________________
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ :
૮૪ની ગવાતા અનુભવીએ છીએ. આ તે કેવેતાંબરની દષ્ટિ એ વાત થઇ અને તે ૫ મુખ્યતયા મૂર્તિપૂજકોની કેમકે સ્થાનકવાસીઓ અને તેરાપથીએ તે ૩૨ સોઆમ ગણાવે છે. દિગંબરમાં આગમની કોઇ વિશિષ્ટ સંખ્યા ગણાવાએલી હોય એમ જણાતું નથી. આગમોની નામાવલી
સાહિત્યના અભ્યાસથી એ વાત અજાણી નથી કે ખાસ કરીને પ્રાચીન કૃતિઓમાં તે તે કૃતિનાં નામ ભાગ્યે જ જોવાય છે. એના પ્રાથમિક નામકરણ માટે વિવરણકાર કે અવતરણકારે પ્રાયઃ કારણભૂત છે, કેમકે જે કૃતિનું વિવરણ કરવું હોય તેને નામ-નિર્દેશ વિવરકારને ર્યા વિના છૂટકે નથી, અને એવી રીતે જે કૃતિમાંથી અવતરણ રજુ કરવું હેય તેવા અવતરણકારને પણ અમુક અંશે તે તેમ કર્યા વિના બીજો માર્ગ નથી. આ તે પ્રાથમિક સ્થન સમજવાનું છે, કેમકે કોઈક કારણસર કૃતિઓની નામાવલી રજુ કરવી હેય તે ત્યારે પણ તેમ કરવા ઇચ્છનાર નામનિર્દેશ કરે એ સ્વાભાવિક છે. આપણું આમ મેને ઉદેશીને વિચારીશું તે જણાશે કે આ સમગ્ર કારણોને નામનિદેશમાં હિરો છે. દ્વાદશાંગીમાંથી સમવાય સિવાયના કોઈ પણ અંગમાં તેના કર્તાએ તે અંગને નામલ્લેખ કરેલું જોવાતા નથી. સમવાયમાં એ જ અંગનું નામ છે, પરંતુ એ અંગ રચું છું એવી રીતે નહિ. એ તે બાર અંગેનાં નામ ગણાવતી વેળા સૂચવાયેલ છે. પ્રે. વિન્ટર્નિન્સનું કહેવું એ છે કે આગામે પુસ્તકારૂઢ કરાયા તે સમયે આ ઉલ્લેખ ત્યાં કરાયેલું છે. એ વિવાદાસ્પદ હકીકતને હાલ તુરત જતી કરી આપણે એ નોંધી લઇએ કે બાર અંગેનાં પ્રાકૃત નામ નંદીસુત (સ. ૪૫) અને અણુએગદ્દાર (સ. ૪ર)માં અને એનાં સંસ્કૃત નામે સૌથી પ્રથમ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, મુ ૨૦ )ના ભાષ્યના ૪૦ પૃષ્ઠમાં જોવાય છે. દિગબરીય સાહિત્ય પૈકી શ્રી કુંદકુંદ આચાર્યની કૃતિ તરીકે ઓળખાવાતી સુદભત્તિમાં બાર અંગેનાં ના , દિવાયના પાંચ વિભાગે, ૧૪ પૂર્વનાં નામે અને અન્ય વિભાગનાં નામ ઉપલબ્ધ થાય છે.
આપણે આગળ વધીએ તે પૂર્વે સમવાયાદિમાં નિર્દેશાયેલાં બાર અંગેનાં નામે નોંધી લઈએ:
(૧) આયાર, (૨) સૂયગડ, (૩) ઠાણ, (૪) સમવાય, (૫) વિવાહપ
ત્તિ, (૬) નાયાધમ્મકહા, (૭) ઉવાસગદા, (૮) અંતગડદસા (૯) અત્તરે વેવાઈયદસા, (૧૦) પણહાવાગરણ, (૧૧) વિવારસુય અને (૧૨) દિહિંવાય.
આ પૈકી કેટલાંકનાં નામાંતર છે, જેમકે સૂયગડનાં સૂતગડ અને સૂત્તડ, વિવાહપણુત્તિનું ભગવાઈ ઇત્યાદિ.
આ તે અંગપ્રવિષ્ટરૂપ ગણાતી દ્વાદશાંગીની વાત થઈ, અગપવિષ્ટરૂપ આગમને
૩ અનંગપ્રવિષ્ટ કહે કે અંગ બાય કહે તે એક જ છે. અંગબાણ શ્રત અનેક જાતનું છે
www.jainelibrary.
For Private & Personal Use Only
Jain Education International