________________
અંક ૧૨] પ્રાચીન જન સ્થાપત્ય
[૧૫] (૨) એક બીજાને અરસપરસ ઘોડા બનાવી જ્યારે ગોપ બાળકો સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કસે મોકલેલે પ્રલમ્બ નામને અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઈચ્છો હતો. એણે બળભદ્રના ઘેડા બની તેમને દૂર લઈ જઈ એક પ્રચંડ અને ભયાનક રૂપે પ્રગટ કયુ. બળમદે છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમતે કરી ઠાર કર્યો અને અંતે બધા કુશળ પાછા ફર્યા.
ભાગવત, દશમસ્કંધ, અ. ૨૦, ૦ ૧૮-૨૦. ભગવાન મહાવીરસ્વામીના જીવનમાં આમલકી કીડાને પ્રસંગ શ્રી કૃષ્ણના જીવનના ભાગવતમાં વર્ણિત ઉપર્યુકત ચમત્કારિક પ્રસંગના અનુકરણરૂપે તે કલ્પસૂત્રની ટીકાઓમાં નહીં મૂકાયે હોય –એવી સહજ શંકા થાય છે : છતાં શ્રીમદ ભાગવતની રચના–સમય પહેલાંના જૈન ગ્રંથમાંથી આમલકીકીડાના પ્રસંગને ઉલ્લેખ મળતો હોય તે એ શકા સાવ નિર્મળ કરે છે. આવા કયા ગ્રંથમાં આ સંબંધી ઉલ્લેખ છે તેની મને જાણ નથી. આશા છે કે જૈન વિદ્વાને આ સંબંધી એગ્ય પ્રકાશ અવશ્ય પાડશે.
પૂજ્ય મુનિશ્રી ઉપયુંકત ત્રણ ચિને જે “આમલકી કીડાના પ્રસંગે” તરીકે સંબોધે છે, તે વાસ્તવિક રીત્યા ક્યા પ્રસંગને લગતા હોવા જોઈએ તે સંબંધીની મારી માન્યતા આ પ્રમાણે છે – - ચિત્ર નંબર B 1. મુનિશ્રીએ તેને નંબર E ૧૪ દર્શાવ્યો છે, પરંતુ છાપેલા બ્લોકમાં પણ મધ્યભાગમાંના ચિત્રના નીચેના જમણા પગ ઉપર E 1 સ્પષ્ટ વાંચી શકાય છે. તથા ડાબા ખભા ઉપર ૧૧૫ નંબર સ્પષ્ટ દેખાય છે. આ આકૃતિને મુનિશ્રી નંબર ૧૦૪૬ની આકૃતિના જેવી જ દર્શાવે છે. પરંતુ ચિત્રમાં અને મૂળ મ્યુઝિયમમાં પણ મેઘના જેવા મુખવાળી આ ઊભી પુરૂષાકૃતિને જમણે ખભે તૂટી ગયેલ છે, ડાબે ખભે ખાલી છે, ફક્ત તેના ડાબા હાથના કાંડા ઉપર તેણે બે બાળકોને એકેક હાથ પકડીને લટક્તા પકડેલા સ્પષ્ટ દેખાય છે, તે પછી તેને નંબર ૧૦૪૬ વાળી આકૃતિની સાથે શી રીતે સરખાવી શકાય ? વળી તેના ડાબા ખભા ઉપર કે જમણા ઉપર આકૃતિ સુદ્ધાં ન હોવા છતાં તેઓએ ડાબા ખભા ઉપર વર્ધમાન તથા જમણા ઉપર બીજે છોકરો હોવાની શી રીતે કલ્પના કરી તેની કાંઈ સમજણ પડતી નથી.
ચિત્ર નંબર B 2. મુનિશ્રીએ તેને નંબર ૧૧૧૫ દર્શાવે છે, આ ચિત્ર ઉપર આ બને નંબર છે. મુનિશ્રી આ ચિત્રને ઉપરના ચિત્ર જેવું જ લગભગ છે એમ દર્શાવે છે, પરંતુ વાસ્તવિક રીતે આ આકૃતિ પુરૂઘની નહિ પણ સ્ત્રીની છે, કારણ કે મ્યુઝીયમમાં આ આકૃતિની છાતીના ભાગ ઉપર સ્તનની આકૃતિ બરાબર દેખાય છે, અને ત્યાંના ક્યુરેટર મહાશયે પણ મને એ સંબધી પ્રશ્ન રૂબરૂમાં પૂછ હતું. આ આકૃતિના ડાબા હાથમાં એક બાળક એક હાથથી પકડેલે છે, તથા જમણા હાથને નીચેના ભાગમાં એક બાળક ઉભેલ છે, બંને બાજુના ખભા ઉપર પણ અસ્પષ્ટ આકૃતિઓ બરાબર દેખી શકાય છે.
આ આકૃતિ પહેરવેશ વગેરે બધી બાબતમાં ઉપરની B 1 આકૃતિથી જુદી તરી આવે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org