________________
અંક ૧-૨]
શ્રી વાસ્વામી
[૧૫૫ ]
લાગી કે “હે વત્સ, જે તરે પિતાએ તે વખતે ઉતાવળ કરી દી લીધી ન હેત તે આજે તાગ જન્મ મહોત્સવ ખરેખર બહુ જ સારી રીતે ઉજવાત!' આ ભાગે સાંભળનાં પૂના દેવભવના જ્ઞાન નથી તે બાક સંસીની જેમ વિચાર કરે કાર “ અડે, મારા પૂજ્ય પિતાશ્રીએ ચરિત લીધું. તેથી તે મહા નાશ ળી કહેવાય. વળી હું પણ નથી જ ભવને પાર પામીલ, આ પ્રમાણે વિચાર કરતાં તને જાતિસ્મરણ જ્ઞાન પિદા થયું, અને તેણે પોતાને પૂબવ દે. જાતમથી સંસારની અસારતાને જાને, જેના મુખમાં અન્નને દાસે પણ પ્રવેગ કરી શક્યું નથી એવા તે કારણે બાલકે પિતાના પિતાના પંથના પથિક બનવા ( ચારિત્ર લેવા)ની ઇચ્છ કરી. પછી એને વિચાર કર્યો કે મારી માતા મારાથી ઉગ પામશે તે જ મારે ત્યાગ કરશે. એમ સમજીને તેણે બાળપશાને મહજ એ રૂદનરૂપ ઉપાય શોધી કાઢયે, “રાજાનાં જે વરું.” અને તે અનુસાર તે રેવાનું શરૂ કર્યું. તેની માતા તેને નેહથી અનેક રીતે બોલાવે, વિવિધ જાતનાં રમવાનાં સાધને બતાવે, છતાં તે છાને ન રહ્યો. આથી સુનંદા વિધારવા લાગી કે-આ બાલક સર્વ રીતે આનંદ આપે તેવે છે, છતાં એ મોટેથી રૂદન કરીને જે કંટાળે આપે છે તેનાથી મારું મન ખરેખર દુભાય છે. આવી રીતે પુત્રથી કંટાળી ગયેલી સુનંદાએ છસો વર્ષ તુલ્ય છ મહિના મવકષ્ટથી પસાર કર્યા. એવામાં એક વખત આર્ય ધનગિરિ અને આર્ય સમતાદિક શિષ્યોથી પરિવરેલા સિંહગિરિ આચાર્ય તે નગરમાં પધાર્યા. ત્યાં વસતિમાં બિરાજમાન થયેલા ધનગિરિએ ગુરૂમહારાજને વિકૃતિ કરીઃ “હે. ભગવન, આ નગરમાં અમારા સંસારીપણાના સ્વજનવર્ગ છે. માટે અમો આપ શ્રીમાનની આજ્ઞાથી તેમને વદન કરાવવા જવા ઇચ્છીએ છીએ.” આ પ્રમાણે પૂછતાં હતાં ત્યાં શુભ સૂચક શુકન થતાં નિમિતજ્ઞ ગુરૂ મહારાજે કહ્યું “હે મુનિઓ, આજ તમને મહાન લાભ થવાનો છે, માટે ખુશીથી તમારા સ્વજન વર્ગ પાસે જાઓ. ભિક્ષામાં સચિત્ત, અચિત્ત કે મિશ્ર જે કાંઇ મળે તે મારી આજ્ઞાથી ખુશીથી ગ્રહણ કરશે. આ પ્રમાણે ગુરૂ વચન શિરસાવંધ કરો મુનિઓ ભિક્ષાથે ગામમાં ગયા. અને સૌથી પ્રથમ સુનંદાને ઘેર જ ગયા. અને “ધર્મ લાભ” એ ઉચ્ચાર કર્યો. આ અવસરે પાડોશીઓ તથા સુનંદાની સખીઓ વગેરે આવીને સુનંદાને કહેવા લાગીઃ “હે ભદે, આ તારા પુત્રને તેના પિતાને સોંપી દે, એટલે આપણે જરા જોઈએ તે ખરા કે એને ગ્રહણ કરે છે કે નહીં. આથી બાળકના સતત ફદાવો કટાલી ગયેલી સુના તે પ્રમાણે કરવા ઉસુક થઈ. અને તે ધાવણા બાળકને લઈને આર્ય ધનગિરિજી મહારાજને કહેવા લાગી “હે મહારાજ, આલા કાળ પર્યત જે કે આ બાલકનું મેં મારા આ માથી પણ વધારે લાલન પાલન કર્યું છે, પરંતુ આ રૂદન કરતા તમારા પુત્રે મને ખરેખર છે છ મહિના સુધી નાટકણીની જેમ નચાવો છે. કદાચ એ તમારી પાસે શાંત થશે. જો કે તમે સંયમી છે, તે પણ તમારા આ પુત્રને સ્વીકારે કે જેથી આ દુઃખમાંથી હું નિવૃત્ત થા,” આ સાંભળી ધનગિરિ મહારાજે સ્પષ્ટ કહ્યું “હે ભકે, યદ્યપિ હું મારા પુત્રને ગ્રહણ કરીશ, પરંતુ સ્ત્રી ઓનું વચન પાંગળા માણસ જેવું અસ્થિર હોય છે.'
આ પુત્ર મને આપ્યા પછી તને જરૂર પસ્તા થશે માટે બરાબર વિચાર કરીને જainel
Jain Education International