________________
[૧૨ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[ વર્ષ ૪ क्षेत्रकालमरूपणाभेदादिच नाभिहितम् । इत्येवंलक्षण भ्रांन्ति समुदभाविनों વિજ્ઞા' જણાવવામાં આવેલ “અધુરા, ઊંજય” વગેરે પદ ને કાગ કરેલ હોવાથી પ્રાયઃ એકકસ થાય છે કે તેઓ શ્રી બનારસીદસના સમકાલીન છે. બનારસીદાસને સત્તાસમય “સમયસાર નાટકની પ્રશસ્તિ 'ના બાણથી સોળમી–સત્તરમી શતાબ્દી એકકસ છે. એ ઉપરથી પ્રથકાર મહર્ષિ સબધી સોળમી સત્તરમી શતાબ્દીના સત્તાસમયમાં પ્રત્યક્ષ વિરોધક કઈ હેતુ જણાતું નથી.
પ્રત્યકાર મહર્ષિનું જન્મસ્થાન, માતાપિતા વગેરે વૃતાન્ત જાણવાનાં સાધનોની પ્રાપ્તિના અભાવે તે સંબંધી અહિ ઉલ્લેખ કરવા અશક્ય છે. ફકત પ્રશસ્તમાં આપેલ પટ્ટપરંપરાથી તેઓશ્રી કેની પદાવલીમાં થયા? કોણ દીક્ષા ગુરૂ હતા તે મુખેથી જાણી શકાય છે. પ્રશસ્તિ ઉપરથી સાથે સાથે એ પણ જાણી શકાય છે કે પ્રસ્તુત ગ્રંથપ્રણેતા પૂર્વાવસ્થામાં લુપકગચ્છના અધિપતિ હતા, સત્યવસ્તુને ફેટ થતાં અનેક સાધુઓના પરિવાર સાથે સમ્રા અકબરપતિબેદ ક જગગુરૂ ૧૦૧ ૮ શ્રીમાન્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજા પાસે દીક્ષા ગ્રહણ કરી અને તપાગચ્છીય એક સમર્થ વિધાન તરીકે સુયશ પ્રાપ્ત કર્યો. તેઓ શ્રીની પટ્ટપરંપરા આ પ્રમાણે છે:-જગદગુરૂ વિજયહીરસુરીશ્વરજી, કનકજિયજી, શીલવિયજી, કમલવિજયજી, સિદ્ધિવિજયજી, પાવિજ્યજી, ઉપાધ્યાય શ્રી મેઘવજયજી. અહિં આપણને પ્રશસ્તિ ઉપરથી એક વસ્તુ એ પણ જણાઈ આવે છે કે તેઓને દીક્ષા આપનાર જગદગુરૂ હીરસુરીશ્વરજી છે, જ્યારે તેઓશોના ગુરૂમહારાજ શ્રીમાન કૃપાવિજ્યજી છે. પ્રથકાર મહામા એક સમર્થ પંડિત હવા ઉપરાંત જમ્બર “વૈયાકરણ” હતા તેમ તેઓશ્રીએ રચલા આ યુક્તિબોધ ગ્રન્યથી તેમજ હેમૌમુદી (અપરનામ–ચાવ્યાકરણ) ગ્રન્થથી સમજાય છે. પાણિની, કાત્યાયન, પતંજલિ એ ત્રણ મુનિથી મુશંકિત થયેલ પાણનીય વ્યાકરણ ઉપરની “કાશિ” ટીકાને ભજી દીક્ષિતે ઉદ્ધાર કર્યો અને ઘણું સુંદર “સિદ્ધાન્તકૌમુદી” વ્યાકરણનું સરલ તેમજ બેધક પદ્ધતિથી આયોજન કર્યું તે પ્રમાણે સંખ્યાબંધ મુનવરો તેમજ પંડિતથી મુદ્રાંતિ થયેલ શ્રી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ ઉપરની વિશાલ અને પાંડિલ્ય પરિપૂર્ણ કૃહતિ ટીકાને ઘણું જ સંક્ષેપ સુબોધક પદ્ધતિથી ઉદ્ધાર કરી “હંમકૌમુદી વ્યાકરણનું આયોજન કરી એક “ સમર્થ વૈયાકરણ” તરીકેની દિગંતવ્યાપિની કીર્તિ સંપાદન કરવાને કહા તેઓશ્રીએ ઉપાર્જન કર્યો છે. આ ગ્રન્થ સિવાય તેઓશ્રીએ ચેલા વર્ષધ, સખસન્ધાન મહાકાવ્ય પ્રમુખ સંખ્યાબંધ અન્યાન્ય ગ્રન્થનું અવલોકન કરવાથી તેઓશ્રીનું જોતિષ, તેમજ સાહિત્યના વિષયમાં સુનિષ્ણાતપણું સ્પષ્ટ જણાઈ આવે છે.
ઉપાધ્યાયજી શ્રીમાન્ યશવિજય, ઉપાધ્યાય માનવિજયજી, ગીશ્વર આનન્દધનજી, બાનવિમલસૂરિ, પંડિત પદ્મવિજયજી વગેરે અનેક પંડિત પુરૂ પણ ગ્રન્થકાર મહાશયના સમકાલીન પુરૂષ હતા, તેથી આ સોળમી-સત્તરમી શતાબ્દીનો સમય જ્ઞાનધ્રોતમય હેવા ઉપરાંત સ્વદર્શનના સંરક્ષણયજ્ઞમાં આમભેગની આહુતિ આપનાર પુરૂષ અર્પણ કરનાર હતે એમ કહેવામાં લેશ પણ અતિશયોકિત નથી. થના વિષયનું વૈશિષ્ટચ
બનારસીદાસના મતનું ખંડન એ આ ગ્રન્થને મુખ્ય વિષય છે. તે પણ મુક્તિ , Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org