SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ *ફ ૧–૨] યુક્તિપ્રાધ નાટકને ઉપક્રમ [ ૧૩૩ ] કૅલિબુક્તિ પ્રત્યાદિ પ્રાચીન (દિગમ્બરાનાં દળાની ચર્ચા ગ્રન્થકાર મહુષિએ જતી કરી નય.. બનારસીદાસના દ્રશ્ય અયમના ખંડન સંબંધી ઉપાધ્યાય શ્રીમાન યશવિજયજીના વિશેષે જમ્બર પ્રયાસ હાઇ ગ્રન્થકારે તે વિષયમાં ખાસ માથું ન મારતાં વ્યવહારનુ સ્થાપન, જિનપ્રતિમાને મુકુટાદિ આભૂષણનુ આરેપણ્ તથા કૂિટ ચાદશી ખેલાનુ પ્રતિપક્ષી નવીન ખેલો વડે નિરાકરણ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન આ ગ્રન્થમાં પ્રધાનપણે કર્યો હાય તેમ ગ્રન્થના અભ્યાસકેને સ્પષ્ટ ભઞ થાય છે. આ ગ્રન્થની ખાસ વિશિષ્ટતા તે એ છે કે ગ્રન્થકાર મહારાજાએ જે જે વિષયની ચર્ચા કરી છે. તે પ્રત્યેક વિષયની ચર્ચામાં સ્વદેશનીય શાસ્ત્રઓના પાકોની અપેક્ષાગ્યે, ગામટ્ટસર, દર્શનમાર, મૂત્રાચાર, શ્રાવકાચાર, તરા રાજાતિક વગેરે દિગમ્બરના જ સંખ્યાધ ગ્રન્થોનો સાક્ષિ આપવાને યત્ન કર્યાં છે, એ એક અતિ મહત્ત્વનું કાર્ય હોવા ઉપરાંત પ્રતિપક્ષ દનના વિપુલ જ્ઞાનને સજ્જડ પુરાવા છે. ગ્રન્થરચનાનું પ્રત્યેાજન તેમજ ગ્રન્થની ઉપયોગિતા ગ્રન્થકાર મહામાત્રે આ ગ્રન્થની રચના શ્રીમાન કલ્યાણવિજયજી નામના સાધુના ખાવાથે તેમની જ પ્રેરણાથી કરી છે એમ ગ્રન્થના અંત ભાગમાં અપાયેલ પ્રશસ્તિના પંચમ શ્રેકથી સમઇ શકાય છે. કેટલાક શાંતસ્વભાવી વિદ્યાનેને આ થળે એવા પશુ વિચાર આવશે કે આત્માને અમુક અંશે કલુષિત કરવાવાળા આવા દંડન~મડનાત્મક ગ્રન્થા રચવાની શી જરૂર છે? તે તેવા વિચારના સમર્થનમાં સમજવુ જોઇએ કે જે અવસરે શુદ્ધ સનાતન એવા સ્વન ઉપર પ્રત્યાધાત થતા હોય. અખજ્ઞ ની મધ્યષ્ટિએ પોતાના બાહ્યાડબરથી મુખ્ય જનતાને અવળે રસ્તે દેરતા હાય તેવા અવસરે શક્તિસ પન્ન આત્મા જો શાંતતૃત્તિનું અવલંબન લ્યે તે! તે સાચી શાન્તત્તિ નથી, કિન્તુ આત્માના ભાવિ ગુણા ઉપર કુઠારાબાત કરનરી છે. આવી મૌનવૃત્તિતા એ અલ્પજ્ઞાનીએ કેવા લાભ લ્યે, તે અનુભવીએથી અજાણ્યુ નથી. અહિં પણ બનારસીદાસના દ્રવ્ય અધ્યાત્મથી લાકસમૂહનું તે તરફ વિશેષે આપણુ થયુ હાય, તે અવસરે મુનિવર કલ્યાણુવિજયજીની જનતાને શુદ્ધ માર્ગ જણાવવા માટે પ્રેરણા થઇ હોય, અને તેથી જ લે કકલ્યાણની બુદ્ધિથી ગ્રન્થકાર મહર્ષિ વડે આ ગ્રન્થ રચાયો હાય તેમાં ભલે કદાચ યકતિ સ્ખામાને ઉત્તેજિત~તીવ્ર થવાને! પ્રસંગ આવે, પરંતુ પ્રશસ્તા-પ્રશસ્ત કાયના સ્વરૂપને ધ્યાનમાં રાખવા પૂર્વક પરિણામ તરફ દૃષ્ટિ સ્થાપન કરવામાં આવે તો એક વખત આવા ગ્રન્યો માટે ના પાડનારા વિદાય પણ આવા ગ્રન્થની આવશ્યકતા ખાસ સ્વીકારે. દિગમ્બરાના ખંડન સંબંધી પ્રાચીનાચાર્ય વિરચિત અનેક વિદ્વત્તાપૂર્ણ અન્યા વિદ્યમાન છતાં ગ્રન્થકાર મહાત્માએ જે આ ગ્રન્થ રચનાના પ્રયાસ કર્યો છે, તેમાં પ્રાચીન દિગમ્બરાની અપેક્ષાએ, આ નવીન દિગમ્બરાની ઉત્પત્તિને સમય, ઉત્પાદકપુરૂષ, ઉત્પત્તિસ્થલ, મન્તવ્યેની ભિન્નતા તેમ જ શુષ્ક અધ્યાત્મવાદ તરફ લોકેનુ આકર્ષણ વગેરે જણાવ પૂર્વક તેની નિરાસ કરવા માટે કરેલા હાઇ સંપૂર્ણ સફળ છે તે આ ‘યુકિતપ્રાધ ’ની કેટલી ઉપયોગિતા Jain Educatioવિષયાનુક્રમને ખ્યાલમાં લેવાથી તેમ જ સાડાત્રણ્ સે! * ગ્રન્થનું સાધન્ત નિરીક્ષણુ કરવાથી, ઉપરાન્ત સાક્ષિગ્રન્થોની હારમાળા www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy