SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] યુકિતબેઘ નાટકનો ઉપક્રમ [૧૧] મુગ્ધ આત્માઓને ભ્રમિત કરે છે તે પ્રમાણે આ બનારસીદાસ માટે બન્યું હોય અર્થાત્ તેમને દ્રવ્ય અધ્યાત્મથી મુગ્ધ લોકોની લાગણી તેમના તરફ આકર્ષણ હોય અને તેઓને કાદ્ધ માર્ગે લાવવા માટે સત્ય વસ્તુને સ્ટ્રેટ કરવા સારૂં ઉપાધ્યાય શ્રીમાન મેઘવિજ્યજી મહાત્માને આ ગ્રન્ય બનાવવાનો પ્રયત્ન કરવો પડે છે તો તે અવાસ્તવિક નથી. ગમે તેમ છે, પણ એટલું તે જરૂર કહેવું પડશે કે આ બનારસીદાસ એક મહાન કવિ અને લેકસમૂહનું આકર્ષણ કરવામાં સમર્થ હતા એમ કુંદકુંદાચાર્યવિરચિત “સમયસાર” નામના ગ્રન્થને ઘણું જ સુંદર ભાષામાં કવિત્વ રૂપે રચેલ “સમયસાર નાટક' નામના ગ્રન્થ ઉપરથી સમજી શકાય છે. આ “સમયસાર નાટક' એટલું પ્રસિદ્ધ છે કે તે પર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. એનાં કાવ્યનું માધુર્ય અને પદલાલિત્ય ગંભીર તેમજ અસરકારક હોવા ઉપરાંત વિષયને અતિશય ઉદીપન કરે તેવું છે. તેઓ આ “સમયસાર નાટક' ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવે છે કે–આયા શહેરમાં રૂપચંદ, ચતુર્ભુજ વગેરે પાંચ વિધાને ધર્મકથા કરવામાં બહુ પ્રવીણ હતા. પરમાર્થની ચર્ચા કરનારા હોવાથી શુદ્ધ વાતેમાં તેઓને કદી પણ રસ પડતે નહિ. કઈ વખત તેઓ નાટક સાંભળતા, કેઈ વખત સિદ્ધાન્તરહસ્ય વિચારતા અને કોઈ વાર દોહરા બનાવતા. આ જ સમયમાં એ જ આગ્રા નગરમાં એક સામાન્ય જ્ઞાનવાળો બારસી નામે લઈ ભાઈ હતા, એનામાં કવિત્વશકિત જોઈ ઉત પાચે જ્ઞાનરસિંકે તેની પાસે હૃદય બોલીને વાત કરતા હતા. એક વખત સદરહુ સમયસાર ગ્રન્થને ભાષામાં સુંદર કવિતામાં ગોઠવવામાં આવે તે ઘણા પ્રાણીઓ એને લાભ લઈ શકે એમ તેઓએ બનારસીદાસ પાસે જણાવ્યું. બનારસીદાસે તેમની ઈચ્છા જાણી ઉપરની વાત મનમાં ધારણ કરીને સમયસાર નાટક ગ્રન્ય કવિતા રૂપે બનાવ્યું. તે ગ્રન્થ સંવત ૧૬૮૩ના આ સુદિ ૧૩ રવિવારે સમાપ્ત કર્યો. આ ગ્રન્થ પૂર્ણ કર્યો ત્યારે શહેનશાહ શાહજહાનનો રાજ્યઅમલ ચાલતો હતો. આ સર્વ વર્ણન "સમયસાર નાટક”ની પ્રશસ્તિમાં સવિસ્તર સુંદર કવિતામાં રજુ કરેલ છે, જે આ બનારસીદાસના જીવનચરિત્ર સંબધી પ્રકાશ પાડવામાં ઘણુ સહાયક થાય છે. ગ્રન્થકાર મહર્ષિ શ્રીમાન મેઘવિજયજી ઉપાધ્યાય ગ્રન્યકાર, મહર્ષિ શ્રીમાન મેવવિજયજી ઉપાધ્યાય મહારાજા છે એ બાબત પ્રસંગે પ્રસંગે એકથી વધારે વખત કહેવાઈ ગયેલ છે. તેઓનો સત્તાસમય સોળમી શતાબ્દીના ઉત્તરાર્ધથી લઈન સત્તરમી શતાબ્દીના પ્રારંભકાળ પર્ય તને લેવાનું આ ગ્રન્થની રચના ઉપરથી જણાય છે. યાપિ ગ્રન્થના અન્ત ભાગમાં અપાયેલ પ્રશસ્તિમાં ગ્રન્થરારંભને કે પર્યાપ્તિને સંવત આપવામાં આવ્યું નથી, તે પણ ગ્રથની આદિમાં રહેલ નિમ્ન જણાવેલ અવતરણમાં ' तथाध्यधुना द्वेधापि उग्रशेनपुरे याणारसीदासश्राद्धमतानुसारेण प्रवर्तमानैराध्यात्मिका वयमित वदद्भिर्वाणारसीयापरनामभिर्मतान्तरीयैर्विकल्पनाजालेन विधीयमानं कतिपयभव्यजनव्यामोहनं वीक्ष्य तथा भविष्यत्श्रमणसङ्गसन्तानिनां एतेऽपि पुरातना जिनागमानुगता एव, सम्यक् चैषां मतं, न चेत् कथं 'छवाससपहिं नवोत्तरेहिं सिद्धिं गयस्त वीरस्स । तो बोडि याण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ॥१॥' इत्युत्तराध्ययननिर्युक्ता श्रीआधJain Educ.श्यकनियुक्ती च इत्यादिवत् - कुत्रापि श्रीश्रमणसंधधुरोणरेतन्मतोत्पत्ति ww.fainelibrary.org Jain Education Internal rivate Personal Use Only
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy