________________
[૨૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ-તિરોધક
[ વર્ષ ૪
કેરેટા
નાહડ રાજાના મંત્રીએ કાર ટામાં જિનમદિર કરાવ્યું તેની પ્રતિષ્ઠા વીરનિક સં- ૫૯૫ વિ. સં. ૧૨૫માં શ્રી સમભદ્રસૂરિના પટ્ટધર દેવરિએ કરી હતી. આ સ્થાન અત્યારે પણ પ્રાચીન તીર્થ તરીકે વિખ્યાત છે.
(તપગચ્છ પટ્ટાવલી) અગિરિ
વિક્રમનું રાજય વર્ષ ૨૦, ધર્માદિત્યનું રાજ્ય વધે ૪૦, ભાછલ્લનું રાજ્ય વર્ષ ૧૧, નાઈલનું રાજ્ય વર્ષ ૧૪, નાહડનું રાજ્ય વર્ષ ૧૦ એ રીતે નહિડના રાજ્યકાળમાં જાલેરના પહાડ પર કરોડપતિ રહેતા હતા. જેમાં નવાણું લાખવાળાને પણ સ્થાન ન હતું. તે સ્વર્ણગિરિ પર વિ. સં. ૧૩૫માં નાહડ રાજાએ યક્ષવસતિ નામને મહાવીર પ્રાસદ બનાવ્યા હતા. આ સ્થાન પણ પ્રાચીન જૈનતીર્થ છે. આ પહાડનું બીજું નામ કનકાચલ છે.
( વિચારશ્રેણિ ) સાર
મંડોવરને રાજા કુટુંબની ખટપટથી માર્યો ગયે, ત્યાર પછી તેની રાણીએ બંભાણમાં ભાગી જઈ ત્યાં એક બાલકને જન્મ આપ્યો. આ બાલકનું નામ નાહડ રાખવામાં આવ્યું. બાળક મોટો થતાં આચાર્ય જજિજગસૂરિની કૃપાથી તથા નવકાર મંત્રના પ્રભાવે રાજા થયો. તેણે આચાર્ય મહારાજના ઉપદેશથી વીસ મેટાં જિનાલય બનાવ્યાં. - ત્યાર પછી નાહડે આચાર્ય મહારાજાના કથનાનુસાર એક ગાય એક સ્થાને ચારે અચળ વડે દૂધ ઝરતી હતી ત્યાં મોટું જિનાલય બનાવી તેમાં વીર નિ સં૦ ૧૭૦માં આ૦ શ્રી જજ જગસૂરિ પ્રતિષ્ઠિત પિત્તળની શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા બિરાજમાન કરી, જે સ્થાન સાર તીર્થ તરિક જાહેર થયું છે.
આચાર્ય મહારાજે તે જ દિવસે વિયરાયની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. શંખકુમારે તે દિવસે પૂર્વલનમાં શંખકુ ખાધો હતે, જે દુકાળ હેય તે ૫ણુ વૈ૦ શુ૦ ૧૫ના દિને પાણીથી અવશ્ય ભરાઈ જાય છે. અને આચાર્ય મહારાજે દુગાસુઅ તથા વયબ્રુપમાં સાધુ મેલી તે જ લગ્નમાં જિનપ્રતિમાનો પ્રતિષ્ઠા કરાવી હતી.
જગચિતામણી ચૈત્યવંદનમાં ગય૩ વર સારી બંદુથી સાચોરના મહાવીરને સ્તવ્યા છે. આ અસલ પ્રતિમા વિ. સં. ૧૩૬૭ સુધી અડી વિધમાન હતી. આ સ્થાન આજે પણ જોધપુર રાજ્યમાં ભીન્નમાલની પાસે સાર તીર્થ તરીકે વિખ્યાત છે.
(વિવિધ તીર્થંકલ્પ, પટ્ટાવલી સમુચ્ચય પૃ૦ ૪૯,
જૈન સત્ય પ્રકાશ વ૦ ૨, વિશેષાંક પૃ૦ ૩૩૮ ) નાગર
માનતુંગરિના પટ્ટધર શ્રી વીરસૂરિએ નાગપુરમાં વીરનિસં૦ ૭૭૦ ( વિક્રમ સંવત ૩૦૦)માં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. જે સ્થાન આજે નાગર તરીકે પ્રસિદ્ધ છે.
(તપગચ્છ પાવલી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org