SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [ વર્ષ ૪ અબ કે અંબિકા તરીકે એળખાતી દેવીનું છે. એની આવી જ આકૃતિ મથુરાના પ્રચીન જૈન સ્તૂપમાંથી મળી આવેલા આદિનાથની મૂર્તિના આસનપર કાતરેલી છે, કાલીન જૈન શિલ્પા અને ચિત્રામાં પણ અંબિકા દેવી મળી આવે છે. તેમ મધ્ય અત્રિકાની જોડે, ૨૭ ઈંચની એક નિર્વસ્ત્ર (?) આકૃતિ છે. એ કાયેાત્સગ અવસ્થામાં ત્રિધા કાતરેલા આસન ઉપર ઉભી છે. શરીરે તદ્ભુત સ્થિર છે અને હ.ય અને બન્તુપર સીધા નીચે નાંખ્યા છે. આસનની પાછી એક નાગ આ આકૃતિના માથાપર પેાતાની સાત કૃષ્ણાથી છત્ર કરતે ઉભે છે. આ શિલ્પ ૨૩મા તીનૈકર પાર્શ્વનાથનું છે. એમનાં શિલ્પે તે ધણાં મળે છે, પણ નાગના આવા હેાવાળી આ એક જ મૂર્તિ છે, અને તે અદિતીય લાગે છે.૧૦ પાર્શ્વનાથની જમણી બાજુએ એક નાની ૮ ઈંચની, નિસ્ત્ર (?) આકૃતિ છે, અને તેની જોડે સિંહાસનપર પદ્માસનપર બેઠેલી એક નિર્વસ્ત્ર (?) આકૃતિ છે.૧૨ એના ખેાળામાં ડાયા હાથપર જમણા હાથ રાખેલેા છે. સિંહાસ પર મધ્યમાં એક હરણુ અને બાજુ એ સિંહ છે. માથાપર ત્રણ રેખાથી છત્ર દર્શાવ્યું છે, અને બંને બાજીપર ચામર ૭. જીએ Vincent Smith, o. eit., (આગળ કહી ગયેલું પુસ્તક ), pl. XCVIII. ૮. ઇલેરા અને અકાઇની ગુફ્રાએમાં. ઝુએ “ Are. Survey Western India," pl. XL, fig. 2. અને 58; ચિત્રા માટે, નવાબ, “જન ચિત્ર ૫૬," fig. 45. ૯. જુઓ PI. II, fig. 2, ૧૦. ભારહુત (બ્રુઆCunningham, * The Stipa of Bharhut" pl. XXVIII)માં નાગના આવા જ વળે છે, પણ કેવલ બે જ છે; અમરાવતી (તુઓFergusson, “ Tree and Serpent Worship'' pl. LXXVI )માં ઢાંક કરતા જુદા જ છે. બાદામી (Areh. Survey Reports, 1874, pl. XXXVI, fig. 3)માં નાગ બીજી જાતને છે. ઇલેારા (Fergusson, “ Care Temples of India,” pl. LXXXVI) દ્વિધા કેાતરેલા આસન પર ઉભા છે, પણ નાગ બીજી જાતને છે. આવા વળવાલે નાગ ટ્રેલીસના નામન સિક્કા ( જુએ Fergusson, * Tree aud Serpent \Vorship,” p. 19. no 2) પર છે. પણ તેના માથા પર ા નથી; લન્ડનમાં South Kensington પર આવેલા India Museumમાં લગભગ આવા વળવાથે એક નાગ છે, તેમ તક્ષકેશ્વરમાં તક્ષકની મૂર્તિમાં આવી જાતના વળ છે. જુએ “ Arch. Survey India, Western Circle, '' 1920, pl. XIII, p. 80) Jain Education International ૧૧. ૧૨. એ Pl. I, fig. 3. એ Pl. III, fig. 1. For Private & Personal Use Only www.lakhelifety.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy