________________
અંક ૧-૨ ]
જે તીર્થો
[ ર૫ ]
નાગદા
અહી મૌસમ્રામ્ સતિએ મન્દિર બનાવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી, લગભગ વીરનિર્વાણુની દસમી સદીમાં તેને હડપ કરવા માટે પ્રયત્ન આદર્યો, પરંતુ ખેમાણ કુલમાં જન્મેલ રાજવંશી આચાર્ય સમુદ્રસૂરએ દિગને છતી એ તીર્થનું
પૂ૦ આ૦ મુનિસુંદરસૂરિએ સ્વતંત્ર સ્તોત્રકાર નાગહદ પાર્શ્વનાથનો સ્તુતિ કરેલ છે.
માંડવગઢના મંત્રી પેથડકુમારે અહીં તેમનાથ ભગવાનનું અને નવલખા ગોત્રીય સારંગશાહે સં૦ ૧૪૯૪ મ. શુ૦ ૧૧ દિને શ્રી શાન્તિનાથજીનું મંદિર બનાવેલ છે. જે પૈકીનું શાન્તિનાથનું મન્દિર આજે વિદ્યમાન છેજેના મૂળ નાયક સ્થાને શ્રી શાન્તિનાથજીની ૨ ફુટ ઊંચી પશાસનવાળી અર્જુન પ્રતિમા બિરાજમાન છે જેનું બીજું નામ અદબદજી છે.
આ સ્થાન આજે પણ પ્રાચીન તીર્થ તરીકે પ્રસિદ્ધ છે અને તેની મેવાડનો પચ તોથીમાં-કેસરિયાજી, કડા, અદબજ, દેલવાડા તથા દયાલ શાહને દિલે, એ રીતે ગણના થાય છે.
(પાવલો સમુચ્ચય, જન સત્ય પ્રકાશ ૧૦ ૧, ૫૦ ૩૦૫) આણંદપુર
અહી ભગવાન વિભદેવસ્વામીનું પ્રાચીન મન્દિર હતું. તથા વીરનિટ સં૦ ૯૯૩માં અહીં શ્રી ચતુર્વિધ સંઘની વચ્ચે કલ્પસૂત્રના વ્યાખ્યાનને પ્રારંભ થશે છે. અત્યારે પણ આ તીર્થ “વડનગર ”ના નામથી પ્રાંસલ્ફ છે મહેસાણેથી તારંગા તીર્થ જતાં યાત્રિકો અહીંની પણ યાત્રા કરે છે. પ્રાંત
ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછીના ૬૦ ૦ ૦ વર્ષમાં ઉપર પ્રમાણે જૈન તીર્થો સ્થપાયાં છે. આ પુનીત ભૂમિએ ભવ્ય ઇવેના આત્માને પવિત્ર કરી તારે એ ભાવના પૂર્વક આ લેખ સમાપ્ત કરું છું.
તીર્થયાત્રાનું ફળ आरम्भाणां निवृत्तिद्रविणसफलता संघवात्सल्यमुश्चनैर्मल्यं दर्शनस्य प्रणयिजनहित जीर्णचैत्यादिकृत्यम् । तीर्थोन्नत्यं च सम्यग् जिनवचनकृतिस्तीर्थसत्कर्मकत्वं, सिद्धरासन्नभावः सुरनरपदवी तीर्थयात्रा फलानि ॥१॥
- - તળિ તીર્થયાત્રા કરવાથી અનેક પ્રકારના આરએની નિતિ, ધનની સફળતા, સંધન વાત્સલ્ય (ભક્તિ), સમકિતની નિર્મળતા, પ્રેમી લેકેનું હિત છ ચિત્યને ઉદ્ધાર વગેરે કાર્ય થાય છે, તીર્થનો ઉન્નતિ થાય છે. મુખ્ય પ્રકારે જિનેશ્વરના વચનનું પાલત થાય છે, તીર્થંકર નામ કમને બંધ થાય છે, મેક્ષ સમીપે આવે છે, તથા દેવ અને મનુષ્યનું પદ એટલે ઉચ્ચ જન્મ પ્રાપ્ત થાય છે, આ સર્વ તીર્થયાત્રાનું ફળ છે.'
(સુભાષિત પણ રત્નાકર, ભાગ ૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org