ તે ભદ્રબાપુએ ના પાડી. આથી ફરી શ્રીસથે તેમને પૂછાવ્યું કે “ શ્રીસંધની આજ્ઞા ન માને તેને શું પ્રાયશ્ચિત આવે ?' સૂરિજી સંઘની મહત્તા સમજતા હતા એટલે તેઓ તરત જ સમજી ગયા અને અમુક અમુક સમયે પાંચસે સાધુઓને વાચા આપવાનું સ્વીકયુ. સધનું એવું મત્વ છે તે આ પ્રસંગ ઉપરથી સારી રીતે સમજી શકાય છે તેઓ અતકેવલી અને સંપૂર્ણ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. દિગંબર માન્યતાને જવાબ–ભદ્રબાહુવામી માટે દિગબર ગ્રંથમાં તેમના વખતે શ્વેતાંબર દબબરના ભેદ પથ; મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત તેમની પાસે દીક્ષા લીધી વગેરે વાતે મળે છે. પરંતુ વીર નિ૦ સં૦ ૧૭૦ માં ચદ્રમુખ રાજા હતું જ નહી. વળી ભદ્રબાહુસ્વામી પિતાના વગર "મન વખતે દક્ષિગુમાં ગયા જ નથી. આ રહ્યાં એ સંબંધી દિગબર વિકાનાં મતે : 1. શ્રવણુએ તો ના ચંદ્રગિરિ પર્વતમાંના એક શિલાલેખમાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તને ઉલ્લેખ છે. આ લેખ રાક સં૦ ૫૭૨ આસપારને હેવાનું અનુમાન . આ ઉપરથી એટલે નય થાય છે કે વિક્રમની આઠમી સદીના પ્રારંભમાં દિગંબરામાં એ માન્યતા હતી કે મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત ભદ્રબાહુ પાસે દીક્ષા લીધી હતી. પણ એ લેખમાં ભદ્રબાહુને તે તે તકેલી લખ્યા છે કે ન તે ચંદ્રગુપ્તને માર્યો લખે છે. ૨. હકૃિત ‘બતુચ્છા કાશ”માં મળે છે કે ઉજયિતોના રાજા ચંદ્રગુપત ભદ્રબાકુ પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી રપ સિદ્ધ થાય છે કે પાટલીપુત્રનાં મૌર્ય ચંદ્રગુપ્ત દીક્ષા નહાતી લીધી, કિજંતુ જોriયનીના ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી. અર્થાત આ ચંદ્રગુપ્ત પણ કુદે અને ભદ્રબાહુ પણ જુદા. વળી આ ગ્રંથ સંકે મ ૦ ૪૫ ને બને છે એટલે પ્રાચીન પણ ન ગણાય. ૩. પાર્શ્વનાથ વસતીમાં શક સંજે પર૨ ની આસપાસ એક શિલાલેખ મળે છે, તેમાં સાફ લખ્યું છે કે “ બતકેવલી ભદ્રબાહુસ્વામીની પરંપરામાં થયેલ નિમિત્તના ભદ્રબાપુએ દુકાલ સંબધી ભવિષ્યવાણી કરી.” અથાતુ આ નિમિત્તવેત્તા ભદ્રબાહુ જુદા અને તકેવલી ભદ્રબાહુ તુદા સમજવા. ૪. ભટ્ટારક રત્નનદીકૃત “ભદ્રબાહુ ચરિત્ર” જે ૧૬ મા સૈકાના પાર ભનું છે, તેમાં ને ચંદ્રગુપ્તને અવન્તિ દેશને ઇતનાર અને ઉજજયિનીના રાજા તરીકે સંબો છે. અર્થાત્ જેણે દીક્ષા લીધી હતી તે રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત ન હતે. - સત્રટ અદ્રગુપ્ત મામી સદીના પ્રારા અને આ પિરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy