________________
[૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
( વ
૪
દાસી ઉતાવળે પગલે રાજગૃહિના પૂર્વ ભાગમાં આવેલ વિશાળ પ્રાસાદ તરફ ચાલી ગઇ. શાહદાગર કેવલ કુતૂહલ ખાતર ક્ષવાર ઊભો રહ્યો. થોડીવારમાં તે પેલી દાસી આવતી જણાઈ.
“સામરજી, પધારે! અમારા માલિકનાં માતુશ્રી આપને બતાવે છે. માલ એટલે લય તેટલે સાથે રાખશે.”
“ભલે, ભલે!” શાહદાગરને આ દાસીના બેલવા પર વિશ્વાસ નહતે. છતાં કૌતુક ખાતર એ એની પાછળ ચાલશે.
બને જણ વિશાળ મહાલયના દરવાજે આવી પહોંચ્યા. હસોદાગરે પૃથ્વીનાં પડ વીધી નાખ્યાં હતાં. અજબ દેશમાં ફર્યો હતે. મોટા માંધાતાઓને મને હતું; પણ આ મહાલયની સાહ્યબી અને શઠ જોઈ એ અજાયબ થઈ ગયે. આખે મહાલય સંગેમરમરને
તા. રવેશ સેનાથી રસેલા હતા. ગેખમાં રન, મણિ, માણેકનું જડતકામ હતું. જમીન પર ઈરાન-અરબસ્તાનમાં પણ અલભ્ય એવી જરિયાની જાજમ બિબવેલી હતી.
અત્તરની સુગંધથી મધમધી રહેલા ફુવારાઓ ઉડી રહ્યા હતા, અને સંગીતને દિવ્ય ધ્યનિ વાતાવરણમાં ગૂંજી રહ્યો હતો. શાહ સોદાગર એક પછી એક એરડાઓ વટાવતે હતો અને એનું મગજ કામ ન કરે એવું ઐશ્વર્ય જેતે જ હતું. દાસ, દાસીઓને તે પાર નહોતે.
ટલાએક ઓરડાઓ વટાવ્યા બાદ, દાસી અને સેદાગર એક વિશાળ ખંડમાં આવી પહોંચ્યાં. એક જાજરમાન વૃદ્ધ સ્ત્રી અહી રત્નજડિત સુવર્ણ સિંહાસન પર બેઠી હતી. શું એ ખંડની શોભા સાગર વસ્તુની કિંમત કરી જાણતું હતું. એ આ અમૂલખ વસ્તુ-શણગારના મૂલ મૂલવવામાં મગ્ન થઈ ગયે.
શાહ સોદાગરજી, શું રાજગૃદ્ધિ પર તમને માઠું લાગ્યું? રાજાજી તરફ કઈ અરુચિ થઈ ?”
માતાજી, દૂરદેશાવરથી જાન-માલનું જોખમ વેતે આશાભર્યો અહીં આવ્યો હતે. ખૂદ રાજાજીએ પણ મારા માલની કદર ન કરી !”
સેદાગરજી, ત્યાં જ તમારી ભૂલ થાય છે. અમારા રાજાજી પિતાને પ્રજાના સેવક ગણે છે. પ્રજાના પૈસા આવા શેખ પાછળ વાપરવા એમને નથી ગમતા.” વૃદ્ધ માતાએ પિતાના રાજાજીને બચાવ કરવા માંડયા. રાજા અને પ્રજા વચ્ચેના હેતનું આ દૃષ્ટાન્ત હતું. “માજી, ત્યારે અમારી માલ કોણ ખરી?”
અમે છીએ ને, સેદાગરજી! કાઢી તમારે માલ. મલ કરો તમારા માલનાં !” માછ, મારી પાસે રત્નકંબલો છે. એક એકની કિંમત લાખ લાખ નયા છે.” * ભલા, કેટલી કંબો છે? અરે. દાસી! આ બધી વહુરાણી એને બેલાવી લાવ, એમને ગમે એ રંગ પસંદ કરી લેવાનું કહે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org