________________
અંક ૧૨ ]
રાજાધિરાજ
[૨૧]
સોદાગર કબજે બહાર કાઢીને પહોળી કરવા લાગ્યા. જોતજોતામાં ૩૨ સ્ત્રીઓ આવીને ખડી થઈ ગઈ. શાહમદાબર તે આવનારીઓનાં રૂપ જોઈ અંજાઈ છે. એણે ઘણાં અતઃપુર જોયાં હતાં. બડી બડી રાજરાણીઓને મહેમાન બન્યા હતે; પણ સૌદર્ય તે એણે કયાંય જોયું નહોતું.
ધરતી પર વસનારી આ ન છે. નક્કી સ્વર્ગલોકની અપ્સરાઓ! સદા પર તે કપનાના માં ડૂબી ગયે. ત્યાં તે વૃદ્ધ માતાએ કહ્યું:
સદામરજી ! આ ક બ તે સાબ છે, ને મારી વહુરાણીએ ૩૨ છે. બીજી સોળ લાવે!”
“ માતજી બીજી સોળ કયાંથી લાવું ? મારી આખી દેલત અને અધી જિંદગી ખીને તે આ તૈયાર કરી છે. બીજી મળવી હવે અશક્ય છે.”
ભલે ત્યારે, કરી નાખે એના બે ભાગ, ને વહેંચી દે બત્રીસેને! પહેરવાના નહિ તે પગ લૂછવાના કામમાં તે આવશે.”
“ માતાજી, આ રત્નકંબલના બે ભાગ ? શું બોલે છે એક સાથે પરાવતાં કાંટા લાગ્યા જેટલું દુઃખ થાય, ત્યાં એના પર ભારે સગે હાથે કાર ચલાવું?”
“દાસી, સેદાગરજીને મૂલ્ય ચૂકવી દે ! અને તારા હાથે આના બે કકડા કરી બત્રીસેને વહેંચી દે!”
દાસીએ મૂલ્ય ચૂકવી દીધાં. રબલના ચીરીને બત્રીસ કકડા કર્યા ને એક એક વહેચી દીધે.
સેદાગર આ દશ્ય જોઇ શક નહોતે. આશ્વર્યથી એનું હદય કંબલની સાથે ચીરાઈ રહ્યું હતું.
“સેદાગરજી, જાઓ અને દેશદેશ કહેજે કે આવાં રત્નકંબલ રાજગૃહિના રાજાજી તે શું. પણ ત્યાંના સામાન્ય ગૃહસ્થ હાથપગ લૂછવામાં વાપરે છે. જુઓ, અને એણે મહારાજા શ્રેણિકની જય ! “
માતાજી, તમારા જેવાં પ્રજાજનથી જ રાજગૃહિ ઊંચું છે. ખરેખર, દેવેની ની અલકાપુરી તે કેઈએ છતાં જોઈ નથી; પણ જે જોવી હોય તે રાજગૃહિ જો, એ સંદેશે હું ઠેરઠેર કહીશ.”
વૃદ્ધ માતાના મુખ પર અમીરાતને સતેષ હતઃ સદાગરનું ભવદરિદ્ર આજે ટળી
નગરશેઠ શાલિભદ્રના દિવ્ય પ્રસાદને તેતીંગ દરવાજા ખૂ, ત્યારે વહેલી સવારને એક કાસદ કંઇક સંદેશ લઈને ત્યાં ખડો હતે. રાજાજીને એ કાસદ હતું, પણ રાજાજીની એને ખાસ આજ્ઞા હતી કે વહેલી સવારની મીઠી નીંદરમાં કોઇને ખલેલ ન પહોંચાડીશ.
નગરશેઠનાં માતુશ્રી ભદ્રાશેઠાણીને સંદેશ પહોંચાડવામાં આવ્યે. અરે, રાજાને સંદેશે ! ભદ્રાશેઠાણી સામે પગલે આવ્યાં. સંદેશે સાંભળે. પણ છેવટે નિરાશ થઈ બેહયાં :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org