________________
[૧૪]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક ચિત્ર નંબર 2547. મુનિશ્રીએ આને નંબર ૧૦૬ આપ્યો છે. આ ચિત્રના જમણું ખભા ઉપર બે તથા ડાબા ખભા ઉપર બે એમ ચાર બાળકે છે, જ્યારે મુનિશ્રી તેણે વર્ધમાનકુમાર તથા બીજો એક છોકરે હેવાની કલ્પના કરે છે. પરંતુ ઉપરના વર્ણનમાં જોઈ ગયા કે દેવે પિશાચનુ રૂપ કરીને વધુ માનકુમારને એકલાને જ ખભા ઉપર બેસાડયા છે, બીજા કેઇ પણ બાળકને નહિ.
વાસ્તવિક રીતે આ બધાં હરિણમેષીનાં જુદાં જુદાં સ્વરૂપ તથા શક્તિઓ બતાવવા માટે પ્રાચીન શિલ્પીએ આ જુદી જુદી આકૃતિઓ બનાવી હોય એમ લાગે છે. અને તે માટે હિંદુ ધર્મશાસ્ત્રમાં જુદાં જુદાં વર્ણન છે. પરંતુ વિસ્તાર ભયથી એક બે ઉલ્લેખ રજુ કરીને આ ચર્ચા સમાપ્ત કરવી અને વાસ્તવિક લાગે છે.
હરિણમેષિનનું ટુંકું નામ નૈમેષ છે, અને તે નામ અથર્વવેદના સમયથી એક યક્ષનું છે, અને ત્યાં તેને એક ઠેકાણે ઉલ્લેખ મેષના મસ્તક સહિતને છે અને બીજે ઘેડાના મસ્તક સહિતનો છે. વળી નિગમેષના નામના બદલે તેની સાથે સામ્ય ધરાવતું ગમેય એવું નામ પણ છે અને તે યુદ્ધના દેવ સ્કન્દની સાથે પણ સામ્ય ધરાવે છે. વળી હરિણું ગમેથીન નું વાહન પણ મોર છે, અને કદનું વાહન પણ મોર હોવાથી બંનેના વાહનમાં પણ સમાનતા છે. હરિહંમેલીનના ચિત્ર માટે જુઓ “જન ચિત્રકલ્પ મ”માં છપાએલાં ચિત્ર. નંબર. ૧૮૬ અને ૧૮૭. વળી છાંદે ઉપનિષદના સાતમા સ્કન્દના ૨૬ માં લેકની બીજી લીટીમાં વર્ણવેલા છાશમુખ, અગ્નિમુખ, સનતકુમાર વગેરે કંદના સ્વરૂપનાં વર્ણન સાથે ઘણી બાબતેમાં હરિમેષિન નું સામ્યપણું દેખાય છે. વળી રામાયણ (સગે જ. ર૨, સે. ૪૨)માં વર્ણવેલા મણિભદ્ર, પ્રધુમ્ન, સુષેણુ અને પંચશિખાના સ્વરૂપે વર્ણન સાથે પણ હરિણમેષોન સામ્ય પણ ધરાવે છે. હરિણગમેથીનનું કાળમુખનું સ્વરૂપ આ ઉપર્યુકત ચિત્રોમાં કતરેલું છે. અને હરિણમેષિન તે એક સેનાપતિ છે, અને ઇંદ્રના આદેશથી ગર્ભપહરણનું કાર્ય કરે છે. એ પ્રમાણે કપસૂત્રમાં વર્ણન છે. અને તેનું ચિત્ર પણ પત્થરમાં કેલરેલુ લખનૌના મ્યુઝીયમમાં 5 626 તરીકે મોજુદ છે, જે કંકાલી ટીલામાંથી જ નીકળેલું છે અને તેથી જ મારું માનવું છે કે ઉપર્યુક્ત ત્રણે ચિત્ર હરિણગમેલીનાં જુદાં જુદાં સ્વરૂપોની રજુઆત કરે છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં કેટલીક વખત તે છોકરીઓનો વધારે કરવાનું તથા સાથે સાથે કેટલીક વખત યુદ્ધના દેવ તરીકેનું પણ કામ કરે છે તેવાં વર્ણને છે. પરંતુ નંબર : 2 વાળી સ્ત્રીની આકૃતિ કેની છે તે સંબંધી કાંઈ સમજણ પડતી નથ; તેના ઉપર વિદ્વાને પ્રકાશ પાડશે એવી આશા છે.
ઉપર્યુક્ત વર્ણન ઉપરથી સાબિત થાય છે કે E 1 અને 2547 નંબરના મેષના મુખશળી આકૃતિ મુનશી કહે છે તેમ પિશાચની નહિ, પણ છાગમુખવાળા નૈમેષની જ છે, કે જે હિંદુધર્મના અથવંદથી પ્રસિદ્ધિમાં આવેલો છે અને તેનું કામ પણ બચ્ચાંઓ વધારવાનું હોવાથી બંનેના હાથમાં તથા ખભા ઉપર બાળકો શિપીએ કતરેલાં છે
278 એક વૃક્ષન ઉપર જિન્નશ્વરદેવની પદ્માસનસ્થ મૂર્તિ કોતરેલી છે, વૃક્ષના થડ ઉપર ગોધા જેવું કઈ જનાવર ચઢતું દેખાય છે અને ઝાડનો શીતલ છાયામાં એક પુરૂષ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International