________________
[૧૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[ વર્ષ ૪
શ્રી વીરનિર્વાણથી ૫૪૮ વર્ષે ત્રરાશિકમતવાળા રેહગુપ્તને જીતનાર શ્રી ગુપ્તરિ થયા.
, ૫૭૦ વર્ષ શ્રી શત્રુ જયનો ઉદ્ધાર જાવડશાહે કર્યો. - ૫૮૪ વર્ષે શ્રી સ્વામી સ્વર્ગે ગયા.
૫૮૪ વર્ષે દશપૂવનું જ્ઞાન તથા અર્ધનારીચ સધિયણ વિચ્છેદ ગયા. ૫૮૪ વર્ષે સાતમે નિહવ ગઠામાહિલ થશે. ૧૮૫ વર્ષે કેરટક નગરમાં તથા સાચેરમાં નાહડમંત્રીએ જક્તક
| મુરિ પાસે શ્રી વીરપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી. , ૬૦ વર્ષે આયકૃષ્ણસૂરિના શિષ્ય શિવભૂતિએ રથવીરમાં
દિગંબર મત ચલાવ્યું. ૬૧૧ વર્ષે તાપસસાધુએથી “બ્રહ્મદીપિકા ' શાખા કહેવાણી,
અને તેમાંથી બ્રહ્માણી ગચ્છ નીકળે. ૬૨૦ વર્ષે શ્રી વજસેનસૂરિ પિતાનું ૧૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ
કરી સ્વર્ગે ગયા. જાવડશાહે શ્રી ગિરનાર ઉપર ઉદ્ધાર કર્યો. ૬૨૭ વર્ષે શ્રી ચંદ્રસૂરિ સ્વર્ગે ગયા. ૬૭૦ વર્ષે શ્રી સામન્તભદ્રસૂરિ સ્વર્ગે ગયા. ૬૭૨ વર્ષે પુવાર અને અજમેર વસાવ્યું. ૬૮૯ વર્ષે શ્રી વૃદ્ધદેવસૂરિએ પિતાના ૮૪ શિષ્યને વડાલે
આચાર્યપદે સ્થાપ્યા. તે આચાર્યો જે જે ગામમાં રહ્યા તે
તે ગામનાં નામે ગચ્છનાં નામે થયાં. , છ૭૦ શ્રી વીરસૂરિએ દક્ષિણ નાગપુરમાં શ્રી નેમિનાથના બિની
પ્રતિષ્ઠા કરી, ૮૨ વર્ષે શ્રા વીરસૂરિ સ્વર્ગે ગયા. ૮૨૦ વર્ષે શ્રી જયદેવસૂરિ સ્વર્ગે ગયા. ૮૪૫ વર્ષ વલભીનગરને ભંગ થયો. ૮૮૨ વર્ષ ચૈત્યવાસી થયા.
૮૬ વર્ષે બ્રહ્મદીપિકા શાખા નીકળી. . ૯૦૪ વર્ષે ગાંધર્વ આદિ વેતાલે ઉપદ્રવ કર્યો. તે વખતે વલ્લભીને
ભંગ થયે. અને શ્રી શાંતિ રિએ સંઘની રક્ષા કરી,
કવચિત્ આમ પણ લખે છે. ૯૪૭ વ નિવૃનિકુલમાં રાજ્યત્યકથા ધનેશ્વરસૂરિએ
શત્રુજયમાહા... સંક્ષેપી શિલાદિત્ય રાજાને સંભળાવ્યું. ૪૮૦ વર્ષે વલભી પરિષદમાં શ્રઃ હિત્ય ગણિના શિષ્ય શ્રી
દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ છેલ્લા કુવેધર, જેમને દૂષ ગણિ શિષ્ય શ્રી દેવાચક પણ કહેવાય છે, તેમણે
સિદ્ધાન્તો લખ્યા. , ૯૯૩ વર્ષે ભાવડગ છે કાલિકાચાર્ય થયા. તેમણે રાજાના આ
દેશથી, કારણ તેનાથી થનાં પર્યુષણ કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org