________________
કાઠિઆવાડમાં પ્રાચીન જૈન શિલ્પોની
i|JI
NI
SCliniાઈએ
ઉપલબ્ધિ
N
લેખક–શ્રીયુત હસમુખલાલ ધીરજલાલ સાંકળિયા
એમ. એ., એલ એલ. બી, પીએચ. ડી. (લંડન)
આ લેખમાં નિર્વસ્ત્ર મૂર્તિને ઉલેખ જોઈને કોઈ તેને દિગંબર ન માને, કારણ કે પ્રથમ તે આ લેખના વિદ્વાન લેખક પિતે જ તે વાતને નિશ્ચિત રૂપે સ્વીકારતા નથી. વળી વેતામ્બર-દિગમ્બરના ભેદ પડયા તે પહેલાંના કાળમાં તામ્બરે નિર્વસ્ત્ર મૂર્તિઓને પણ ઉપાસ્ય ગણતા હતા. મથુરાના કંકાલીટીલામાંથી મળેલ, વગભગ બાવીસ વર્ષ પહેલાંની જન તીર્થકરની મૂર્તિએ આ વાતની સચોટ સાક્ષી આપે છે. કંકાલીટીલામાંથી મળેલ મૂર્તિ ઓ નિર્વસ્ત્ર હોવા છતાં તેના ઉપર જે આચાર્યોનાં નામો આપ્યાં છે તે તથા તે નામોની સાથે જે ગણ, કુળ કે શાખાનાં નામે આપ્યાં છે તે નિઃશંકપણે વેતામ્બર સંપ્રદાયનાં જ છે.
તંગી
એ ત્યારસુધી પુરાતન જેનશલ્પ (આસરે ઈ. સ. પૂર્વે ૧૦૦-૪૦૦)ના નમુ
આ નાઓ ખાસ કરીને મથુરા અને એની આસપાસથી મળ્યા છે. ગુજરાત કે કાઠિઆવાડમાંથી ઇ. સ. ૧૦૦૦ પહેલાંના જૈશિલ્પના નમુનાઓ હજુ સુધી મા જાણવામાં આવ્યા નથી. પરંતુ ૧૯૩૫માં ઢાંકમાં આની મને જાણ થઈ. ઢાંકમાં, હાલના શહેરની પાસે એક ખડકવાળી ટેકરી છે. તેની પશ્ચિમે, ખડકની ખીણમાં થોડીક નાની ગુફાઓ અને એની હાર ખડક પર શિલ્પોની શોધ ડે. બસેર ઈ. સ. ૧૮૭૩માં
૧. ગંડલ સ્ટેટમાં જૂનાગઢથી ૩૦ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમે. પુરાતનકાલમાં એ તિલતિલપણુ વગેરે નામથી ઓળખાતું. એની પ્રાચીન મહત્તાના અવશેષો હાલમાં તે બહુ દેખાતા નથી, પણ જ્યારે જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવે છે ત્યારે પ્રાચીન ધરોના પાયા, અને હિંદુ અને જૈન મૂર્તિઓ મળે છે. જુઓ P, I, Figs. 1, 2 and 8.
R. 092 Burgess, “ Antiquities of Kachh and Kathiawad," Archaeological Survey of Western India, Vol. II, p. 150.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org