________________
ઇસ્વીસન પૂર્વે કલિંગમાં
રાતન કલિંગ દેશને વર્તમાન
છે ઓરિસ્સા નામથી ઓળખવામાં સરાક જાતિ
આવે છે. એક સમય એવો પણ હતો. કે કલિંગ દેશ “નવખંડ પૃથ્વી” ના ખડો
મને એક ખડ ગણાતે, એ વિષે તામિલ : લેખક :
શબ્દ કેષમાં જણાવેલ છે. (જુઓ સેન્ડર
સનને કાનડી કેશ.) જેનેના પ્રજ્ઞાપના | શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ |
સૂત્રમાં જણાવ્યા મુજબ કલિગ દેશની રાજ્ય
ધાનીનું શહેર “ કંચનપુર” હતું. કત શહેરમાં ૩૫૦૦૦ મનુષ્યને વસવાટ હતો. (જુઓ ખંડગિરિ પર્વત પર હાથી ગુફાને શિલાલેખ.).
વર્તમાન ઓરિસ્સામાં વસવાટ કરી રહેલ સરાક નામથી ઓળખાતી જાતિનું આવા ગમન હિંદ બહારના પ્રદેશમાંથી થએલ હોય તેમ જણાઈ આવે છે. કલિંગને પ્રદેશ બંગાળના ઉપસાગરના કિનારા પર આવેલ છે. પૂર્વેના સમયમાં આ પ્રદેશને સંબંધ જાવા તેમ બાલીદ્વીપ સાથે જોડાએલ હતું, જેની સભ્યતા, વ્યવહાર અને ધાર્મિક ક્રિયાકાંડ કલિંગના જેવાં જ હતાં, એમ એતિહાસિક દ્રષ્ટિએ તપસતાં જણાઈ આવે છે. આ સમયમાં લિંગ દેશ વહાણવટાના ઉદ્યોગ માટે દુનિયામાં પ્રસિદ્ધ ગણાતે.
ઇ. સ. પૂર્વે અને તે પછીના સિકાઓમાં બાલદીપના વતનીઓએ કલંગ પ્રદેશમાં પિતાને વસવાટ કરેલ એમ માનવાને કારણ મળે છે. ખડગિરિ પર્વતની મંચપુરી મુકામાં “બ્રાહ્મી લિપિના ત્રણ શિલાલે ઇ. સ. પૂર્વના કોતરાવ્યા છે. તેમાંના પહેલા શિલાલેખમાં વક્રી એ શબ્દ શોધખોળખાતા તરફથી શોધાએલ છે (જુએ. ગેઝેટીઅર સન ૧૮૯૮) પરંતુ ખરી રીતે તે શબ્દ વારો હોવો જોઇએ.
ઓરિસ્સાના કટક જિ૯લામાં “બાલીબીયાનામનું પુરાતન સ્થાન આવેલ છે. આ સ્થાન પર જ્યારે બાલદીપવાસીઓએ આવી વસવાટ કર્યો તે પરથી ગામનું નામ બાલીબીસાઇ પડયું કે જેને અર્થ બાલી વરસાવ્યું’ એ થાય છે. તેવી જ રીતે આ જિલ્લામાં કેટલાંક ગામોનાં નામો એવી જ રીતે અપાએલ છે. જેમકે: બાલીપહાડ, બાલી. બીસાઈ અને બાલીપટના, જે નામે અદ્યાપિ પર્યત સચવાઈ રહેલ છે. ગામનાં નામ પરથી; હે જાણવામાં આવી શકે છે કે-બાલદીપ વાસીઓએ પોતાના પૂર્વજોના વસવાવાળા દેશની યાદગિરિ કાયમ રાખવા માટે આવાં નામે આપ્યાં હેય.
ઓરિસ્સાના પુરિજિલ્લામાં “પતિતપાવન પટના” નામનું સ્થાન છે. જ્યાં પુરાતન સમયમાં હિંદુઓની તેમજ પતિની શુદ્ધિ કરી જન બનાવવાનું કેન્દ્ર હતું. જૈન દર્શનમાં જાતીય ભેદને સ્થાન નહોતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org